શહેરની ભાગોળે આવેલા બેડી પાસે ટ્રેનની ઠોકરે મોરબી રોડ પર રહેતા 38 વર્ષીય હિતેષ લુણાગરીયાનું મોત નીપજ્યું હતું. યુવક દોઢ વર્ષથી ઘરે નહોતો આવ્યો, પરિવારે…
View More દોઢ વર્ષથી લાપતા થયેલા યુવકનું ટ્રેન અડફેટે મોત: બનાવ આપઘાતનો કે અકસ્માતનો ?gujarat
ચોરી ઉપર સીનાજોરી: બાઈક ચોરીમાં પકડાયેલા સગીરનો ધરપકડથી બચવા પોલીસે માર માર્યાનો આક્ષેપ
ચોરાઉ બાઈક સાથે CCTVમાં કેદ થઈ જતાં પોલીસ મથકે તપાસ માટે બોલાવ્યો’તો: પોલીસે પટ્ટા વડે માર માર્યાના આક્ષેપ સાથે સિવિલમાં દાખલ શાપર વેરાવળમાં બાઈક ચોરીના…
View More ચોરી ઉપર સીનાજોરી: બાઈક ચોરીમાં પકડાયેલા સગીરનો ધરપકડથી બચવા પોલીસે માર માર્યાનો આક્ષેપતલવાર વડે વેપારી પર હુમલો કરનાર વકીલ કોર્ટમાં સરેન્ડર
બનાવ સમયે સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતાં: વેપારીએ ઉધારી વસ્તુ આપવાનો ઈન્કાર કરતાં હુમલો કરાયો હતો શહેરના રેલનગર વિસ્તારમાં એક શખસ દ્વારા પ્રોવિઝન સ્ટોરના સંચાલક…
View More તલવાર વડે વેપારી પર હુમલો કરનાર વકીલ કોર્ટમાં સરેન્ડરતું મારી દીકરી સાથે કેમ વાતો કરે છે ? કહી યુવાન પર ત્રણ શખ્સોનો પાઇપ વડે હુમલો
ઢેબર કોલોની ક્વોટર માં રહેતા શબાનાબેન અકબરભાઈ બાબુભાઈ(ઉ.વ.43)એ તેમના પાડોશમાં રહેતા યાસીન,અમિત ભુકેડા અને હાસીનનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શાબનાબેને જણાવ્યું…
View More તું મારી દીકરી સાથે કેમ વાતો કરે છે ? કહી યુવાન પર ત્રણ શખ્સોનો પાઇપ વડે હુમલોનહેરૂનગરમાં આતંક મચાવનાર આપના નેતા સહિત ત્રણનો વરઘોડો નીકળ્યો
હુમલાખોરોને સાથે રાખી સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રી-ક્ધસ્ટ્રકશન કરાવતી ગાંધીગ્રામ પોલીસ શહેરના રૈયારોડ ઉપર આવેલ નહેરૂૂનગરમાં મકાન ખાલી કરાવવા ભોમેશ્વરની ટોળકીએ આતંક મચાવી નજીક આવેલ…
View More નહેરૂનગરમાં આતંક મચાવનાર આપના નેતા સહિત ત્રણનો વરઘોડો નીકળ્યોસુરતમાં ભાજપના બે કોર્પોરેટરો સામે ફોજદારી ફરિયાદનો કોર્ટનો આદેશ
સુરતની એક કોર્ટે ભાજપના બે કાઉન્સિલરો, અશોક ધામી અને કનુ ગેડિયા સામે ફોજદારી કેસ નોંધવાનો આદેશ આપ્યો છે, જેમણે અઅઙ કાઉન્સિલર પાયલ સાકરિયાને 11 લાખ…
View More સુરતમાં ભાજપના બે કોર્પોરેટરો સામે ફોજદારી ફરિયાદનો કોર્ટનો આદેશરાજકોટ જંકશન પર અમદાવાદ-ઓખા વંદે ભારતના સમયમાં ફેરફાર કરાયો
ટ્રેનોની સમય પાલનતામાં સુધાર કરવા અને તેમના ઝડપી સંચાલનને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી, અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના રાજકોટ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર…
View More રાજકોટ જંકશન પર અમદાવાદ-ઓખા વંદે ભારતના સમયમાં ફેરફાર કરાયોગુજરાતમાં જવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવશું: અમિત ચાવડા
સંગઠન સૃજન અંતર્ગત બૂથથી પ્રદેશ સુધી નવું સંગઠન તૈયાર કરી નવા લોકોને સંગઠનમાં તક આપવાની ખાતરી નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉચ્ચારી છે. કોંગ્રેસ…
View More ગુજરાતમાં જવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવશું: અમિત ચાવડાગઢડા ભાજપના ધારાસભ્ય સામે બેફામ આક્ષેપ કરનાર પૂર્વ અધ્યક્ષને શિસ્તભંગની નોટિસ
ભાવનગર જિલ્લા ભાજપનો વિવાદ ધીરેધરીે ઉગ્રબની રહ્યો છે. વલભીપુર તાલુકાના ભાજપના રાજકારણે સમગ્ર જિલ્લા ભાજપ સંગઠનને હચમચાવી નાખ્યું છે. ભાજપ પ્રેરિત વિજેતા થયેલા સરપંચોના સન્માન…
View More ગઢડા ભાજપના ધારાસભ્ય સામે બેફામ આક્ષેપ કરનાર પૂર્વ અધ્યક્ષને શિસ્તભંગની નોટિસએરપોર્ટ જેવા ગણાવાયેલા બસપોર્ટના ‘આંતરડા’ બહાર આવ્યા
પાંચ વર્ષમાં તળિયું તોડી ખીલાસરી બહાર નીકળતા બસના ટાયર ફાટી જવાનો ભય શૌચાલય, ખાનગી વાહન ચાલકોના આંટાફેરા, દોડાવાતી ભંગાર બસો, તુટેલા પાઇપ સહીતના મુદ્દે કોંગ્રેસની…
View More એરપોર્ટ જેવા ગણાવાયેલા બસપોર્ટના ‘આંતરડા’ બહાર આવ્યા