લંડનમાં ચકાસણી દરમિયાન જાણ થયાનો પીડિત પરિવારના વકીલનાં દાવાથી ખળભળાટ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતોના પરિવારોએ ખૂબ જ ચોંકાવનારો દાવો કર્યો છે. અકસ્માતમાં માર્યા…
View More અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ખોટા અવશેષો સોંપી દેવાયાgujarat
શુક્રવારે ગૃહમંત્રી રાજકોટમાં
રેન્જ સાઈબર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, લોકોને પણ સાંભળશે કાલે કચ્છ, સાંજે મોરબીમાં કાર્યક્રમો, રાત્રીરોકાણ પણ રાજકોટમાં કરે તેવી શક્યતા તૈયારી માટે પાંચ જિલ્લાના પોલીસ અધિક્ષકો…
View More શુક્રવારે ગૃહમંત્રી રાજકોટમાંભેળસેળિયાઓની ખેર નથી; 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ થશે
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006માં થશે ધરખમ ફેરફાર, નાગરિકો પાસે સૂચનો મગાવાયા સમગ્ર ગુજરાતમાં ખાધ પદાર્થમાં ભેળસેળ કરનારા માટે સરકાર કડક પગલા લેવાની તૈયારીમાં છે.…
View More ભેળસેળિયાઓની ખેર નથી; 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ થશેડુંગળીમાં છુપાવી ગોંડલ આવતો રૂા. 1.04 કરોડનો દારૂ ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના ટ્રક ડ્રાઈવરની ધરપકડ, ભાણવડના બૂટલેગરનું નામ ખુલ્યું: બગોદરા નજીક અમદાવાદ ગ્રામ્ય એલસીબી ત્રાટકી વાપીથી ડુંગળીની આડમાં લઈ ગોંડલ તરફ આવતો રૂૂ.1.04 કરોડ રૂૂપિયાનો…
View More ડુંગળીમાં છુપાવી ગોંડલ આવતો રૂા. 1.04 કરોડનો દારૂ ઝડપાયોગુજરાતમાં આવશે 1086.86 કરોડનું મૂડીરોકાણ : ઉદ્યોગમંત્રી
સરકાર દ્વારા 15થી વધુ મોટા ઉદ્યોગોને મંજૂરી અપાઇ, 3000થી વધારે લોકોને રોજગારી મળશે: બળવતસિંહ રાજપૂત ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રાજ્યમાં મોટા ઉદ્યોગોને…
View More ગુજરાતમાં આવશે 1086.86 કરોડનું મૂડીરોકાણ : ઉદ્યોગમંત્રીપ્રાથમિક શાળામાં ખાનગી એજન્સીઓ દ્વારા કરારી શિક્ષકોની ભરતી કરવા પ્રક્રિયા શરૂ
રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં આઉટ સોર્સિંગથી શાળા સહાયકની નિમણૂક કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જિલ્લાઓને પરિપત્ર કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરીમાં આ અંગેનો…
View More પ્રાથમિક શાળામાં ખાનગી એજન્સીઓ દ્વારા કરારી શિક્ષકોની ભરતી કરવા પ્રક્રિયા શરૂગુજરાત રાજ્યની 8884 પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટ ટેકનોલોજી 2.0 અમલમાં
દેશભરની પોસ્ટ ઓફિસો વધુ સ્માર્ટ અને ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે. પોસ્ટ વિભાગે 22 જુલાઈ, 2025ના રોજ આઈ.ટી 2.0 આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત…
View More ગુજરાત રાજ્યની 8884 પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટ ટેકનોલોજી 2.0 અમલમાંખાદ્યતેલોમાં ગ્રાહકોને છેતરવા ઓછી ભરતીના પેકિંગનો ખેલ
નિયમાનુસાર તેલની ભરતી કરવાના બદલે અમુક ઉદ્યોગોએ પેકિંગ બદલી નાખ્યા, ખૂદ તેલ-તેલિબિયા સંગઠને કરેલી ફરિયાદ ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડસ એસો.એ રાજયના ગ્રાહક…
View More ખાદ્યતેલોમાં ગ્રાહકોને છેતરવા ઓછી ભરતીના પેકિંગનો ખેલકારખાનાના કમ્પાઉન્ડમાં રમતા 4 વર્ષના માસુમ ઉપર લોખંડની ચેનલ માથે પડતા મોત
શહેરની ભાગોળે આવેલ પડવલા ગામે કંપનીમા કામ કરતા શ્રમીક પરીવારનો 4 વર્ષનો માસુમ કંપનીનાં કમ્પાઉન્ડમા રમતો હતો. ત્યારે અકસ્માતે લોખંડની ચેનલ માથે પડતા માસુમ બાળકનુ…
View More કારખાનાના કમ્પાઉન્ડમાં રમતા 4 વર્ષના માસુમ ઉપર લોખંડની ચેનલ માથે પડતા મોતવેદવાડીના ગોડાઉનમાંથી ચોરી કરી સામાનને વેંચવા નીકળેલા સગીર સહિત ત્રણ શખ્સો ઝડપાયા
મવડી ઓવર બ્રિજ નીચેથી ઝડપી લીધા, તમામ મુદ્દામાલ જપ્ત: સીસીટીવી ફૂટેઝ પરથી ભેદ ઉકેલાયો રાજકોટ વૈદવાડી શેરી નં 01 રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં…
View More વેદવાડીના ગોડાઉનમાંથી ચોરી કરી સામાનને વેંચવા નીકળેલા સગીર સહિત ત્રણ શખ્સો ઝડપાયા