રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને માટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી…
View More સરકારી શાળાઓમાં ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા નિર્ણયgujarat
જૂનાગઢમાં શિકારની શોધમાં દીપડો મરઘા ઉછેર કેન્દ્રમાં ઘૂસી જતાં દોડધામ
જુનાગઢમાં શિકારની શોધમાં દીપડી મરઘા ફાર્મમાં ઘૂસી ગઈ હતી. વન વિભાગને જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી અને દીપડીને પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું…
View More જૂનાગઢમાં શિકારની શોધમાં દીપડો મરઘા ઉછેર કેન્દ્રમાં ઘૂસી જતાં દોડધામકલેકટરોને રોડ-ડેમ-કેનાલ-શાળા-આંગણવાડીનું નિરિક્ષણ કરવા આદેશ
કલેકટર્સ કોન્ફરન્સમાં પબ્લિક સેફટીને ખાસ પ્રાધાન્ય આપી એકપણ જાનહાની ન થાય તેનું ધ્યાન રાખવા મુખ્યમંત્રીના અગ્ર સચિવની સુચના : રોપ-વે, બોટીંગ અને મેળા અંગે જરૂરી…
View More કલેકટરોને રોડ-ડેમ-કેનાલ-શાળા-આંગણવાડીનું નિરિક્ષણ કરવા આદેશભાવનગર જિલ્લાના બ્રિજની ચકાસણી અને જર્જરિત રસ્તાઓની કામગીરીની સમીક્ષા કરતા પ્રભારી મંત્રી
ભાવનગર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આવેલ બ્રિજની ચકાસણી તથા આપત્તિ વ્યવસ્થાપન અને ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓના દૂરસ્તી કામ અંગેની…
View More ભાવનગર જિલ્લાના બ્રિજની ચકાસણી અને જર્જરિત રસ્તાઓની કામગીરીની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીદેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધદ્વારકાના વન્ય અભયારણ્યમાં ગેરકાયદેસર પ્રવેશેલા છ માછીમારો સામે કાર્યવાહી
દ્વારકા રેન્જના મરીન નેશનલ પાર્કમાં પોશીત્રા રાઉન્ડના ચાક ટાપુ તરીકે ઓળખાતા દરિયાઈ અભયારણ્ય વિસ્તારના બ્લોક નંબર 8 માં રેન્જ ફોરેસ્ટ વિભાગને ખાનગી બાતમીના આધારે મંગળવાર…
View More દ્વારકાના વન્ય અભયારણ્યમાં ગેરકાયદેસર પ્રવેશેલા છ માછીમારો સામે કાર્યવાહીસાવરકુંડલાના આશાસ્પદ 23 વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
રઘુવંશી સમાજના આશાસ્પદ યુવાન હર્ષ ધર્મેશભાઈ સૂચક (ઉંમર 23 વર્ષ)નું નાની ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે દુ:ખદ અવસાન થયું છે. હર્ષ પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે ચા-નાસ્તો…
View More સાવરકુંડલાના આશાસ્પદ 23 વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુબોટાદ કોર્ટ દ્વારા પોલીસ પર ગાડી ચડાવી ઇજા પહોંચાડનારને 3 વર્ષની કેદની સજા
ગઢડા પોલીસ પર ઈંગ્લીશ દારૂૂ ભરેલી ફોરવ્હીલ ગાડી ચડાવી દઈ ઈજા પહોંચાડી તથા ફરજ રુકાવટના કેસમાં આરોપી ને 3 વર્ષની કેદની સજા અને રૂૂપિયા 20…
View More બોટાદ કોર્ટ દ્વારા પોલીસ પર ગાડી ચડાવી ઇજા પહોંચાડનારને 3 વર્ષની કેદની સજામોરબીમાં રસ્તાના મુદ્દે આંદોલનના પગલે મહાનગરપાલિકાનું તંત્ર રસ્તા પર
અધિકારીઓએ વેપારીઓને રૂબરૂ મળી વેદના સાંભળી મોરબીમાં બિસ્માર માર્ગો મુદ્દે જનતા આંદોલન શરૂૂ થયા બાદ મહાનગર પાલિકા દોડતું થયું છે. ખાસ કરીને લાતીપ્લોટની દુર્દશા મામલે…
View More મોરબીમાં રસ્તાના મુદ્દે આંદોલનના પગલે મહાનગરપાલિકાનું તંત્ર રસ્તા પરથાનગઢમાં વ્યાજખોરોનો ત્રાસ: રિવોલ્વર લઇ આવેલા શખ્સે પૈસાના બદલે મકાન લખી દેવા ધમકી આપી
થાનગઢમાં વ્યાજ ખોરોએ થાનના રહીશના ઘરમા જઇ મહિલાઓ એકલા હતા ત્યારે ધમકી આપી હતી.જ્યારે 10 લાખ વ્યાજસહિત રકમ વસુલવા મકાનનો દસ્તાવેજ કરી આપવા ધમકી આપી…
View More થાનગઢમાં વ્યાજખોરોનો ત્રાસ: રિવોલ્વર લઇ આવેલા શખ્સે પૈસાના બદલે મકાન લખી દેવા ધમકી આપી