રાજકોટમાં નવાગામ ખાતે આવેલ ઈમ્પિરીયલ મોટર્સ સ્ટોર્સની ઓફીસમાં એન્સીલરી ડિપાર્ટમેન્ટમાં બ્રાન્ચ મેનેજર તરીકે હોદ્દાનો દૂરઉપયોગ કરી, બોગસ કંપનીના બિલો બનાવી તથા ખોટા પેમેન્ટ ઓર્ડર બનાવી…
View More કંપનીના 54 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં બ્રાંચ મેનેજરના જામીન મંજૂરgujarat
બકાલાના વેપારીને ખોરાણા બોલાવી ત્રણ શખ્સોએ 2.20 લાખ પડાવી લીધા
રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગીતા મંદિરની બાજુમાં ફૂટપાથ ઉપરના ઝુંપડામાં રહેતા ત્યાંજ બકાલાનો વેપાર કરતા ગુણવંત ઉર્ફે ગુણો રાજુભાઈ મકવાણા (ઉ.વ.33)ને ખોરાણા બોલાવાયા બાદ…
View More બકાલાના વેપારીને ખોરાણા બોલાવી ત્રણ શખ્સોએ 2.20 લાખ પડાવી લીધાકષ્ટભંજન હનુમાનજીના દર્શને પોલીસવડા
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે રાજ્યના પોલીસ વડા:ડિજીપી વિકાસ સહાય પરિવાર સાથે દર્શને પધાર્યા, કોઠારી સ્વામીએ રક્ષા પોટલી અને તલવાર ભેટ આપી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે…
View More કષ્ટભંજન હનુમાનજીના દર્શને પોલીસવડાશ્રાવણના પ્રથમ સોમવારે મુખ્યમંત્રીએ ભોળેશ્ર્વર મહાદેવના કર્યા દર્શન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે ત્યારે તેમણે આ…
View More શ્રાવણના પ્રથમ સોમવારે મુખ્યમંત્રીએ ભોળેશ્ર્વર મહાદેવના કર્યા દર્શનયાત્રાધામ પાવાગઢની રોપ-વે સુવિધા 1 ઓગષ્ટ સુધી બંધ
પંચમહાલ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલું મહાકાળી માતાજીનું શક્તિપીઠ દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભક્તો આ પવિત્ર ધામના દર્શન…
View More યાત્રાધામ પાવાગઢની રોપ-વે સુવિધા 1 ઓગષ્ટ સુધી બંધસુરતને 3.50 કરોડ તિરંગાનો ઓર્ડર, કાપડ ઉદ્યોગમાં હરિયાળી
ઓપરેશન સિંદૂરના કારણે સ્વતંત્રતા પર્વ પુર્વે ‘તિરંગા’ની માંગમાં જબ્બર વધારો, રૂા.100 કરોડના વેપારનો અંદાજ આગામી તા.15 ઓગષ્ટના રોજ યોજાનાર સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે દેશભરમાં રાષ્ટ્રધ્વજ…
View More સુરતને 3.50 કરોડ તિરંગાનો ઓર્ડર, કાપડ ઉદ્યોગમાં હરિયાળીમચ્છરો બેફામ: ડેન્ગ્યુ, કમળાના કેસમાં વધારો
રહેાણાંક અને કોમર્શિયલના 347 આસામીઓને મચ્છર ઉત્પતિ સબબ ફટકારાઇ નોટિસ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન આંકડાઓ જાહેર કર્યા છે. જે મુજબ…
View More મચ્છરો બેફામ: ડેન્ગ્યુ, કમળાના કેસમાં વધારોપોલીસ વિભાગનાં ખાતાકીય PSIની પરીક્ષા આપવા માટે 15 હેડ કોન્સ્ટેબલને કોર્ટની મંજૂરી
પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકેની ખાતાકીય પરીક્ષા મોડ-2 માટે લાયકાતના માપદંડમાં માત્ર ચાર દિવસ બાકી હોય આવા 15 કોન્સ્ટેબલોએ પીએસઆઈ તરીકેની પરીક્ષા આપવા કોર્ટના દ્વાર…
View More પોલીસ વિભાગનાં ખાતાકીય PSIની પરીક્ષા આપવા માટે 15 હેડ કોન્સ્ટેબલને કોર્ટની મંજૂરીબાથરૂમમાં નાહવા ગયેલા કારખાનેદાર યુવાન અને મંદિરમાં દર્શનાથે આવેલા પ્રૌઢના એટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હરીધવા રોડ પર રહેતા કારખાનેદાર યુવાનનુ બાથરૂમમા અને રણુજા મંદિરમા દર્શને આવેલા પ્રૌઢનું…
View More બાથરૂમમાં નાહવા ગયેલા કારખાનેદાર યુવાન અને મંદિરમાં દર્શનાથે આવેલા પ્રૌઢના એટેકથી મોતલોકમેળામાં રાઇડ્સના ટિકિટ દરમાં રૂા.5નો વધારો
ધંધાર્થીઓની માંગણી તંત્રએ સ્વીકારતા બપોર બાદ હરરાજી શરૂ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ રાજકોટમાં શરૂૂ થઈ ચૂકી છે. આજે મેળા સમિતિ દ્વારા ચકેડીઓ, ખાણી-પીણીના સ્ટોલ…
View More લોકમેળામાં રાઇડ્સના ટિકિટ દરમાં રૂા.5નો વધારો