લંડન કયારે પરત ફરશે તે નક્કી નથી, મેડિકલ કાઉન્સેલિંગ હજુ પણ ચાલુ ગુજરાતના અમદાવાદ ઍરપોર્ટથી લંડન જતું એક વિમાન ઉડાન ભર્યા પછી જ ક્રેશ થયું…
View More અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલા બિશ્ર્વાસ વિમાનમાં પગ મુકતા પણ ડરે છેgujarat
સનાતન ધર્મના વિરોધીઓને તલગાજરડામાં નો એન્ટ્રી
ઘર સભા માટે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને અટકાવાતા ભારે ચકચાર મોરારિબાપુના વતન તલગાજરડા ગામમાં સ્વામિ નારાયણ સંપ્રદાયના સંતોને ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો. ગ્રામજનોએ તેમને…
View More સનાતન ધર્મના વિરોધીઓને તલગાજરડામાં નો એન્ટ્રીરાજકોટની સોનીબજારમાંથી બંગાળી કારીગર 1 કરોડનું સોનુ લઇ ફરાર
બંગાળી કારીગર એક દિવસ પહેલા કામે રહયો, બીજા દિવસે 1349.330 ગ્રામ સોનુ લઇ ભાગી ગયો કારીગરોએ બીજા દિવસે દુકાનમાં ગયા ત્યારે ટેબલના ખાના ખુલ્લા હતા,…
View More રાજકોટની સોનીબજારમાંથી બંગાળી કારીગર 1 કરોડનું સોનુ લઇ ફરારવડાપ્રધાનના 75મા જન્મદિવસે બ્લડ ડોનેશનનો સર્જાશે મહારેકોર્ડ
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં જ પાંચ લાખ યુનિટ રક્ત એકત્ર કરાશે, મુખ્યમંત્રી-રાજ્યપાલ પણ આપશે હાજરી દેશ-વિદેશમાં 7500 સ્થળે 75000 યુવાનો એક જ દિવસમાં કરશે રક્તદાન, 5…
View More વડાપ્રધાનના 75મા જન્મદિવસે બ્લડ ડોનેશનનો સર્જાશે મહારેકોર્ડચોટીલાની ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન શીલ કરાયું
યાત્રાધામ ચોટીલામા પોલીસ સ્ટેશન સામે આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ ખાતે પ્રાત અધિકારીએ આકસ્મિક તપાસ કરતા સોનાગ્રાફી મશીન સાથે અનેક પ્રકારની ક્ષતીઓ જોવા મળતા મશીન સીલ…
View More ચોટીલાની ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન શીલ કરાયુંજન્મદિવસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસના ત્રીજા દિવસે એટલે તા. 20 ને શનિવારે ભાવનગરની મુલાકાતે આવશે. પીએમના કાર્યક્રમની તૈયારીઓને લઈ વહીવટી તંત્ર ઊંધા માથે થઈ ગયું…
View More જન્મદિવસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાંજૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં બેફામ ખનન, કોંગ્રેસના ધારાસભ્ય ચુડાસમાની હાઇકોર્ટમાં રીટ
ગુજરાત હાઇકોર્ટમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા એક અરજી કરવામાં આવી છે. આ અરજી જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગેરકાનૂની ખનનના મુદ્દે કરવામાં આવી છે. અરજી…
View More જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં બેફામ ખનન, કોંગ્રેસના ધારાસભ્ય ચુડાસમાની હાઇકોર્ટમાં રીટભાવનગરમાં વડાપ્રધાન મોદીના આગમનને આવકારવા ગ્રીનસિટીની જોરદાર તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું તા. 19ના રોજ ભાવનગર આગમન થઈ રહ્યું છે. આ માટે કોર્પોરેશનની સાથોસાથ ભાવનગરની હરીયાળીથી મોદીજી પ્રભાવિત થાય તે માટે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ…
View More ભાવનગરમાં વડાપ્રધાન મોદીના આગમનને આવકારવા ગ્રીનસિટીની જોરદાર તૈયારીઓનવા ટેરિફથી રાજ્યના 19 લાખ માછીમારોની આજીવિકા જોખમમાં
ભારતીય સોફૂડ નિકાસ ઉદ્યોગ, ખાસ કરીને ઝીંગાના ઉત્પાદન અને નિકાસ પર અમેરિકા દ્વારા લાગુ કરાયેલા નવા ટેરિફ ને કારણે ગંભીર સંકટ ઊભું થયું છે. આ…
View More નવા ટેરિફથી રાજ્યના 19 લાખ માછીમારોની આજીવિકા જોખમમાંમોરબીના ઉંચી માંડલની સીમમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો
ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ કારખાના પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. ઉંચી માંડલ ગામની સીમમાં…
View More મોરબીના ઉંચી માંડલની સીમમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો