પ્રથામિક તપાસમાં યુવક અકસ્માતે પાણીમાં પડી જતાં મૃત્યુ થયાનો અંદાજ વેરાવળ તાલુકાનાં મંડોર ગામે આવેલ ગાગળીયા ઘુના નજીક યુવક નો મૃતદેહ મળી આવ્યો છે સ્થાનિકો…
View More વેરાવળના મંડોર ગામે પ્રભાસ પાટણનો યુવાન મૃત હાલતમાં મળ્યોgujarat
કાલાવાડના જસાપર ગામે બે ખૂંટિયા સ્કૂટર સાથે અથડાતા વૃધ્ધનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામ નજીક બે ખુટિયા જગાડતા સ્કૂટર સાથે અથડાતા અકસ્માત થયો હતો.જેમા સ્કૂટર ચાલક વૃદ્ધ ને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે…
View More કાલાવાડના જસાપર ગામે બે ખૂંટિયા સ્કૂટર સાથે અથડાતા વૃધ્ધનું મોતકાશ્મીરમાં શહીદ થયેલા ધામેલના જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંંતિમ વિદાય અપાઇ
જમ્મુ-કાશ્મીરમાં દેશની રક્ષા કરતા આર્મીના જવાન શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના વીર જવાન મેહુલભાઈ ભરવાડને આજે તેમના વતન ઘામેલ ખાતે ગાર્ડ ઓફ…
View More કાશ્મીરમાં શહીદ થયેલા ધામેલના જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંંતિમ વિદાય અપાઇઅનિરૂધ્ધસિંહના કહેવાથી અમિત ખૂંટને હનિટ્રેપમાં ફસાવ્યો’તો
રાજકોટથી પકડાયેલા અતાઉલની પોલીસ સમક્ષ સ્ફોટક કબૂલાત ઇન્સ્ટાગ્રામમાં રહીમ અને શબ્બીર સગીરા બની અમિત સાથે ચેટિંગ કરતો હતો રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની…
View More અનિરૂધ્ધસિંહના કહેવાથી અમિત ખૂંટને હનિટ્રેપમાં ફસાવ્યો’તોહીંચકા ખાઇ રહેલી બાળકીને ગળાટૂંપો આવી જતા મોત
ધ્રોલના ખાટકીવાસમાં કરૂણ બનાવ બન્યો જામનગર જિલ્લાના ધ્રોળ માં ખાટકીવાસ વિસ્તારમાં ગઈકાલે વિચિત્ર બનાવ બન્યો હતો, અને લોખંડની સાંકળમાં હીચકા ખાઈ રહેલી 13 વર્ષની એક…
View More હીંચકા ખાઇ રહેલી બાળકીને ગળાટૂંપો આવી જતા મોતજામનગરના પડાણા પાસેથી 700 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જામનગર ખંભાળિયા હાઈવે રોડ પર મોડપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી એક કારમાં થઈ રહેલી દેશી દારૂૂની મોટી હેરાફેરી પકડી…
View More જામનગરના પડાણા પાસેથી 700 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયોકાલાવડના મોટા વડાળા ગામે બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલા મહાદેવના મંદિર તેમજ સુરાપુરા દાદા ના મંદિરને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા, અને મંદિરમાં રહેલી દાન…
View More કાલાવડના મોટા વડાળા ગામે બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરોકાલાવડ-રાજકોટ હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત
જામનગર જિલ્લાના કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે એક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી ત્રણ બહેનપણીઓ પૈકીની એક તરુણી ઇજાગ્રસ્ત…
View More કાલાવડ-રાજકોટ હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતજામનગર નજીકના દરિયામાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો
જામનગર નજીકના દરિયામાંથી ગઈકાલે એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જેનો પોલીસે કબજો સંભાળી લઈ તેની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ…
View More જામનગર નજીકના દરિયામાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યોજામનગરમાં નશામુક્તિ, ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે મેરેથોન યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણીના ભાગ રૂૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા જામનગરમાં આજે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં…
View More જામનગરમાં નશામુક્તિ, ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે મેરેથોન યોજાઈ