ડ્રગ્સ પેડલરો સામે પાસાની કાર્યવાહીમાં રાજકોટ SOG રાજ્યમાં અવલ્લ, વધુ ત્રણ સામે PIT

ચાલુ વર્ષમાં 10 ડ્રગ્સ પેડલરોને પાસા હેઠળ જેલ હવાલે ધકેલી દેવાયા, હજૂ પણ વધુની યાદી તૈયાર રાજકોટમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને ડામવા માટે એસઓજીની ટીમ…

View More ડ્રગ્સ પેડલરો સામે પાસાની કાર્યવાહીમાં રાજકોટ SOG રાજ્યમાં અવલ્લ, વધુ ત્રણ સામે PIT

ઝેરી જાનવર કરડતા યુવાનનું મોત, હોસ્પિ.માંથી લાશ લઇ પરિવાર માતાજીના મઢે પહોંચ્યો!

મૃતદેહ લઇ પાંચ કલાક રઝળ્યા, અંતે સવારે પી.એમ. માટે સિવિલમાં લાવ્યા શહેરની ભાગોળે કોઠારીયા ચોકડી નજીક વેલનાથ પરામાં રહેતા યુવાનને ઝેરી જનાવર કરડી જતા સિવિલ…

View More ઝેરી જાનવર કરડતા યુવાનનું મોત, હોસ્પિ.માંથી લાશ લઇ પરિવાર માતાજીના મઢે પહોંચ્યો!

પટેલનગરમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા શ્રમિક યુવકનું મોત: બનાવ હત્યામાં પલટયો

મૃતકના દાદાની ફેસબુક પોસ્ટ પર સ્માઇલની ઇમોજી મુકવા મુદ્દે આપેલા ઠપકાનો ખાર રાખી બેલડીએ છરીના ઘા ઝીંકી દીધા’તા શહેરમાં સોરઠીયા વાડી પાસે આવેલા પટેલનગરમાં રહેતા…

View More પટેલનગરમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા શ્રમિક યુવકનું મોત: બનાવ હત્યામાં પલટયો

રૂખડિયાપરાના શાકભાજીનાં ધંધાર્થીનો આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત

શહેરમાં રૂૂખડીયાપરા વિસ્તારમાં રહેતા શાકભાજીના ધંધાર્થીએ આર્થિક ભીસથી કંટાળી જ્યુબેલી શાક માર્કેટ પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ…

View More રૂખડિયાપરાના શાકભાજીનાં ધંધાર્થીનો આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત

એટીએસ તફડંચીમાં ગઠિયાએ દિલ્હી અને યુપીના 25 ATMને નિશાન બનાવ્યા’તા

નાનામવા મેઈન રોડ પર સિલ્વર હાઈટ્સ સામે ખાનગી બેન્કના એટીએમ સેન્ટર બહાર શંકાસ્પદ હાલતમાં ચક્કર લગાવતા આશિષસિંહ કૃષ્ણપ્રતાપસિંહ ચૌહાણ (ઉ.વ.27, રહે.વિષ્ણુનગર-2, ઉમિયા ચોક)ને માલવિયાનગર પોલીસે…

View More એટીએસ તફડંચીમાં ગઠિયાએ દિલ્હી અને યુપીના 25 ATMને નિશાન બનાવ્યા’તા

રૈયાધારે ત્રણ કારમાં તોડફોડ કરનાર સોશિયલ મીડિયા ઈંફ્લૂન્સરના ત્રણ સાગરીતની ધરપકડ

રાજકોટની ઈંફ્લૂન્સર નિયતિ રઘુવંશી આણી ટોળકીનો આતંક સામે આવ્યો હતો. જેમાં ત્રણ કારમાં તોડફોડ કરી હુમલો કરતાં પોલીસ દોડતી થઈ હતી. જે બનાવમાં એલસીબી ઝોન-2…

View More રૈયાધારે ત્રણ કારમાં તોડફોડ કરનાર સોશિયલ મીડિયા ઈંફ્લૂન્સરના ત્રણ સાગરીતની ધરપકડ

ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં 864 બોટલ વિદેશી દારૂ ભરેલ માલવાહક ઝડપાયું

શહેરના ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નં.17 ના ખુણેથી પીસીબીની ટીમે રૂૂ.2.69 લાખની કીમતના 864 બોટલ વિદેશી દારૂૂ ભરેલ માલવાહક વાહન સાથે એક શખ્સની ધરપકડ કરી…

View More ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં 864 બોટલ વિદેશી દારૂ ભરેલ માલવાહક ઝડપાયું

ક્ધસ્ટ્રકશનના ધંધાર્થીને ગાડી સાઇડમાં રાખવા મામલે ચાર શખ્સોએ માર મારી ડેલા પર પથ્થરના ઘા કર્યા

બહાર નીકળ આજે તો તને પતાવી દેવો છે, ધમકી આપતા ફરિયાદીએ પોલીસને બોલાવતા આરોપી ફરાર યુનિ. રોડ નિલકંઠનગરનો બનાવ, આરોપીઓને સકંજામાં લેવા તજવીજ યુની.રોડ પર…

View More ક્ધસ્ટ્રકશનના ધંધાર્થીને ગાડી સાઇડમાં રાખવા મામલે ચાર શખ્સોએ માર મારી ડેલા પર પથ્થરના ઘા કર્યા

બીજાનું ડમ્પર ચલાવવા મામલે બેટીના વૃધ્ધ પર છ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલો

રાજકોટ-અમદાવાદ હાઇવે પર જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. ડમ્પરના ડ્રાઈવર મામલે વૃધ્ધ પર છ શખ્સોએ ધોકા-પાઈપથી હિંચકારો હુમલો કરતાં સારવારમાં ખસેડાયા છે અને એરપોર્ટ…

View More બીજાનું ડમ્પર ચલાવવા મામલે બેટીના વૃધ્ધ પર છ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલો

હું વકીલ છું, મને કાયદો ન શિખવાડો કહી PSIનો કાંઠલો પકડી લીધો

સામાપક્ષે વકીલે રિસામણે ગયેલી પત્ની, સાળી સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી વકીલ સામે ફરજમાં રૂકાવટની કલમ હેઠળ કાર્યવાહી: આરોપીઓને સકંજામાં લેવા તજવીજ માલવીયાનગર પોલીસ મથકમાં રાત્રે…

View More હું વકીલ છું, મને કાયદો ન શિખવાડો કહી PSIનો કાંઠલો પકડી લીધો