સિનિયર અધિકારીઓને કંટ્રોલ રૂમમાં હાજર રહેવા સુચના: સીપી, એસપી, રેન્જ વડા સાથે બંદોબસ્તની સમીક્ષા કરી નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે…
View More નવરાત્રિમાં પોલીસ જવાનોને સતર્ક રહેવા DGPનો આદેશgujarat
બિલ્ડરની કારને આંતરી હુમલો કરવાના કેસમાં બે આરોપીને 3-3 વર્ષની સજા ફટકારતી કોર્ટ
શહેરના કોઠારીયા મેઈન રોડ નજીક હરીધવા મેઇન રોડના છેડે પટેલ ચોક પાસે કારને આંતરી બિલ્ડર હિરેન હાપલિયા પર છરી, ધોકા અને પાઇપ વડે હુમલો કરવાના…
View More બિલ્ડરની કારને આંતરી હુમલો કરવાના કેસમાં બે આરોપીને 3-3 વર્ષની સજા ફટકારતી કોર્ટહોટલમાં એકાંત માણવા આવતા યુગલોને રૂમ આપવાની મનાઈ
નવરાત્રીને લઇ 50 જેટલી હોટલ સંચાલકો સાથે પોલીસે મીટીંગ યોજી વિધાર્થિની,સગીરા તેમજ સ્થાનિકોને રૂમ નહીં આપવા અને ડોકયુમેન્ટ સાથે ચહેરો મેચ કરવા સુચના શહેરની હોટલોમાં…
View More હોટલમાં એકાંત માણવા આવતા યુગલોને રૂમ આપવાની મનાઈસાયબર ફોડના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
વડોદરામાં રહેતા ફરીયાદી વિક્રમભાઈ શાંતીલાલ પટેલને રજીસ્ટર ન થયેલ હોય તેવી સ્ટોક ઈનવેસ્ટમેન્ટની એપલીકેશન ડાઉનલોડ કરાવી પ્રશાંત ગીરીશભાઈ યોગાનંદીએ બ્રોકર તરીકે તે એપલીકેશનમાં રૂૂા. 2,93,71,000…
View More સાયબર ફોડના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટરેલવે ડિવિઝનમાં કચરામાંથી કલાનો કાર્યક્રમ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 22 સપ્ટેમ્બર 2025ના રોજ ‘સ્વચ્છતા હી સેવા 2025’ અભિયાન અંતર્ગત ‘કચરામાંથી કલા’ (Waste to Art))ં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…
View More રેલવે ડિવિઝનમાં કચરામાંથી કલાનો કાર્યક્રમસુરતની હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 ડિલિવરી
સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખીલાટ સાથે ગુંજી ઉઠ્યું હતું. 23 બાળકોમાં 14 દીકરી અને 09 દીકરાનો જન્મ…
View More સુરતની હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 ડિલિવરીરાજકોટના ત્રણ સહિત રાજ્યના 27 તાલુકા વિકાસ અધિકારીની ટ્રાન્સફર
ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 27 તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી હિતને ધ્યાનમાં રાખીને…
View More રાજકોટના ત્રણ સહિત રાજ્યના 27 તાલુકા વિકાસ અધિકારીની ટ્રાન્સફરરૂડા દ્વારા ખોખળદડની પાંચ ટીપી સ્કીમનો ઇરાદો જાહેર
શહેરી વિકાસ સત્તામંડળના બોર્ડમાં રીંગરોડ બે તથા પાણી પુરવઠા અને સ્ટ્રીટ લાઇટના કામોને મંજૂરી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજરોજ 178મી બોર્ડ બેઠક ચેરમેન તુષાર…
View More રૂડા દ્વારા ખોખળદડની પાંચ ટીપી સ્કીમનો ઇરાદો જાહેરસોસાયટીને મિલકત ખરીદ-વેચાણ પ્રક્રિયામાં દખલગીરી કરવાનો અધિકાર નથી
કોઈપણ હાઉસીંગ સોસાયટી સહકારી કાયદાની અને તે સોસાયટીના પેટા નિયમોની જોગવાઈ હેઠળ સભ્ય થવા માટે કાયદાકીય લાયકાત ધરાવતી કોઈપણ વ્યકિતને પોતાના સભ્ય તરીકે દાખલ કરવાની…
View More સોસાયટીને મિલકત ખરીદ-વેચાણ પ્રક્રિયામાં દખલગીરી કરવાનો અધિકાર નથીઘંટેશ્ર્વર કવાર્ટરમાં યુવાન સુતા બાદ ઉઠ્યો જ નહીં: એટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું હતું. જામનગર રોડ પર ઘંટેશ્ર્વર કવાર્ટરમાં રહેતો યુવાન સુતા…
View More ઘંટેશ્ર્વર કવાર્ટરમાં યુવાન સુતા બાદ ઉઠ્યો જ નહીં: એટેકથી મોત