ડબલ સવારી બાઇકને અડફેટે લેતાં અકસ્માત, લગ્નના બે માસ પહેલાં જ કાળ ભેટતા વિપ્ર પરિવારમાં શોકની લાગણી જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બુલેટ મોટરસાઇકલ અને…
View More જામનગર નજીક ટ્રક અડફેટે વીજકર્મચારીનું મૃત્યુgujarat
ઓખામાં જર્જરિત બાંધકામો સામે માત્ર કાગળ પર કાર્યવાહી
જર્જરિત ઈમારતો નાગરિકોના જીવન માટે ખતરો, કાર્યવાહી કરવા લોકમાંગ ઓખા નગરપાલિકા પેટા કચેરી સુરજકરાડીના પટાગણમાં વર્ષોથી ઉભેલા જર્જરીત બાંધકામો આજે પણ નાગરિકોના માથા પર આફતનું…
View More ઓખામાં જર્જરિત બાંધકામો સામે માત્ર કાગળ પર કાર્યવાહીદારૂના દૂષણે વધુ એકનો ભોગ લીધો, ચલાલામાં દારૂ પીવાથી લોહીની ઊલ્ટી થતાં યુવકનો ગળુ કાપી આપઘાત
ચલાલમાં ધારી રોડ પર રેલવે ફાટક નજીક દારૂૂ પીવાના કારણે લોહીની ઉલ્ટી થતા 33 વર્ષિય યુવકે ગળામાં અને પેટના ભાગે બ્લેડના ચરકા કરી દીધા હતા.…
View More દારૂના દૂષણે વધુ એકનો ભોગ લીધો, ચલાલામાં દારૂ પીવાથી લોહીની ઊલ્ટી થતાં યુવકનો ગળુ કાપી આપઘાતશાપર-વેરાવળમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ
કારખાનાની ઓરડીમાં સુતેલી બાળકી ઉપર જાતિય હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ શાપર-વેરાવળમાં આવેલા એક કારખાનામાં રહેતા પરપ્રાંતિય પરિવારની 7 વર્ષની બાળકી કારખાનાની ઓરડીમાં સુતી…
View More શાપર-વેરાવળમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મસરકારી મેડિકલ કોલેજમાં 10,000 બેઠક વધશે
કોલેજોને અપગ્રેડ કરવા સરકાર 15,034 કરોડ ખર્ચ ઉઠાવશે: ખઇઇજમાં 5000 બેઠકો ઉમેરવા સૈધાંતિક મંજૂરી મોદી સરકારે દેશભરની હાલની સરકારી મેડિકલ કોલેજોમાં પીજી અને યુજી અભ્યાસક્રમો…
View More સરકારી મેડિકલ કોલેજમાં 10,000 બેઠક વધશેટ્રેનના એસી કોચમાં પૈસા લઇ સીટ વેચતો નકલી ટીટી ઝડપાયો
પ્રવાસીઓએ જ ભાંડો ફોડી નડિયાદ પોલીસને સોંપ્યો ગુજરાતમાં નકલીનો રાફડો ફાટયો હોય તેમ નકલી અધિકારીઓ-કર્મચારીઓ બાદ હવે રેલવેનો નકલી ટીકિટ ચેકર ઝડપાતા ચકચાર જાગી છે.ટ્રેનના…
View More ટ્રેનના એસી કોચમાં પૈસા લઇ સીટ વેચતો નકલી ટીટી ઝડપાયોગાંધીનગરમાં ગરબામાં કોમી અથડામણ; વાહનો-દૂકાનોમાં તોડફોડ-આગચંપી
ચાલુ ગરબામાં પથ્થરમારો થતાં નાસભાગ, બેકાબુ ટોળાએ પોલીસના 6 વાહનો અડફેટે લેતા પોલીસે છોડેલો ટિયરગેસ સોશિયલ મીડિયામાં સ્ટેટસ મુકવાનો મામલો સળગ્યો, મોડીરાત્રે સ્ફોટક સ્થિતિ સર્જાતા…
View More ગાંધીનગરમાં ગરબામાં કોમી અથડામણ; વાહનો-દૂકાનોમાં તોડફોડ-આગચંપીધ્રાંગધ્રા-હળવદ હાઈવે ઉપર સરકરારી જમીન પર ગેરકાયદે હોટલ તોડી પડાઈ
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સરકારી જમીનમાં લાંબા સમયથી ઉભી કરાયેલી ગેરકાયદેસર હોટલ ધારકને ત્રણ નોટીસ આપ્યા બાદ ડેપ્યુટી કલેકટરની હાજરીમાં તોડી પાડી દબાણ દૂર કરાયુ હતુ.…
View More ધ્રાંગધ્રા-હળવદ હાઈવે ઉપર સરકરારી જમીન પર ગેરકાયદે હોટલ તોડી પડાઈવાવડી (આદ્રી) ગામે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો
કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બાતમીના આધારે વેરાવળ ગ્રામ્ય તાલુકાના વાવડી (આદ્રી)ગામ ખાતે એક…
View More વાવડી (આદ્રી) ગામે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયોમોરબીમાં આરટીઓની ફેક આઈડી બનાવી ખાતામાંથી 24.34 લાખની ઠગાઈ કરનાર ઝડપાયા
મોરબીમાં વોટ્સએપમાં આરટીઓ ચલણ નામની ફેક એપ્લીકેશન મોકલી બેંક એકાઉન્ટ હેક કરી ખાતામાંથી રૂૂ 24.34 લાખ ટ્રાન્સફર કરી છેતરપીડી આચરવાના ગુનામાં સાયબર ક્રાઈમ ટીમે બે…
View More મોરબીમાં આરટીઓની ફેક આઈડી બનાવી ખાતામાંથી 24.34 લાખની ઠગાઈ કરનાર ઝડપાયા