રાજ્ય સરકારે શુક્રવારે કચ્છ જિલ્લાના ખાદીર પ્રદેશમાં 194 તળાવો અને તળાવો નર્મદાના પાણીથી ભરવા માટે 451.67 કરોડ રૂૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી. રાજ્યના જળ સંસાધન મંત્રી…
View More કચ્છના 194 તળાવ નર્મદાના પાણીથી ભરવા રૂા.451 કરોડનું ફંડ મંજૂરgujarat
મુંદ્રાના નાના કપાયા રોડ પર બોલેરોની ઠોકરે દંપતીનું મોત
રોંગ સાઇડમાં પુરઝડપે આવતી બોલેરોની ટક્કરથી બાઇક દિવાલ સાથે અથડાઇ મુન્દ્રા પંથકના ઔદ્યોગિક વિકાસ બાદ અકસ્માતનો સિલસિલો અવિરત જારી રહેતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું…
View More મુંદ્રાના નાના કપાયા રોડ પર બોલેરોની ઠોકરે દંપતીનું મોતમીઠાપુરની મહાકાલ ગેંગ ઉપર ‘ગુજસીટોક’ હેઠળ કાયદાનો સિકંજો
સંગઠીત ગુનાખોરી આચરતી ટોળકીના સાત શખ્સોની ધરપકડ, 14મી સુધી રીમાન્ડ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાની બિચ્છુ બાદ મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત સાત શખ્સો સામે ગુજ્સીટોક…
View More મીઠાપુરની મહાકાલ ગેંગ ઉપર ‘ગુજસીટોક’ હેઠળ કાયદાનો સિકંજોકોડીનારમાં બી.પી. લો થઇ જવાથી માતા-પુત્રના એક જ દિવસે મૃત્યુ
માતાના મૃત્યુના સમાચાર મળતાં જ પુત્રએ પણ અંતિમ શ્ર્વાસ લીધા કોડીનારમાં વણકર વાસમાં રહેતા ચુડાસમા પરિવારના માતા પુત્રના એક સાથે જ મૃત્યુ થતાં બંનેની સ્મશાન…
View More કોડીનારમાં બી.પી. લો થઇ જવાથી માતા-પુત્રના એક જ દિવસે મૃત્યુજેતપુરમાં હડકાયા શ્ર્વાનનો આતંક, એક જ દિવસમાં 10 લોકોને બચકા ભર્યા
જેતપુરમાં શુક્રવારે બપોર બાદ એક હડકાયા શ્વાને આતંક મચાવતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના બોખલા દરવાજા વિસ્તારમાં આ શ્વાને રસ્તે જતા બાળકો, મહિલાઓ અને…
View More જેતપુરમાં હડકાયા શ્ર્વાનનો આતંક, એક જ દિવસમાં 10 લોકોને બચકા ભર્યાસરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર-પેન્શન ચૂકવાશે
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ વખતે દિવાળી બમણી ખુશી લઈને આવી છે. ગુજરાત સરકારે ઓક્ટોબર-2025 માસનો પગાર અને પેન્શન નિયત સમય કરતાં…
View More સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર-પેન્શન ચૂકવાશેગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો: પરિણીતાનો આપઘાત
ચોટીલાના મેવાસા ગામની ઘટના; ઝેર પી લેનાર મહિલાએ સારવારમાં દમ તોડયો ચોટીલા તાલુકાના નવાગામ આણંદપરમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી મેવાસા ગામે ઝેરી દવા પી લીધી…
View More ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો: પરિણીતાનો આપઘાતસુરત બાદ સિધ્ધપુરમાં ભાજપ કાર્યકરો વચ્ચે બબાલ
નવનિયુકત પ્રદેશ પ્રમુખના સ્વાગત સમયે જ બઘડાટી, અમુકના મોબાઇલ-પાકીટ પણ ચોરાયા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજ્યવ્યાપી પ્રવાસનો પ્રારંભ કર્યો છે. ત્યારે તેઓનો…
View More સુરત બાદ સિધ્ધપુરમાં ભાજપ કાર્યકરો વચ્ચે બબાલગોંડલમાં બે પાડોશી પરિવાર વચ્ચે મારામારી, સરાજાહેર છરીઓ ઉડતા આઠ શખ્સો ઘવાયા
ભંગાર વેર-વિખેર કરવા બાબતે થયેલી માથાકૂટમાં બન્ને પરિવારો વચ્ચે જાહેરમાં છરીથી હુમલો ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાસે ભંગાર વેર-વિખેર કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે જાહેરમાં છરી…
View More ગોંડલમાં બે પાડોશી પરિવાર વચ્ચે મારામારી, સરાજાહેર છરીઓ ઉડતા આઠ શખ્સો ઘવાયારાજકોટમાં રૂા.49.80 લાખની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બાબરાના કરિયાણાનો શખ્સ ઝડપાયો
એસઓજીની પૂછપરછમાં ભાવનગરના શિહોરના શખ્સનું નામ ખુલ્યું રાજકોટના આજીડેમ ચોકડી નજીકથી એસઓજીની ટીમે રૂૂ.49.80 લાખની વ્હેલ માછલી ઉલ્ટી (એમ્બગ્રીસ) સાથે અમરેલીના બાબરાના કરીયાણા ગામના શખ્સની…
View More રાજકોટમાં રૂા.49.80 લાખની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બાબરાના કરિયાણાનો શખ્સ ઝડપાયો