મતદાનના બીજા દિવસે કર્મચારી ફરજ પર હાજર ન થાય તો પણ હાજરી ગણવા નિર્ણય

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ફરજ બજાવતા મતદાન કર્મચારીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગે સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આયોગે મતદાનના બીજા દિવસે મતદાન કર્મચારીઓને ચૂંટણી…

View More મતદાનના બીજા દિવસે કર્મચારી ફરજ પર હાજર ન થાય તો પણ હાજરી ગણવા નિર્ણય

ગુજરાતમાંથી દિલ્હી જતાં કાર્યકરોની અટકાયત, અનેક નજર કેદ

નવી દિલ્હીમાં આજથી મુખ્ય ચૂંટણી કમિશનરની માંગણી સાથે જંતર મંતર મેદાન ખાતે કોંકરોચ પાર્ટી દ્વારા શરૂ થયેલા પ્રદર્શનમાં ભાગલેવા જઇ રહેલા ગુજરાતના અનેક આંદોલનકારીઓની પોલીસે…

View More ગુજરાતમાંથી દિલ્હી જતાં કાર્યકરોની અટકાયત, અનેક નજર કેદ

વર્ષ-2026ના પ્રથમ છ મહિનામાં 35 SME IPO સાથે ગુજરાત અગ્રેસર

  નાણાકીય વર્ષ 2027ના પ્રથમ અર્ધમાં (એપ્રિલથી સપ્ટેમ્બર 2026) નાના અને મધ્યમ ઉદ્યોગો (SME)ના પ્રારંભિક જાહેર ઓફરિંગ (IPO)ની સંખ્યામાં ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું છે. એક્સચેન્જના…

View More વર્ષ-2026ના પ્રથમ છ મહિનામાં 35 SME IPO સાથે ગુજરાત અગ્રેસર

નવરાત્રીમાં ઈમર્જન્સી કેસો વધવાની શંકા, 108 સેવા તૈનાત

ગુજરાતના સૌથી મોટા લોકોત્સવ એવા નવરાત્રી પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં કોઈ પણ પ્રકારની તબીબી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા 108 ઇમરજન્સી સેવા દ્વારા વિશેષ એક્શન પ્લાન…

View More નવરાત્રીમાં ઈમર્જન્સી કેસો વધવાની શંકા, 108 સેવા તૈનાત

શક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રીનો કાલથી મંગલ પ્રારંભ

શક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રીનો કાલથી મંગલ પ્રારંભ થશે. માઇભક્તો વિવિધ અનુષ્ઠાનો સાથે નવ દિવસ માતાજીની આરાધના કરશે. આ પાવન દિવસોને અનુલક્ષીને યાત્રાધામ અંબાજી મંદિરે…

View More શક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રીનો કાલથી મંગલ પ્રારંભ

માલધારીએ પુત્ર પરત નહીં સોંપતા પિતાએ હાથની નસ કાપી

શહેરની ભાગોળે આવેલા વાછકપર બેડી ગામના પ્રૌઢે માલઢોર ચરાવતા પુત્રને અભ્યાસ અર્થે પરત માંગ્યો હતો. પરંતુ માલધારીએ પુત્ર પરત નહીં આપતા પિતાએ કાગદળીના પાટીયા પાસે…

View More માલધારીએ પુત્ર પરત નહીં સોંપતા પિતાએ હાથની નસ કાપી

હોટેલમાં ‘મજા’ કરવા ગયેલા યુવકને ઢીબી નાખ્યો

શહેરમાં રૈયા ચોકડી પાસે રહેતો યુવાન મહેમાનને લઇ મોજ કરાવવા માટે ત્રિકોણબાગ પાસે આવેલી હોટલ ખાતે ગયો હતો. તે દરમિયાન હોટલ મેનેજરે દારૂના નશામાં ઝઘડો…

View More હોટેલમાં ‘મજા’ કરવા ગયેલા યુવકને ઢીબી નાખ્યો

સડક પીપળિયા ગામે ફાયરિંગ કરનાર ધ્રુવરાજસિંહની નાટકીય ઢબે વાડીમાંથી ધરપકડ, પિસ્તોલ કબજે

ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં તાજેતરમાં ખેતરમાં બકરા ચરાવવા અને પાકને નુકસાન પહોંચાડવા જેવી સામાન્ય બાબતે સર્જાયેલા ચકચારી સશસ્ત્ર મારામારી અને ફાયરિંગ પ્રકરણમાં પોલીસે પુર્વ…

View More સડક પીપળિયા ગામે ફાયરિંગ કરનાર ધ્રુવરાજસિંહની નાટકીય ઢબે વાડીમાંથી ધરપકડ, પિસ્તોલ કબજે

ગુજરાતમાં 22 હજારથી વધુ ગરબા સ્થળોએ ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા

આસ્થા, ઉલ્લાસ અને પરંપરાગત ગરબાના મહાપર્વ નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસે ચુસ્ત બંદોબસ્ત પ્લાન તૈયાર કર્યો છે.…

View More ગુજરાતમાં 22 હજારથી વધુ ગરબા સ્થળોએ ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા

ગાંધીનગર મનપા સહિત બે પાલિકાની 109 બેઠકો પર કાલે મતદાર

ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગાંધીનગર…

View More ગાંધીનગર મનપા સહિત બે પાલિકાની 109 બેઠકો પર કાલે મતદાર