રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારના સાંસદ સુ કંગના રાણાવત આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. આદિ જ્યોતિર્લિંગ સોમનાથ…
View More સોમનાથ મહાદેવના દર્શન કરતી કંગના રનોતgujarat
રાજકોટના યુવકને લૂંટી લેનાર લૂંટેરી દુલ્હને 24 વર્ષની ઉંમરે 15 લગ્ન કર્યા!
લગ્ન માટે યુવતી સહિતની ટોળકી બોગસ ડોકયુમેન્ટ આપતી, યુવતી સહિત ચારેય પાંચ દિવસના રિમાન્ડ પર ગેંગ પાસે પૈસા પરત માગે તો બળાત્કારના ગુનામાં ફીટ કરી…
View More રાજકોટના યુવકને લૂંટી લેનાર લૂંટેરી દુલ્હને 24 વર્ષની ઉંમરે 15 લગ્ન કર્યા!ગોધરામાં હૃદયદ્રાવક ઘટના!! રહેણાક મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના 4નાં મોત
પંચમહાલના ગોધરામાં આજે વહેલી સવારે એક એક અત્યંત કરુણ ઘટના બની છે. એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત…
View More ગોધરામાં હૃદયદ્રાવક ઘટના!! રહેણાક મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના 4નાં મોતરાજ્ય સરકારે કરી 39 મામલતદારની બદલી, જુઓ આખી યાદી
ગુજરાત સરકાર દ્વારા 39 મામલતદારની બદલી કરવામાં આવી છે, મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર, વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 39 અધિકારીઓની તાત્કાલિક…
View More રાજ્ય સરકારે કરી 39 મામલતદારની બદલી, જુઓ આખી યાદીત્રંબાના યુવાને દેણું વધી જતાં ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે રહેતાં યુવાને દેણાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More ત્રંબાના યુવાને દેણું વધી જતાં ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસઆટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યા
પિતા ઉપર દેણું કરી દેતા અને અવાર નવાર નશો કરી ઝઘડા કરતો હોવાથી કંટાળી ઢીમ ઢાળી દીધું પુત્રને રાપના ઘા ઝીંક્યા બાદ પિતા પોલીસમાં હાજર…
View More આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યારાજકોટ ગ્રામ્ય સહિત રાજ્યમાં 6 નવી DEO કચેરી શરૂ કરાશે, શિક્ષણ વિભાગનો નિર્ણય
નવી કચેરીની વૈકલ્પિક વ્યવસ્થા અને મહેકમ મંજૂર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શિક્ષણ વ્યવસ્થાપનને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં…
View More રાજકોટ ગ્રામ્ય સહિત રાજ્યમાં 6 નવી DEO કચેરી શરૂ કરાશે, શિક્ષણ વિભાગનો નિર્ણયયુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત 3 નેશનલ ઇવેન્ટની યજમાની
ભાઇઓની વેસ્ટ ઝોન ક્રિકેટ સ્પર્ધા, બહેનોની હેન્ડ બોલ ઇન્ટર યુનિવર્સિટી અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધા યોજાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે સ્પોર્ટ્સની 3…
View More યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત 3 નેશનલ ઇવેન્ટની યજમાનીશહેરમાં જુદા-જુદા ત્રણ સ્થળે ત્રણ પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધું
ભીમરાનગરમાં યુવકને એક શખ્સે ઇંટ મારી; સારવારમાં શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ પરિણીતાએ જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. ત્રણેય પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે…
View More શહેરમાં જુદા-જુદા ત્રણ સ્થળે ત્રણ પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધુંસર્વિસ રોડ-ડાઇવર્ઝનનું નિયમિત રિપેરિંગ કરવા સૂચના
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા માર્ગ સલામતીની બેઠકમાં હાઇવે પર માર્ગ અકસ્માત માટે જવાબદાર ગેરકાયદે તોડવામાં આવતા મીડીયમ ગેપ, રોડ…
View More સર્વિસ રોડ-ડાઇવર્ઝનનું નિયમિત રિપેરિંગ કરવા સૂચના