શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી લુંટ ચલાવનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે. મળતી વિગતો મુજબ આજી ડેમ ચોકડી પાસે રહેતો મહંમદઈલ્યાસ…
View More મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી બેલડી ઝડપાઇ, વધુ ગુનાના ભેદ ઉકેલાશેgujarat
શિક્ષકોને BLOની કામગીરી દરમિયાન જ તાલીમની સૂચના
રાજ્યની જુદીજુદી સ્કૂલોમાં ફરજ બજાવતાં શિક્ષકોને હાલમાં એસઆઇઆરની કામગીરી સોંપવામાં આવી છે.આ કામગીરીને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે.આ દરમિયાન શિક્ષણ વિભાગની સમગ્ર શિક્ષા અભિયાનની…
View More શિક્ષકોને BLOની કામગીરી દરમિયાન જ તાલીમની સૂચનાઆબુના અવકાશમાં ‘એલિયન સ્પેસશીપ’ દેખાયાની શંકાએ ઇસરો-નાસા ધંધે લાગ્યા
ભારતીય અને અમેરિકન વૈજ્ઞાનિકોએ ઇન્ટરસ્ટેલર ઑબ્જેક્ટ 3I/ATLAS ની નવી તસવીરો જાહેર કરી છે. આ સાથે, વૈજ્ઞાનિકોએ પણ પુષ્ટિ કરી છે કે તે એક સામાન્ય ધૂમકેતુ…
View More આબુના અવકાશમાં ‘એલિયન સ્પેસશીપ’ દેખાયાની શંકાએ ઇસરો-નાસા ધંધે લાગ્યાગીરતારામાં ભવ્ય શિવમંદિરનું નિર્માણ, અનેક સ્ટાર્સની હાજરી
સચિન-ધોની-આમિર ખાન-રણવીરસિંહ-દીપિકા સહિતના સિતારા બન્યા અંબાણી પરિવારના મહેમાન જામનગર નજીક ઝુરાસિક પાર્કને આંટ મારે તેવુ ‘વનતારા’ ઉભુ કરી વિશ્ર્વભરની હસ્તીઓને મુલાકાતે લાવનાર રિલાયન્સનાં અંબાણી પરિવારે…
View More ગીરતારામાં ભવ્ય શિવમંદિરનું નિર્માણ, અનેક સ્ટાર્સની હાજરીગેંગસ્ટર લોરેન્સને સાબરમતીમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ લંબાવાયો
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જેલમાંથી બહાર કાઢવા કે ખસેડવા પર પ્રતિબંધ મૂકતા આદેશને ગૃહ મંત્રાલયે રિન્યુ કર્યો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા…
View More ગેંગસ્ટર લોરેન્સને સાબરમતીમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ લંબાવાયોરાજકોટ શહેર-જિલ્લાના 4 સહિત 39 મામલતદારની બદલી
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા 39…
View More રાજકોટ શહેર-જિલ્લાના 4 સહિત 39 મામલતદારની બદલીપૂજાપાર્કના યુવકનું હાર્ટએટેકથી મોત
શહેરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ માયાણીનગર ચોક પાસે પૂજા પાર્કમાં રહેતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું સામે આવ્યું છે. યુવકના મોતથી પરિવારમાં…
View More પૂજાપાર્કના યુવકનું હાર્ટએટેકથી મોતરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડાને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળ્યા બાદ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ અને રાજકોટ પોલીસ કમિશનરેટની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટુકડીઓ સાબદી બની…
View More રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઅલખધણી આશ્રમમાં ચિંકારા-હરણના શિંગડા સહિતના અવશેષો રાખવાના કેસમાં મહંતને 3 વર્ષની જેલ
વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાના કેસમાં ધરપકડ કરી જેલ હવાલે કર્યા’તા રાજકોટની ભાગોળે આવેલ મહિકા અને ભીંચરી વચ્ચેની સીમમાં આવેલ અલખધણી આશ્રમમાં ચિંકારા હરણના…
View More અલખધણી આશ્રમમાં ચિંકારા-હરણના શિંગડા સહિતના અવશેષો રાખવાના કેસમાં મહંતને 3 વર્ષની જેલATSએ ઝડપેલા આતંકીઓ અમદાવાદની હોટલમાં પણ રોકાયા હોવાનો ખુલાસો
ગુજરાત ATSએ પકડેલા આતંકીને લઇને મોટો ખુલાસો થયો છે જેમાં આતંકી અહેમદના ઘરેથી ISISનો ફ્લેગ મળ્યો છે અને આતંકની પત્ની પણ તેને છોડીને જતી…
View More ATSએ ઝડપેલા આતંકીઓ અમદાવાદની હોટલમાં પણ રોકાયા હોવાનો ખુલાસો