ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ રાજકોટ ખાતે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે…
View More આત્મનિર્ભર ભારત માટે વોકલ ફોર લોકલ અપનાવવા CMનો અનુરોધgujarat
નવા થોરાળામાં સગાઇ થયા બાદ 13 વર્ષની સગીરાને 15 વર્ષનો મંગેતર ભગાડી ગયો
રાજકોટ શહેરમા થોરાળા વિસ્તારમા રહેતી 13 વર્ષની સગીરાને તેનો 15 વર્ષનો મંગેતર ભગાડી જતા સગીરાની માતાએ થોરાળા પોલી મથકમા અપહરણની ફરીયાદ નોંધાવી છે. આ ઘટનામા…
View More નવા થોરાળામાં સગાઇ થયા બાદ 13 વર્ષની સગીરાને 15 વર્ષનો મંગેતર ભગાડી ગયોભીચરી નજીક મામા-ફઇના કૌટુંબિક ભાઇ પાસેથી મોબાઇલ-દાગીના પડાવનાર ટોળકી ઝડપાઇ
રાજકોટ શહેરમા મામા – ફઇના 3 કૌટુબીક ભાઇઓને રીક્ષા ગેંગે આજી ડેમ ચોકડી તરફ લઇ જઇ ભીચરી તરફ અવાવરુ સ્થળ પર લઇ જઇ 3 મોબાઇલ…
View More ભીચરી નજીક મામા-ફઇના કૌટુંબિક ભાઇ પાસેથી મોબાઇલ-દાગીના પડાવનાર ટોળકી ઝડપાઇનર્સિંગનું સર્ટી. આપવાના બહાને 20 હજાર પડાવી લેતાં યુવતીએ તાવના ટીકડા ખાધા
રેસકોર્સ લવ ગાર્ડનમાં બનેલી ઘટના; ઓનલાઈન જાહેરાત જોઈ યુવતી છેતરપિંડીની જાળમાં ફસાણી સોશિયલ મીડિયામાં ગઠીયાઓ અવનવી જાહેરાતો મુકી લોકોને છેતરપીંડીની જાળમાં ફસાવી રૂપિયા પડાવી લેતાં…
View More નર્સિંગનું સર્ટી. આપવાના બહાને 20 હજાર પડાવી લેતાં યુવતીએ તાવના ટીકડા ખાધારાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પાંચ સામે 4.28 કરોડની છેતરપિંડીની અરજી
વેપારીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી રોકડ રકમ સાથે મુંબઇ બોલાવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ વળતર નહી મળતા રકમ પરત માંગતા ધમકી આપ્યાનો અરજીમાં ઉલ્લેખ શહેરના…
View More રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પાંચ સામે 4.28 કરોડની છેતરપિંડીની અરજીઅમદાવાદમાં PSI ચાવડાએ લિફટમાં યુવતી સાથે અડપલા કર્યાની ફરિયાદ
અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. પીઆઇ ચાવડાએ વિશાલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફટમાં યુવતીના ખભે હાથ મૂકી…
View More અમદાવાદમાં PSI ચાવડાએ લિફટમાં યુવતી સાથે અડપલા કર્યાની ફરિયાદભાવનગરમાં દોઢ લાખની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ સહિત બે ઝડપાયા
ભાવનગરમાં એન્ટ્રી કરપ્શન બ્યુરો એ સફળ ટ્રેપ ગોઠવી શિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહિત ચાર શખ્સોને લાંચની કાર્યવાહી હાથ ધરી હતી, નોકરીમાં પાછા લેવા અને…
View More ભાવનગરમાં દોઢ લાખની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ સહિત બે ઝડપાયામધરાત્રે પ્રેમીને વીજશોક લાગતા સવારે પ્રેમિકાએ ફિનાઈલ પી લીધું
શહેરમાં રૂખડીયાપરા વિસ્તારમાં પરિણિત પ્રેમીકા સાથે ઝઘડો કર્યા બાદ મિત્રની લાઈટ રિપેરીંગ કરવા વીજ થાંભલા પર ચડેલા યુવકને વીજશોક લાગ્યો હતો. બાદમાં સવારે પ્રેમિએ ઝઘડો…
View More મધરાત્રે પ્રેમીને વીજશોક લાગતા સવારે પ્રેમિકાએ ફિનાઈલ પી લીધુંસાધુવાસવાણી રોડ પર માવતરે આવેલી પરિણીતાને ઉપલેટા સ્થિત સાસરિયાનો ત્રાસ
શહેરમાં રહેતી સોની પરિણીતાને પતિ સહિતના સાસરીયાએ છેલ્લા તેર માસથી ઘરનો ખર્ચો ન આપી મેણા-ટોણા મારી ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુનો નોંધી વધુ…
View More સાધુવાસવાણી રોડ પર માવતરે આવેલી પરિણીતાને ઉપલેટા સ્થિત સાસરિયાનો ત્રાસપતિના નિધન બાદ એક કલાકમાં પત્નીએ પણ દેહ છોડ્યો
સાબરકાંઠાના ઈડરમાં બનેલી એક ઘટના દરેક દંપતી માટે એક ઉદાહરણરૂૂપ ઘટના છે. આજકાલ નાની નાની વાતો પર ડિવોર્સ લઈ લેતા કપલ આ હૃદયસ્પર્શી ઘટના જરૂૂર…
View More પતિના નિધન બાદ એક કલાકમાં પત્નીએ પણ દેહ છોડ્યો