દિવ્યાંગો માટેની શ્રેષ્ઠ કામગીરી અને તેમના સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડવાની બાબતમાં રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ કેન્દ્ર…
View More દિવ્યાંગો માટેની કામગીરીમાં રાજકોટ જિલ્લો રાજ્યભરમાં પ્રથમ નંબરેgujarat
ઘી-માવો-શિખંડ-પનીર-લાડવા બધામાં ભેળસેળ: 7 વેપારી દંડાયા
ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 2 એકમોને લાયસન્સ અંગે અપાઇ નોટિસ લેબમાં ઘી-પનીરમાં તેલની મીલાવટ અને શિખંડ-લાડવામાં સિન્થેટીક કલરની ભેળસેળ ખુલ્લી મનપાના…
View More ઘી-માવો-શિખંડ-પનીર-લાડવા બધામાં ભેળસેળ: 7 વેપારી દંડાયારિયલ એસ્ટેટમાં દિવાળી બાદ થોડી તેજી દેખાઈ, દસ્તાવેજ નોંધણીમાં વધારો
શહેર-જિલ્લામાં ઓક્ટોબર કરતા નવેમ્બર મહિનામાં 980 દસ્તાવેજ વધુ નોંધાયા, આવકમાં રૂ.1.78 કરોડનો વધારો રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં…
View More રિયલ એસ્ટેટમાં દિવાળી બાદ થોડી તેજી દેખાઈ, દસ્તાવેજ નોંધણીમાં વધારોગુજરાતમાં GSTની આવકમાં 7 ટકાનો ઘટાડો
કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના જીએસટી ડેટા અનુસાર, ગુજરાતના પ્રી-સેટલમેન્ટ સ્ટેટ જીએસટી (જGST)ની આવકમાં નવેમ્બર 2025માં 7%નો ઘટાડો નોંધાયો છે. નવેમ્બર 2024માં…
View More ગુજરાતમાં GSTની આવકમાં 7 ટકાનો ઘટાડોકચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર ITના દરોડા
ગુજરાતમાં કેટલીક જગ્યાએ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. કચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર આવક વેરા વિભાગના દરોડા પડ્યા છે. ભુજમાં રામી…
View More કચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર ITના દરોડાસુરતમાં બરફની ફેકટરી નજીક અચાનક આગ, 3 મહિલા ગંભીર
સુરતની સચિન GIDC વિસ્તારમાં આજે મંગળવારે સવારે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. GIDC માં આવેલી બરફની ફેક્ટરી નજીક અચાનક ફ્લેશ ફાયર (ક્ષણિક આગ) થતાં…
View More સુરતમાં બરફની ફેકટરી નજીક અચાનક આગ, 3 મહિલા ગંભીરગુજરાતમાં ભાજપના મંત્રીના આશ્રયે ડ્રગ્સ રાજ ચાલે છે? સરકાર ચૂપ કેમ છે ? રાહુલે ઉઠાવ્યા સવાલ
દારૂ-ડ્રગ્સના મુદ્દે ચાલતા વિવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ ઝુકાવ્યુ, ગુજરાતના ગદ્દારોને બચાવવાના પ્રયાસ શા માટે ? ગુજરાતમા કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે દારૂ-ડ્રગ્સના…
View More ગુજરાતમાં ભાજપના મંત્રીના આશ્રયે ડ્રગ્સ રાજ ચાલે છે? સરકાર ચૂપ કેમ છે ? રાહુલે ઉઠાવ્યા સવાલ‘રાઇઝિંગ રાજકોટ’ શહેરના વિકાસની 20 વર્ષની ગૌરવ ગાથાનું ભવ્ય પ્રદર્શન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-20 વર્ષની યશોગાથા પ્રદર્શનનો શુભારંભ તા.22/11/2025ના રોજ કરવામાં આવેલ. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી…
View More ‘રાઇઝિંગ રાજકોટ’ શહેરના વિકાસની 20 વર્ષની ગૌરવ ગાથાનું ભવ્ય પ્રદર્શનતાલુકા પોલીસે રૂ. 7.35 લાખનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ હેઠળ અરજદારોને પરત કર્યો
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શહેર તાલુકા પોલીસ સ્ટેશને માત્ર એક મહિનાના સમયગાળામાં રૂૂપિયા 7,35,149ના ચોરાયેલો કે ગુમ થયેલો મુદ્દામાલ શોધી કાઢીને તેના મુળ માલિકને…
View More તાલુકા પોલીસે રૂ. 7.35 લાખનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ હેઠળ અરજદારોને પરત કર્યોઅવધના ઢાળ પાસે બંગલાના ત્રીજા માળે ટુવાલ બાંધી અન્ય રૂમમાં જવા જતા ગાંઠ છૂટી, તરૂણનું નીચે પટકાતાં મોત
જે રૂમમાં જમવાનું રાખ્યુ હતું તે લોક હતો, બાલ્કનીમાં ટુવાલ બાંધી તે રૂમમાં જતા હતા ત્યારે બનાવ બન્યો કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે સુકુન…
View More અવધના ઢાળ પાસે બંગલાના ત્રીજા માળે ટુવાલ બાંધી અન્ય રૂમમાં જવા જતા ગાંઠ છૂટી, તરૂણનું નીચે પટકાતાં મોત