રાજકોટ બાર એસોસિએશનની આગામી તારીખ 19 મી એ ચૂંટણી યોજનાર છે જેમાં આર બી એ પેનલના ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આરબીએ પેનલના કેટલાક…
View More રાજકોટમાં યોજાયેલા નેશનલ લીગલ સેમીનારના લાખો રૂપિયાનો ભષ્ટ્રાચાર કર્યાનો વકીલ જોષીનો આરોપgujarat
ખારચિયાની સીમમાં ફાર્મ હાઉસ પાસે જુગાર રમતા બે મહિલા સહિત 9 ઝડપાયા
શહેરની ભાગોળે રાજકોટ તાલુકાના ખારચીયા ગામની સીમમાં ચાલતાં જુગારધામ ઉપર આજી ડેમ પોલીસે દરોડો પાડી પત્તા ટીચતા બે મહિલા સહિત 9 શખ્સોને ઝડપી પાડી પટમાંથી…
View More ખારચિયાની સીમમાં ફાર્મ હાઉસ પાસે જુગાર રમતા બે મહિલા સહિત 9 ઝડપાયાભચાઉ નજીક ટ્રકના ચાલકે પિકઅપ વાહનને ઉલાળતા ત્રણ શ્રમિકોના મોત
અંજારના વરસાણા અને ભચાઉના નંદગામ વચ્ચે વરસાણા પુલ નજીક ઓસવાલ કંપની સામે સવારે ટ્રકએ બડા દોસ્ત પિકઅપ (છકડો)ને પાછળથી ટક્કર મારતાં છકડામાં સવાર મૂળ ઝારખંડના…
View More ભચાઉ નજીક ટ્રકના ચાલકે પિકઅપ વાહનને ઉલાળતા ત્રણ શ્રમિકોના મોતહૃદયરોગનો હુમલો : અખબાર વિતરક સહિત બે લોકો ધબકારા ચૂકી ગયા
રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. જેમાં ચુનારાવાડ વિસ્તારમાં અખબાર વિતરક અને રાવકીમાં પ્રૌઢનું મોત નીપજ્યતા…
View More હૃદયરોગનો હુમલો : અખબાર વિતરક સહિત બે લોકો ધબકારા ચૂકી ગયારાજકોટ બાર એશો.ની ચૂંટણી: આરબીએ પેનલના દાવેદારોએ નામાંકન પત્ર રજૂ કર્યા
રાજકોટ બાર એશોસીએશનની ચૂંટણીમાં દર વર્ષે ભાજપ પ્રેરિત વકીલો વચ્ચે જંગ જામે છે. ત્યારે આ વર્ષે ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા જ ફરી ભાજપ પ્રેરિત વકીલોના…
View More રાજકોટ બાર એશો.ની ચૂંટણી: આરબીએ પેનલના દાવેદારોએ નામાંકન પત્ર રજૂ કર્યાદુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા આરોપીને નિર્દોષ ઠરાવી મુક્ત કરતી અદાલત
ગુજરાત મિરર, રાજકોટ, તા. રાજકોટમાં રહેતી યુવતી સાથે વૈવિશાળની ચાલતી વાતચીત દરમિયાન સુરતના શખ્સે લલચાવી ફોસલાવી યુવતી ઉપર દુષ્કર્મ આચર્યાના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી…
View More દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા આરોપીને નિર્દોષ ઠરાવી મુક્ત કરતી અદાલતહવે મંત્રી રીવાબા જાડેજા સામે ‘આપ’નો મોરચો
ગુજરાતમા દારૂ અને ડ્રગ્સના કાળા કારોબાર અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વચ્ચે જુબાની જંગ ચાલી રહયો છે ત્યા મહિલાઓ સામેના ગુનાઓના…
View More હવે મંત્રી રીવાબા જાડેજા સામે ‘આપ’નો મોરચોસરકારની ઇચ્છા શક્તિના અભાવે અમરેલીનો વિકાસ અધૂરો: ધાનાણી
અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારના અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી ના પાડી દે ટ્વીટ પર પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આકરા પ્રહાર કર્યા…
View More સરકારની ઇચ્છા શક્તિના અભાવે અમરેલીનો વિકાસ અધૂરો: ધાનાણીઅનિડા ગામમાં જઇને જીગીષા પટેલ ભરાયા
તમે જયાં જાવ છો ત્યાં ખેડૂતો હેરાન થાય છે, ગ્રામજનોએ ઘેરી લીધા આમ આદમી પાર્ટી (AAP)ના નેતા જિગીષા પટેલને ગોંડલ તાલુકાના અનિડા ગામે જનસંપર્ક દરમિયાન…
View More અનિડા ગામમાં જઇને જીગીષા પટેલ ભરાયાઇન્ડિગોએ સર્જી અધોગતિ, અનેક મુસાફરો અધવચ્ચે રઝળ્યા
રાજકોટ-અમદાવાદ સહિત ગુજરાતની અન્ય શહેરો સાથેની વિમાની સેવા સતત ત્રીજા દિવસે ખોરવાઇ જતા હજારો મુસાફરો વિવિધ એરપોર્ટ ઉપર ફસાયા અમુક વિદેશની કનેક્ટિંગ ફલાઇટ ચૂકયા, અમુક…
View More ઇન્ડિગોએ સર્જી અધોગતિ, અનેક મુસાફરો અધવચ્ચે રઝળ્યા