રાજ્યભરની પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ કાર્યવાહી શરૂૂ કરી છે. જેના ભાગરૂૂપે રાજકોટમાં છ એકાઉન્ટ હોલ્ડરો, કમિશન એજન્ટો વગેરે મળી કુલ 17 આરોપીઓ સામે ગઇકાલે…
View More સાયબર ફ્રોડની ચેઇન તોડવા પોલીસ એકશનમાં , વધુ 18 ગઠિયા સામે ગુનાgujarat
સલામતી સપ્તાહ અંતર્ગત PGVCL દ્વારા વીજ સલામતી રેલી યોજાઇ
વિજ સલામતીને લઇ બહોળા પ્રમાણમાં નાગરિકોમાં જન જાગૃતિ આવે તે ઉદેશ્ય થી બહોળા પ્રસાર-પ્રચાર હેતુસર તા. 08- ડીસેમ્બર-2025 થી તા. 13-ડીસેમ્બર-2025 દરમ્યાન “સલામતી સપ્તાહ” ની…
View More સલામતી સપ્તાહ અંતર્ગત PGVCL દ્વારા વીજ સલામતી રેલી યોજાઇવડાપ્રધાન સાથે રાત્રી ભોજનમાં જોડાયા ગુજરાતના સાંસદો
હાલના પાર્લામેન્ટ નાં શીતકાલીન સત્ર દરમ્યાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એન.ડી.એ.નાં તમામ સાંસદો માટે રાત્રી ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું. આ સમારંભમાં, એન.ડી.એ.નાં…
View More વડાપ્રધાન સાથે રાત્રી ભોજનમાં જોડાયા ગુજરાતના સાંસદોઉદ્યોગનગરનાં મકાનમાં તસ્કરો ત્રાટકયા, દાગીના-રોકડ સહિત દોઢ લાખની ચોરી
મીરા ઉદ્યોગનગરમાં રહેતા અને શાકભાજીની લારી કાઢી પરિવારનું ગુજરાત ચલાવનાર પરિવારના બંધ મકાનને ધોળા દિવસે તસ્કરોએ નીશાન બનાવી અહીંથી રૂૂપિયા દોઢ લાખની મત્તા ચોરી કરી…
View More ઉદ્યોગનગરનાં મકાનમાં તસ્કરો ત્રાટકયા, દાગીના-રોકડ સહિત દોઢ લાખની ચોરીધરારનગર માર્કેટમાં કપડા વેંચવા બેઠેલા વેપારી ઉપર બિહારી શખ્સો ધોકા વડે તૂટી પડ્યા
શાહેરમાં સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતાં અને ઘર નજીક ધરારનગર માર્કેટમાં કપડા વેંચતા યુવાન સફાઈ કરતો હતો ત્યારે બાજુમાં કટલેરીનો ધંધો કરતા બિહારી…
View More ધરારનગર માર્કેટમાં કપડા વેંચવા બેઠેલા વેપારી ઉપર બિહારી શખ્સો ધોકા વડે તૂટી પડ્યાસુરતમાં ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની એક્ઝિ. બેઠકનો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, શહેરોનું સર્વગ્રાહી આર્થિક, સામાજિક વિકાસ અને સ્માર્ટ, સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર…
View More સુરતમાં ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની એક્ઝિ. બેઠકનો પ્રારંભજીયાણા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને પાડોશીની ધમકી
એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાયો રાજકોટ તાલુકાના જીયાણા ગામે રહેતા કિરણબેન કિર્તીભાઈ રાઠોડ (ઉ.વ. 29) દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અશોક…
View More જીયાણા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને પાડોશીની ધમકીઆંબેડકરનગરમાં યુવાન ઉપર પાડોશી શખ્સે ઇંટ, ફુલછોડના કુંડાના ઘા કર્યા
શહેરમાં આજી વસાહત 80 ફુટ રોડ પર આંબેકડરનગરમાં રહેતાં યુવાનના ઘરે આવેલો ભાણેજ બાઇક લઇને કામે જવા નીકળ્યો ત્યારે શેરીમાં વચ્ચોવચ્ચ ખુરશી રાખીને બેઠેલા શખ્સે…
View More આંબેડકરનગરમાં યુવાન ઉપર પાડોશી શખ્સે ઇંટ, ફુલછોડના કુંડાના ઘા કર્યારિસામણે ગયેલી પત્નીને તેડવા ગયેલા યુવાને સસરાના ઘર પાસે વખ ઘોળ્યું
શહેરના આજી ડેમ ચોકડી પાસે રહેતો યુવાન કુવાડવા રોડ પર રિસામણે ગયેલી પત્નીને તેડવા ગયો હતો ત્યારે પત્નીએ આવવાની ના પાડી દેતાં યુવાને સસરાના ઘર…
View More રિસામણે ગયેલી પત્નીને તેડવા ગયેલા યુવાને સસરાના ઘર પાસે વખ ઘોળ્યું‘તમારો દીકરો લગ્નમાં છોકરીના વીડિયો ઉતારે છે’ કહી આધેડ ઉપર પાડોશી શખ્સોનો હુમલો
શહેરના ચુનારાવાડમાં રહેતાં આધેડને પાડોશીએ ‘તમારો દીકરો લગ્નમાં છોકરીના વિડિયો ઉતારે છે’ તેમ કહી માતાજીના મઢે બોલાવી છરી વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે…
View More ‘તમારો દીકરો લગ્નમાં છોકરીના વીડિયો ઉતારે છે’ કહી આધેડ ઉપર પાડોશી શખ્સોનો હુમલો