ગુજરાત અને મહારાષ્ટ્રમાં એટીએમ સેન્ટરોને નિશાન બનાવી ગ્રાહકો સાથે ઠગાઈ તથા ચોરી આચરતી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાની એક શાતિર ગેંગનો રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધી…
View More ગુજરાત અને મહારાષ્ટ્રમાં 14 એટીએમમાં ચોરી કરનાર ટોળકી ઝડપાઇgujarat
ગરબા રમી પરત ફરતા બીબીએના છાત્રએ સ્કૂટરને ઉલાળતા જનેતાનું મોત: પુત્રને ઇજા
શહેરમાં ખાખીનો ખોપ ઓસર્યો હોય તેમ રાત્રે રસ્તાઓને અમુક વાહનચાલકો રેસીંગ ટ્રેક સમજી પુરપાટવેગે વાહનો દોડાવી છાશવારે અકસ્માતો સર્જી પરિવારોના માળા છિન્ન-ભિન્ન કરી દેતાં હોવા…
View More ગરબા રમી પરત ફરતા બીબીએના છાત્રએ સ્કૂટરને ઉલાળતા જનેતાનું મોત: પુત્રને ઇજાજેતપુર પાસે સોલાર પ્લાન્ટની સાઇટ ઉપરથી રૂા.12.48 લાખના કેબલના ડ્રમની ઉઠાંતરી
જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા ચોરો દ્વારા લાખો રૂૂપિયાની કિંમતના સોલાર ડીસી કેબલ ડ્રમની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ…
View More જેતપુર પાસે સોલાર પ્લાન્ટની સાઇટ ઉપરથી રૂા.12.48 લાખના કેબલના ડ્રમની ઉઠાંતરીઆંબરડી સફારી પાર્કમાં મહિલા મહેમાન માટે ગેરકાયદે ‘લાયન શો’
ગીર પંથકમાંથી વન વિભાગની છબી ખરડાવતી અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તાર હેઠળ આવતા સુપ્રસિદ્ધ આંબરડી સફારી પાર્કમાં વન…
View More આંબરડી સફારી પાર્કમાં મહિલા મહેમાન માટે ગેરકાયદે ‘લાયન શો’સ્ટાર ક્રિકેટરોને મળવા ઓડિસાનો યુવાન 3200 કિલોમીટર સાઈકલ ચલાવી રાજકોટ પહોંચ્યો
રમતગમત પ્રત્યેનો અદભુત પ્રેમ અને ક્રિકેટ ખેલાડીઓ પ્રત્યેનો આદર દર્શાવતી એક ઘટના સામે આવી છે. ઓડીશાના અનુગુલ જિલ્લાનો યુવાન સુનિલ રાઉત પોતાની સાયકલથી ગુજરાતના સ્ટાર…
View More સ્ટાર ક્રિકેટરોને મળવા ઓડિસાનો યુવાન 3200 કિલોમીટર સાઈકલ ચલાવી રાજકોટ પહોંચ્યોરાધનપુર હાઇવે ઉપર SMCની ટીમ ઉપર બુટલેગર ટોળકીનો હુમલો
પાટણ જિલ્લામાં દારૂૂબંધીના લીરેલીરા ઉડાવતા અસામાજિક તત્વો અને બુટલેગરો ખાખી વર્દી સામે પણ બેફામ બન્યા છે. રાધનપુર-સમી હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના…
View More રાધનપુર હાઇવે ઉપર SMCની ટીમ ઉપર બુટલેગર ટોળકીનો હુમલોપંજાબી યુ-ટયુબરની હત્યામાં ફરાર 3 શાર્પશૂટર વલસાડથી ઝડપાયા
પંજાબના અમૃતસરમાં 3 ઑક્ટોબરે થયેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મધુસુદન સિંહ ઉર્ફે મેડ સંધુની હત્યા કેસમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને વલસાડ સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રુપે…
View More પંજાબી યુ-ટયુબરની હત્યામાં ફરાર 3 શાર્પશૂટર વલસાડથી ઝડપાયામામાને 11 લાખનું બુચ મારવા ભાણેજે લૂંટના નામે ‘મામુ’ બનાવ્યા પણ ભાંડો ફૂટી ગયો
શહેરના નાનામવા રોડ પર બનેલી રૂૂ. 11 લાખની સનસનાટીભરી લૂંટની ઘટના બોગસ હોવાનો ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસમાં ભાંડો ફોડી ત્રણ શખ્સોની ધરપડક કરી છે. શેરબજારમાં…
View More મામાને 11 લાખનું બુચ મારવા ભાણેજે લૂંટના નામે ‘મામુ’ બનાવ્યા પણ ભાંડો ફૂટી ગયોગાંધીનગર મનપામાં 56.44%, થરામાં 81% મતદાન
રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએમસી)માં 59.25 ટકા મતદાન નોંધાયું હતું. થરા નગરપાલિકામાં 81.18 ટકા અને ઓખા નગરપાલિકામાં 63.27 ટકા મતદાન થયું…
View More ગાંધીનગર મનપામાં 56.44%, થરામાં 81% મતદાનજૂનાગઢમાં કામ પર ગયેલી યુવતીનું શંકાસ્પદ મોત
જૂનાગઢમાં નોકરી પર ગયેલી એક યુવતીનું કામ દરમિયાન અચાનક ઝેરી દવા પીધા બાદ મોત નીપજ્યું હતું. રાજા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં કામ કરતી નિશા મહેતા નામની…
View More જૂનાગઢમાં કામ પર ગયેલી યુવતીનું શંકાસ્પદ મોત