મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા આજે ફરિયાદોના પગલે ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવેલ જેમાં બાંધકામ વેસ્ટ જાહેર સ્થળો ઉપર વાહન મારફતે ઠલાવતા ત્રણ આસામીઓને પકડી…
View More શહેરના જાહેર સ્થળો પર બાંધકામ વેસ્ટ નાખતા ત્રણ આસામીઓ પકડાયાgujarat
નવા રિંગ રોડ ઉપર ટેકો બેસી જતા નિર્માણાધીન બ્રિજ તોડી પડાયો
શહેરના નવારિંગ રોડ ઉપર કોરાટ ચોક પાસે રાત્રીના સમયે એક નવનિર્માણ બ્રિજ તૂટી પડવાની ઘટનાએ ચકચાર જગાવી હતી અને તંત્ર દ્વારા બ્રિજના કાટમાળ હટાવવાની કામગીરી…
View More નવા રિંગ રોડ ઉપર ટેકો બેસી જતા નિર્માણાધીન બ્રિજ તોડી પડાયોચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માંગ
એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન અને કેન્દ્રીય ગ્રીન ટ્રીબ્યુનલનાં નિર્દેશ અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કાય લેન્ટર્ન ચાઈનીઝ તુકકલનાં વેચાણ, સંગ્રહ…
View More ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માંગધો.10-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લંબાવાઇ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ (જેમાં વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનો સમાવેશ થાય…
View More ધો.10-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લંબાવાઇરાજકોટ એસ.ટી. ડેપોમાં ઘરના નિયમો, ટિકિટ બતાવો તો જ ફરિયાદ બૂક મળે !
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, જીગ્નેશભાઈ વાગડિયા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રવીણભાઈ લાખાણી, જયંતીભાઈ…
View More રાજકોટ એસ.ટી. ડેપોમાં ઘરના નિયમો, ટિકિટ બતાવો તો જ ફરિયાદ બૂક મળે !ચાઇનીઝ-દોરીની ફેકટરી ઝડપાઇ, 2.34 કરોડનો જથ્થો કબજે
અમદાવાદમાં વેપારી ઝડપાયા બાદ પગેરૂ દાદરાનગર હવેલી સુધી પહોંચ્યુ આધુનિક મશીનરી, રો-મટિરિયલ અને તૈયાર માલ મળી આવ્યો અમદાવાદમાંથી પોલીસે રૂા.7.48 લાખની કિંમતનો કાતિલ ચાઇનીઝ દોરીનો…
View More ચાઇનીઝ-દોરીની ફેકટરી ઝડપાઇ, 2.34 કરોડનો જથ્થો કબજેજલારામ જિનિંગ મીલ અને ચાર ભાગીદારને ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ
રાજકોટવાસી સંબંધી પાસેથી ધંધાના વિકાસ માટે રૂૂ.50 લાખ લીધેલી રકમમાંથી રૂૂ.20 લાખ પરત કરવા માટેના ચેક રિટર્ન થવાના કેસમાં જસદણની જલારામ જિનિંગ અને તેના ચાર…
View More જલારામ જિનિંગ મીલ અને ચાર ભાગીદારને ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલસસ્તા અનાજના વેપારીઓની પૂરવઠા મંત્રી સાથે બેઠક
રાજ્યના વાજબી ભાવના દુકાનદારોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને ગત 5 નવેમ્બર 2025થી શરૂૂ થયેલી ’આરપારની લડાઈ’ના સુખદ સમાધાન તરફ સરકાર અને એસોસિએશન આગળ વધી…
View More સસ્તા અનાજના વેપારીઓની પૂરવઠા મંત્રી સાથે બેઠકથર્ટી ફર્સ્ટ પૂર્વે રેલવે સ્ટેશન પર પોલીસનું સઘન ચેકીંગ
રેલવે પાર્કિંગ અને યાર્ડ વિસ્તારમાંથી 36 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે પ્યાસીઓ તેમની પ્યાસ બુજાવવા માટે અધીરા…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે રેલવે સ્ટેશન પર પોલીસનું સઘન ચેકીંગરિસામણે બેઠેલી પરિણીતાએ પતિ તેડવા નહી આવતા ફાંસો ખાધો
ઘાંચીવાડમાં પતિએ દારૂના નશામાં જમવા મુદ્દે ઝઘડો કરી પત્નીને માર માર્યો શહેરમા ભગવતીપરા વિસ્તારમા આવેલા સદગુરુ પાર્કમા માવતરે રીસામણે બેઠેલી પરણીતાએ પતિ તેડવા કે સમાધાન…
View More રિસામણે બેઠેલી પરિણીતાએ પતિ તેડવા નહી આવતા ફાંસો ખાધો