જસદણના એક ગામમાં કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. બનેવીએ પોતાની સાળી પર દુષ્કર્મ આચર્યું અને આર્થિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. આટકોટ…
View More આટકોટમાં પત્નીના મોતના વળતરના બહાને પાટલા સાસુ પર દુષ્કર્મ ગુજારનાર પકડાયોgujarat
બગદાણા આશ્રમના સેવક ઉપર હુમલો કરનારા આઠ પૈકી છ શખ્સો ઝડપાયા
ભાવનગર જિલ્લાના બગદાણા ગામે રહેતા અને બગદાણા આશ્રમના સેવક ઉપર થયેલા હુમલા ના બનાવ અંગે પોલીસે આઠ માંથી છ શખ્સોને ઝડપી લીધા છે.ભાવનગરના બગદાણા ગામે…
View More બગદાણા આશ્રમના સેવક ઉપર હુમલો કરનારા આઠ પૈકી છ શખ્સો ઝડપાયાખંભાળિયા નજીકના ટોલ ગેઈટ પાસે અવારનવાર થતો ટ્રાફિક જામ
ઓખા-રાજકોટ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન માટે વ્યાપક લોક માંગ ખંભાળિયા શહેર તથા આસપાસના વિવિધ પ્રશ્નો સંદર્ભે અહીંની બિન રાજકીય એવી નાગરિક સમિતિ દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ…
View More ખંભાળિયા નજીકના ટોલ ગેઈટ પાસે અવારનવાર થતો ટ્રાફિક જામમહુવામાં હત્યાના ચાર આરોપીઓને આજીવન કેદ
પાંચ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના મહુવાના ગાંધીબાગ પાસે દિવાળીના સમય દરમ્યાન ફટાકડાની લારી ધરાવતા ગોપાલ નામના યુવક ની હત્યા થઈ હતી. આ અંગેનો કેસ મહુવા…
View More મહુવામાં હત્યાના ચાર આરોપીઓને આજીવન કેદજૂનાગઢમાં થર્ટી ફર્સ્ટની રાત્રે કાયદો તોડનારાઓ સામે તવાઇ, બ્રેથ એનેલાઇઝર- ડ્રોનથી કરાઇ તપાસ
વર્ષ 2025ના અંતિમ દિવસ એટલે કે ’થર્ટી ફર્સ્ટ’ની રાત્રે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીના નામે કોઈ પણ અસમાજિક…
View More જૂનાગઢમાં થર્ટી ફર્સ્ટની રાત્રે કાયદો તોડનારાઓ સામે તવાઇ, બ્રેથ એનેલાઇઝર- ડ્રોનથી કરાઇ તપાસજેતપુરમાં લગ્નની લાલચ આપી યુવતી પર એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો
જેતપુર શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યા બાદ હવસ સંતોષાય જતા લગ્નનો ઇન્કાર કરી દેતા ભોગ બનનારે હવસખોર…
View More જેતપુરમાં લગ્નની લાલચ આપી યુવતી પર એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયોસૌરાષ્ટ્ર-કચ્છના પાંચ જિલ્લામાં વર્ષના અંતિમ દિવસે ત્રાટક્યું માવઠું
રાજકોટ, પોરબંદર, દ્વારકા, જેતપુર, જામનગર, માળિયા હાટીના અને કચ્છમાં 0॥થી ઝાપટા પડ્યા, નવા વર્ષની ઉજવણીના રંગમાં પડેલો ભંગ સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભરશિયાળે વાતાવરણમાં અચાનક પલટો…
View More સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ જિલ્લામાં વર્ષના અંતિમ દિવસે ત્રાટક્યું માવઠુંવડિયાના ભુખલી સાંથળીથી ખડખડ વચ્ચે ડાલામથ્થાએ માલધારી પશુઓનું કર્યું મારણ
એક ઘેટું અને એક બકરાનો કર્યો શિકાર, વનવિભાગના કર્મીઓએ ઘટના સ્થળની લીધી મુલાકાત અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં છેલ્લા ઘણા સમયથી સિંહોનો…
View More વડિયાના ભુખલી સાંથળીથી ખડખડ વચ્ચે ડાલામથ્થાએ માલધારી પશુઓનું કર્યું મારણકોંગ્રેસનું આજથી રાજ્યવ્યાપી ‘મહાજનસંપર્ક’ અભિયાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસે મતદારોને રીઝવવા માટે કમર કસી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પક્ષની આગામી રણનીતિ જાહેર કરતા જણાવ્યું છે કે,…
View More કોંગ્રેસનું આજથી રાજ્યવ્યાપી ‘મહાજનસંપર્ક’ અભિયાનમોરબીમાં નાની કેનાલ રોડ પર 10 ગેરકાયદેસર મિલકત તોડી પડાઇ
મોરબી મહાનગર પાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત વર્ષના છેલ્લા દિવસે નાની કેનાલ રોડ ઉપર ડીમોલેશન કરવામાં આવ્યું છે જેમાં 18 મીટર પહોળો રોડ…
View More મોરબીમાં નાની કેનાલ રોડ પર 10 ગેરકાયદેસર મિલકત તોડી પડાઇ