પડધરી તાલુકાના ન્યારા ગામે રહેતો સગીર યુવતીના નામના ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી પર વાત કરતો હતો. જે યુવતીના ફેક આઈ.ડી.પરથી સગીરને રાજકોટ મળવા બોલાવવામાં આવ્યો હતો.…
View More યુવતીના ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.પર વાત કરતાં સગીરને મળવા બોલાવી 10 શખ્સોએ 7 કલાક સુધી ઢોર માર માર્યોgujarat
માંગરોળમાં નગીનાવાડીમાં નશાનો સોદાગર એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો, રાજસ્થાનમાં સપ્લાયરનું નામ ખુલ્યુ
જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ’સાગર કવાયત’ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે માંગરોળ શહેરમાંથી નશાના સોદાગરને ઝડપી પાડ્યો છે. માંગરોળના…
View More માંગરોળમાં નગીનાવાડીમાં નશાનો સોદાગર એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો, રાજસ્થાનમાં સપ્લાયરનું નામ ખુલ્યુજામનગરમાં સ્કૂલ રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરાતા બાળકોને જીવનુ જોખમ
જામનગર શહેરમાં આવેલી ખાનગી સહિતની જુદી જુદી સ્કૂલે વિદ્યાર્થીઓ ને લેવા-મૂકવા જતી રિક્ષાઓ અને વેનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને ભરવામાં આવતા હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે…
View More જામનગરમાં સ્કૂલ રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરાતા બાળકોને જીવનુ જોખમજોડિયાના કેશિયા ગામે ગેરકાયદેસર ખનીજ ખનન પર તંત્રનો દરોડો
જામનગરમાં ભૂસ્તરશાસ્ત્રી કચેરી ના સ્ટાફ દ્વારા છેલ્લા કેટલાક દિવસ થી ખનિજ ચોરી સામે સતત દરોડા ની કાર્યવાહી ચાલી રહી છે, અને ખનિજ ચોરી સાથે સંકળાયેલા…
View More જોડિયાના કેશિયા ગામે ગેરકાયદેસર ખનીજ ખનન પર તંત્રનો દરોડોકોંગ્રેસને રામ,ગામ અને કામ આ ત્રણેય શબ્દથી વાંધો: પૂનમ માડમ
જામનગર – દેવ ભૂમિ દ્વારકા સાંસદ પૂનમબેન માડમ, ભાજપ જામનગર જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, જામનગર શહેર અધ્યક્ષ બિનાબેન કોઠેરી એ વિકસિત ભારત રોજગાર અને…
View More કોંગ્રેસને રામ,ગામ અને કામ આ ત્રણેય શબ્દથી વાંધો: પૂનમ માડમસચાણા ગામે આરોપીઓને ત્યાં ચેકિંગ, 4 ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયા
જામનગર તાલુકા ના સચાણા ગામ માં તાજેતર માં જૂથ અથડામણા થવા પામી હતી .જેમાં આરોપીઓ ના ઘરે આજે પોલીસ અને વીજ કંપની દ્વારા વીજ ચોરી…
View More સચાણા ગામે આરોપીઓને ત્યાં ચેકિંગ, 4 ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયારાજકુમાર મૃત્યુ કેસમાં ગોંડલ ગણેશને ક્લિનચીટ, મારામારીનો ગુનો
અકસ્માતની ઘટના પુરવાર થતી હોવાની સરકારી વકીલની દલીલ, જયરાજસિંહ-ગણેશ સહિત 11 સામે એન.સી. ગુનો ચકચારી કેસમાં નાર્કોટેસ્ટનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ, ફરિયાદી પક્ષે પણ ઉઠાવ્યા અનેક…
View More રાજકુમાર મૃત્યુ કેસમાં ગોંડલ ગણેશને ક્લિનચીટ, મારામારીનો ગુનોજામનગરમાં નકલી માર્કશીટ આપી વિદ્યાર્થીઓને છેતરતો શખ્સ પકડાયો
જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતો પ્રથમેશ મણિયાર નામનો 39 વર્ષીય શખ્સ ડિગ્રી, પ્રમાણપત્રો, તથા વિદેશના નોકરીના નામે યુવકોની છેતરપિંડી કરવાના ગુન્હામાં મુંબઈ એરપોર્ટ પરથી…
View More જામનગરમાં નકલી માર્કશીટ આપી વિદ્યાર્થીઓને છેતરતો શખ્સ પકડાયોગોંડલમાં ખાનગી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, યુવાનને ઇજા
ગોંડલ ભુવનેશ્વરી મંદિર નજીક મેઇન રોડ પર ખાનગી લકઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો જેમને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ…
View More ગોંડલમાં ખાનગી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, યુવાનને ઇજાખંભાળિયા પાલિકામાં સખળ-ડખળ સપાટી પર: ચીફ ઓફિસરની બદલી કરવા લખાયો પત્ર !
ખંભાળિયા નગરપાલિકામાં કહેવાતા અસંતોષ તેમજ આંતરિક ગજગ્રાહ જાણે સપાટી પર આવ્યો હોય તેમ નગરપાલિકાના લેટર પેડ પર કેટલાક સભ્યોની સહીઓથી ગાંધીનગર ખાતે લખવામાં આવેલા પત્રમાં…
View More ખંભાળિયા પાલિકામાં સખળ-ડખળ સપાટી પર: ચીફ ઓફિસરની બદલી કરવા લખાયો પત્ર !