સમગ્ર વિશ્વમાં તમામ કૃષ્ણભક્તો જન્માષ્ટમીની ઉજવણી રંગેચંગે કરતા હોય છે ત્યારે ભગવાન દ્વારકાધીશની રાજનગરી દ્વારકામાં જન્માષ્ટમીનું મહાત્મ્ય વિશેષ હોય છે દેશ અને દુનિયાના ખુણે ખુણેથી…
View More દ્વારકામાં જન્માષ્ટમી પર્વે રથયાત્રા, રાસોત્સવ, મટકી ફોડ સહિતના કાર્યક્રમોgujarat
ભવનાથમાં કોળી સમાજની વાડીમાં મેનેજર પર બેરિકેડ-ડસ્ટબિનથી હુમલો
જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રાધામ ભવનાથ ક્ષેત્રમાં આવેલી ઘેડિયા કોળી સમાજની વાડીમાં સવારના સમયે ભારે હોબાળો અને હિંસક બનાવ સામે આવ્યો છે. વાડીના મેનેજર રામજીભાઈ બાલસ પર…
View More ભવનાથમાં કોળી સમાજની વાડીમાં મેનેજર પર બેરિકેડ-ડસ્ટબિનથી હુમલોવેરાવળમાં શિવલિંગની આંખ ચમકતા અડધી રાત્રે લોકોના ટોળા ઉમટ્યા
દરિયામાં આવેલ બાણગંગા શિવલિંગમાં આંખ જેવી આકૃતિ દેખાતા કૃતૂહલવશ દર્શન માટે ભીડ ઉમટી, પોલીસે માંડ ટોળા વિખેર્યા વેરાવળના ભીડિયા ખાતે આવેલા બાણગંગા શિવલિંગને લઈને એક…
View More વેરાવળમાં શિવલિંગની આંખ ચમકતા અડધી રાત્રે લોકોના ટોળા ઉમટ્યાખંભાળિયામાં રક્ષાબંધનના પર્વે જ કરુણાંતિકા: બાઈક અકસ્માતમાં યુવતીના અપમૃત્યુથી અરેરાટી
– ભાઈઓ સાથે બાઈકમાં ગયેલી બહેનને નડ્યો જીવલેણ અકસ્માત – ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી અગ્રણી પરિવારની યુવાન પુત્રી તેણીના ભાઈઓની સાથે રક્ષાબંધનની ઉજવણી બાદ રાત્રિના…
View More ખંભાળિયામાં રક્ષાબંધનના પર્વે જ કરુણાંતિકા: બાઈક અકસ્માતમાં યુવતીના અપમૃત્યુથી અરેરાટીરક્ષાબંધને ડુંગળી અને ખાંડની મોંઘી ભેટ
રાજકોટ વોર્ડ નંબર15ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા કોંગ્રેસના રણજીત મુંધવા, આમ આદમી પાર્ટીના મહેશભાઈ બાંભવા સહિત માલધારી સમાજના આગેવાનોને રક્ષાબંધનની રાખડી બાંધવામાં…
View More રક્ષાબંધને ડુંગળી અને ખાંડની મોંઘી ભેટરેલનગરમાં લગ્નના 8 માસમાં જ સગર્ભાનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં રેલનગર વિસ્તારમાં લગ્ન જીવનના આઠ માસમા જ સગર્ભાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.આ…
View More રેલનગરમાં લગ્નના 8 માસમાં જ સગર્ભાનો ફાંસો ખાઇ આપઘાતરાજકોટમાં તહેવાર ટાણે મોકાણ: 8 વોર્ડમાં પાણી કાપ
રાજકોટ શહેરમાં તહેવારોની મોસમ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ વચ્ચે જ નાગરિકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા શહેરના…
View More રાજકોટમાં તહેવાર ટાણે મોકાણ: 8 વોર્ડમાં પાણી કાપસિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન સ્ટાફને મોબાઇલ વાપરવાની મનાઇ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફરજ (ડ્યૂટી) દરમિયાન મોટા પ્રમાણમાં મોબાઈલ ફોનનો…
View More સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન સ્ટાફને મોબાઇલ વાપરવાની મનાઇલાતી પ્લોટમાં પરફયુમના ગોડાઉનમાંથી નકલી તમાકુ બનાવવાનું કારખાનું ઝડપાયું
શહેરના લાતીપ્લોટમાં એસઓજીએ દરોડો પાડી નકલી તમાકુના ઉત્પાદન અને વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. “હિરેન પરફ્યુમરી વર્ક્સ” નામના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરી…
View More લાતી પ્લોટમાં પરફયુમના ગોડાઉનમાંથી નકલી તમાકુ બનાવવાનું કારખાનું ઝડપાયુંકાગદળીમાં વેપારીના બંધ મકાનમાંથી રૂપિયા 4.95 લાખની મત્તાની ચોરી
રાજકોટ શહેરના કાગદળી ગામમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. ગામમાં બસ સ્ટેશન પાછળ આવેલા સો વારિયા પ્લોટ વિસ્તારમાં રહેતા અને ગવરીદળ ખાતે આર.ઓ.…
View More કાગદળીમાં વેપારીના બંધ મકાનમાંથી રૂપિયા 4.95 લાખની મત્તાની ચોરી