ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા સુદર્શન સેતુ પર એક મોટરકાર ઉપર બેસીને રીલ બનાવવામાં આવી હોવા અંગેની માહિતી ઓખા મરીન પોલીસને થતા આ અંગે…
View More સુદર્શન સેતુ પર રીલ બનાવવા સબબ ભાવનગરના યુવાન સામે કાર્યવાહીgujarat
જામનગરનો કિશોર 6 ફૂટ ઉંચી રેલિંગ કૂદી કિંગ કોહલીને ગળે લગાવવા પહોંચી ગયો
વિરાટ કોહલીને જોઇ ભાવુક બની ગયો, રાજકોટ મેચની ઘટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી રોમાંચક મેચ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં…
View More જામનગરનો કિશોર 6 ફૂટ ઉંચી રેલિંગ કૂદી કિંગ કોહલીને ગળે લગાવવા પહોંચી ગયોરાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં બે માસુમ બાળકોના મોત
રાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કાગદડી ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 બાળકોના મોત…
View More રાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં બે માસુમ બાળકોના મોતPM મોદીની ડિગ્રી પર કેજરીવાલની ટિપ્પણીના કેસમાં અલગ ટ્રાયલની માગણી ફગાવતી હાઇકોર્ટ
આજે 13 જાન્યુઆરી, મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આપ અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિક્ષણ ડિગ્રી પર કથિત ટિપ્પણી…
View More PM મોદીની ડિગ્રી પર કેજરીવાલની ટિપ્પણીના કેસમાં અલગ ટ્રાયલની માગણી ફગાવતી હાઇકોર્ટસૌરાષ્ટ્રને મલ્ટી સેક્ટર મેન્ચુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તરીકે વિકસાવાશે
VGRCમાં રજૂ થયેલા “સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન”માં જાહેરાત 11 લાખ કરોડના રોકાણની જરૂર, 20 ટકા રકમ ગુજરાત સરકાર આપશે સૌરાષ્ટ્ર પ્રદેશને દેશના સૌથી મોટા…
View More સૌરાષ્ટ્રને મલ્ટી સેક્ટર મેન્ચુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તરીકે વિકસાવાશેમારૂતી સુઝૂકી બોર્ડે ગુજરાતમાં 35000 કરોડના બીજા પ્લાન્ટ માટે જમીન સંપાદનને મંજૂરી આપી
વાર્ષિક 10 લાખ યુનિટ સુધીની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે, 2029માં કાર્યરત થશે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL) ના બોર્ડે સોમવારે (12 જાન્યુઆરી, 2026) ગુજરાત ઔદ્યોગિક…
View More મારૂતી સુઝૂકી બોર્ડે ગુજરાતમાં 35000 કરોડના બીજા પ્લાન્ટ માટે જમીન સંપાદનને મંજૂરી આપીક્રિસ્ટલ ગૃપ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 300 કરોડના થયા એમ.ઓ.યુ
ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે રામપર બેટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ડસ્ટ્રીયલોજીસ્ટિક પાર્ક પ્રગતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયેલી વાઇબ્રન્ટ ગુજરાતની રિજિયોનલ સમીટમાં લાખો કરોડ રૂૂપિયાના વેપાર ઉદ્યોગના…
View More ક્રિસ્ટલ ગૃપ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 300 કરોડના થયા એમ.ઓ.યુમકરસંક્રાંતિને લઇને PGVCLની ટીમો રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે
વીજ ગ્રાહકો તથા જાહેર જનતાને ઉતરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા પતંગ ચગાવતી વખતે અકસ્માત ન સર્જાય તેની સાવચેતી રાખશો અને વીજ…
View More મકરસંક્રાંતિને લઇને PGVCLની ટીમો રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશેભુપગઢમાં નદીકાંઠે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
13 હજારનો મુદ્દામાલ જપ્ત આજીડેમ નજીકના સરધાર નજીક ભુપગઢ ગામ નદીના કાંઠા પાસે આજી ડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને…
View More ભુપગઢમાં નદીકાંઠે જુગાર રમતા છ શખ્સો ઝડપાયાબહુમાળી ભવન પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો, વીજપોલમાં નુકસાન
રાજકોટ શહેરમાં બહુમાળી ભવન પાસે એક બેકાબુ કારે અકસ્માત સર્જ્યો હતો.આ બનાવમાં કારના ચાલકે પુરઝડપે કાર ચલાવી બહુમાળી ભવન પાસે આવેલા વિજપોલ સાથે કાર અથડાવી…
View More બહુમાળી ભવન પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો, વીજપોલમાં નુકસાન