સુદર્શન સેતુ પર રીલ બનાવવા સબબ ભાવનગરના યુવાન સામે કાર્યવાહી

ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા સુદર્શન સેતુ પર એક મોટરકાર ઉપર બેસીને રીલ બનાવવામાં આવી હોવા અંગેની માહિતી ઓખા મરીન પોલીસને થતા આ અંગે…

ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા સુદર્શન સેતુ પર એક મોટરકાર ઉપર બેસીને રીલ બનાવવામાં આવી હોવા અંગેની માહિતી ઓખા મરીન પોલીસને થતા આ અંગે પી.એસ.આઈ. આર.આર. ઝરૂૂ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ભાવનગર તાબેના સિહોર વિસ્તારમાં રહેતા ગીરીશ વીરાભાઈ પરમાર સામે ધોરણસર કાર્યવાહી કરી અને વાહન જપ્તી સહિતની કામગીરી કરવામાં આવી હતી. (તસવીર: કુંજન રાડિયા)