રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે ગરમીનો પ્રભાવ સતત વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પર તેની સીધી અને ગંભીર અસર જોવા મળી રહી છે. છેલ્લા…
View More ત્રાહિમામ ગરમીની અસર, ગુજરાતમાં 21 દિવસમાં લૂ લાગવાના 1167 કેસgujarat news
ક્રિમિનલ પણ પોલિંગ એજન્ટ બની શકશે: આયોગે નિયમ બદલાવ્યો
પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલાં જ ચૂંટણી આયોગના નિર્ણયથી ભારે ચકચાર: કેવા ગુના ધરાવતા વ્યક્તિની નિમણૂક કરી શકાશે તે બાબતે અવઢવ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની…
View More ક્રિમિનલ પણ પોલિંગ એજન્ટ બની શકશે: આયોગે નિયમ બદલાવ્યો‘ડેમેજ કંટ્રોલ’ કરવા આવેલા નેતાઓ લોકોનાં રોષથી ‘ડેમેજ’
ટિકિટ વહેંચણી સહિત અનેક મુદ્દે કાર્યકરો નારાજ, સાથે વિવિધ વોર્ડ વિસ્તારના રહેવાસીઓ પણ ભાજપના વિરોધમાં ભાજપ આગેવાનોએ પણ ચાલતી પકડવી પડે તેવી સ્થિતિ: પક્ષનાં જૂના…
View More ‘ડેમેજ કંટ્રોલ’ કરવા આવેલા નેતાઓ લોકોનાં રોષથી ‘ડેમેજ’ઘરના વિભિષણોનો ચૂંટણી પછી હિસાબ થશે, ઋત્વિજ પટેલની ચેતવણી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના છેલ્લા તબક્કામાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ દરમિયાનBJPના કેટલાક નેતાઓના આકરા અને વિવાદિત નિવેદનોને કારણે પાર્ટીમાં આંતરિક અસંતોષ અને ડેમેજ…
View More ઘરના વિભિષણોનો ચૂંટણી પછી હિસાબ થશે, ઋત્વિજ પટેલની ચેતવણીનીલ રાવે મનસુખ વસાવાને લાફો માર્યો, ચૈતરની પત્નીનો દાવો
ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ગરમાવા વચ્ચે હાલ નર્મદા જિલ્લામાં એક મોટો રાજકીય વિવાદ સામે આવ્યો છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ એક જાહેર…
View More નીલ રાવે મનસુખ વસાવાને લાફો માર્યો, ચૈતરની પત્નીનો દાવોચૂંટણી પૂરી થયા બાદ અધિકારીઓને જોઈ લેશું, વડોદરાના સાંસદની ચીમકી
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી પહેલા તમામ પક્ષો પ્રચારમાં લાગ્યા છે. મળતી જાણકારી અનુસાર, વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મનપાના નાના અધિકારીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.…
View More ચૂંટણી પૂરી થયા બાદ અધિકારીઓને જોઈ લેશું, વડોદરાના સાંસદની ચીમકીજનતાનો પાવર, સુરતમાં ભાજપના ઉમેદવારનું માઈક છીનવી માગ્યો હિસાબ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર ચંદ્રિકાબેનના પ્રચાર કાર્યક્રમમાં સ્થાનિક બેખૌફ પોતાની વેદના વ્યક્ત કરી હતી. નાગરિકે નેતા…
View More જનતાનો પાવર, સુરતમાં ભાજપના ઉમેદવારનું માઈક છીનવી માગ્યો હિસાબગુંદાળા-પાટીદળ નજીક એક્ટિવા પુલ નીચે ખાબકતા વૃધ્ધનું મોત
ગોડલ નાં ગુંદાળા પાટીદળ વચ્ચે એકટીવા પુલ નીચે ખાબકતા ચાલક વૃધ્ધ નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.વૃધ્ધ ગોંડલ થી કેરી ખરીદી પાટીદડ જઇ રહ્યા હતા.ત્યારે…
View More ગુંદાળા-પાટીદળ નજીક એક્ટિવા પુલ નીચે ખાબકતા વૃધ્ધનું મોતસેવા રત્નનો અંત, પદ્મશ્રી સુરેશભાઇ સોનીનું હૃદયરોગના હુમલાથી નિધન
કુષ્ઠરોગીઓના ઉત્થાન અને તેમની સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પદ્મશ્રી સુરેશભાઇ સોનીનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન…
View More સેવા રત્નનો અંત, પદ્મશ્રી સુરેશભાઇ સોનીનું હૃદયરોગના હુમલાથી નિધનજામજોધપુરના સરસઇ ગામના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વ્યક્તિનું હાર્ટ બેસી ગયું છે. જેમાં જામજોધપુરના સરસઈ ગામના પ્રોઢાનું હાર્ટ એટેકથી મોત…
View More જામજોધપુરના સરસઇ ગામના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત