કોઠારીયા રોડ પર આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતા નિતેશભાઈ બાબુભાઈ પીઠવા નામના વ્યક્તિ સાથે સોલાર પેનલ નાખવવા મામલે છેતરપિંડી થયા ની ઘટના સામે આવી છે.ફરિયાદીએ જણાવ્યું…
View More ખોડલધામ સોસાયટીમાં યુવાન સાથે સોલાર પેનલ નાખવાના બહાને યુવક સાથે 1.48 લાખની ઠગાઈgujarat news
હિટ એન્ડ રન : વસંત વાટીકામાં આંટો મારવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જ્યારે વધુ એક બનાવમાં જીવરાજ પાર્ક પાસે…
View More હિટ એન્ડ રન : વસંત વાટીકામાં આંટો મારવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મોતરેસકોર્સમાં બેઠા બેઠા કરી શકાશે અવકાશી સફરનો હુબહુ અનુભવ
દુબઇમાં છે તેવું રોમાંચક પ્લેનેટોરિયમ બનાવવાનો નિર્ણય, પીપીપી ધોરણે યોજના સાકાર થશે અવકાશી વિશ્વમાં જે રીતે ઉલ્કાપાત થતો હોય, તારા ખરતા હોય, આસપાસમાંથી ઉપગ્રહ પસાર…
View More રેસકોર્સમાં બેઠા બેઠા કરી શકાશે અવકાશી સફરનો હુબહુ અનુભવગુજરાતની ચૂંટણીઓના પરિણામો અંગે ‘આપ’ દ્વારા પણ સમીક્ષા શરૂ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત સમીક્ષા બેઠક પર વાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા…
View More ગુજરાતની ચૂંટણીઓના પરિણામો અંગે ‘આપ’ દ્વારા પણ સમીક્ષા શરૂભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકનો પ્રારંભ
ગુજરાતમાં પાલિકા-મહાનગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતોની ચુંટણીઓમાં ભાજપના ભવ્ય વિજય બાદ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના નવા સુકાનીઓ નકકી કરવા મોવડીમંડળ દ્વારા નિર્ણાયક કવાયત શરૂ કરવામાં આવી…
View More ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકનો પ્રારંભ‘વંદેમાતરમ્’ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી: ભાજપ પ્રમુખે ફરી બાફ્યું
ગાંધીનગરમાં કમલમ ખાતે (ચોથી મે) પાંચ રાજ્યોની ચૂંટણી જીતની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય ગીત ’વંદે માતરમ્’ના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચેટર્જીના…
View More ‘વંદેમાતરમ્’ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી: ભાજપ પ્રમુખે ફરી બાફ્યુંગિફટ સિટીમાં કંપનીનું 400 કરોડમાં ઉઠમણું, 33 હજાર રોકાણકારો ફસાયા
માસિક પાંચ ટકા વળતરની લાલચ આપી ‘શૂટ સ્પેસ ડિજિટલ’ કંપનીએ ‘ટેરાબાઈટ ડેટા સ્પેસ’ના નામે લોકોને શીશામાં ઉતાર્યા બે મહિનાથી કં5નીને તાળા મારી પ્રમોટરો ગાયબ, ઓફિસે…
View More ગિફટ સિટીમાં કંપનીનું 400 કરોડમાં ઉઠમણું, 33 હજાર રોકાણકારો ફસાયામનપાનું બુલડોઝર લાંબા સમયે ધણધણ્યું, મવડી-નાનામવામાં ડિમોલિશન
અનામત પ્લોટ અને ટીપીના રોડ પર સાત બાંધકામનો કડુસલો, રૂ.32 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની ટીપી…
View More મનપાનું બુલડોઝર લાંબા સમયે ધણધણ્યું, મવડી-નાનામવામાં ડિમોલિશનRMCને નાણાકીય વર્ષના પ્રથમ મહિને જ ટેક્સની આવક રૂા.100 કરોડને પાર
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-07-04ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. એડવાન્સ વેરો ચૂકવવાને 10% વળતર…
View More RMCને નાણાકીય વર્ષના પ્રથમ મહિને જ ટેક્સની આવક રૂા.100 કરોડને પારરૂડાએ બનાવેલી આવાસ યોજનાના 5 લાભાર્થીના ફ્લેટની ફાળવણી રદ
અનેક વખત તાકીદ કરવા છતાં બાકી હપ્તાની રકન ન ચૂકવતા લેવાયો નિર્ણય રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામા…
View More રૂડાએ બનાવેલી આવાસ યોજનાના 5 લાભાર્થીના ફ્લેટની ફાળવણી રદ