રાજ્યભરમાંથી બોગસ તબીબો ઝડપાવવાનો સીલસીલો યથાવત રહ્યો છે.રાજકોટ નજીકના ખોરાણા ગામમાંથી પણ એસઓજીએ ધો. 12 પાસ નકલી તબીબ હિરેન મહેશભાઈ કાનાબાર (ઉ.વ.36)ને ઝડપી લીધો છે.ચોંકાવનારી…
View More અક્ષરધામ સોસાયટીનો હિરેન સુધરતો જ નથી, ત્રીજીવાર બોગસ તબીબ તરીકે ઝડપાયોgujarat news
રાજકોટની ‘લૂંટેરી દુલ્હને’ હળવદના યુવાન સાથે લગ્ન કર્યા, ‘વાયણાની રસમ’ માટે ગઈ તે ગઈ પરત ન આવી
હળવદના યુવાને એક લાખ આપી લગ્ન કર્યા’ તા : રાજકોટની બે યુવતી સહિત ત્રણ સામે પોલીસમાં નોંધાતો ગુનો હળવદના ચરાડવા ગામે રહેતા મુકેશ ડાયાભાઇ સોલંકી…
View More રાજકોટની ‘લૂંટેરી દુલ્હને’ હળવદના યુવાન સાથે લગ્ન કર્યા, ‘વાયણાની રસમ’ માટે ગઈ તે ગઈ પરત ન આવી‘તારા પપ્પા ભિખારી છે, તને રસોઈ પણ આવડતી નથી’ કહી પરિણીતાને ત્રાસ
શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં 15 દિવસથી માવતરે રહેતી પરિણીતાએ જૂનાગઢ રહેતા સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ‘તારા પપ્પા ભીખારી છે, તને રસોઈ પણ આવડતી…
View More ‘તારા પપ્પા ભિખારી છે, તને રસોઈ પણ આવડતી નથી’ કહી પરિણીતાને ત્રાસલોઠડામાંથી ગેસ રીફિલિંગ ઝડપાયું, બે કિલો ઓછો ગેસ આપી ગ્રાહકોને પધરાવાનું કારસ્તાન
રાજકોટમાં લોઠડા ગામે ગેસ રીફિલિંગનું કૌભાંડ આજીડેમ પોલીસ દ્વારા પકડી પાડવા આવ્યું હતું.માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક પોતાની દુકાનમાં ગેસના મોટા બાટલાઓમાંથી ગેસ કાઢીની…
View More લોઠડામાંથી ગેસ રીફિલિંગ ઝડપાયું, બે કિલો ઓછો ગેસ આપી ગ્રાહકોને પધરાવાનું કારસ્તાનમાજોઠીનગરમાંથી ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા
શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર માજોઠીનગરમાં ઓટો રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડી 36 બોટલ દારૂ અને રીક્ષા મળી કુલ રૂા.78…
View More માજોઠીનગરમાંથી ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયારેલવે સ્ટેશન પર લિફ્ટનું કામ કરતો યુવાન 20 ફૂટની ઊંચાઇ પરથી પટકાતાં મોત
મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતો યુવાન રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર ચાર ઉપર લિફ્ટનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે 20…
View More રેલવે સ્ટેશન પર લિફ્ટનું કામ કરતો યુવાન 20 ફૂટની ઊંચાઇ પરથી પટકાતાં મોતમેટોડામાં વ્યાજખોર બંધુનો ત્રાસ, પૈસાની ઉઘરાણી કરી દુકાન બંધ કરાવવાની ધમકી
50 હજારનું 34 હજાર વ્યાજ ચૂકવ્યું છતા વધુ નાણાંની ઉઘરાણી: વ્યાજખોર સામે ફરિયાદ રાજકોટ જિલ્લામાં વધુ એક વ્યાજખોરીનો બનાવ સામે આવ્યો છે.જેમાં મેટોડામાં બાલાજી સોસાયટી…
View More મેટોડામાં વ્યાજખોર બંધુનો ત્રાસ, પૈસાની ઉઘરાણી કરી દુકાન બંધ કરાવવાની ધમકીરૂપાણી-માંડવિયા-ઠાકરને દિલ્હી વિધાનસભાની જવાબદારી
ભાજપ ચૂંટણી યોજાય તે પહેલા જ ચૂંટણીની તૈયારીમાં લાગી જતું હોય છે. આવું એક વખત નહીં પરંતુ અનેક વખત આપણે જોયું છે. મહારાષ્ટ્ર હોય, હરિયાણા…
View More રૂપાણી-માંડવિયા-ઠાકરને દિલ્હી વિધાનસભાની જવાબદારીમારા ઘરમાં પણ મારું ચાલતું નથી: પાટીલનો રમુજી એકરાર
સુરતના વેસુ શ્યામ મંદિરથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની જળ સંચય મહિલા દયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કળશમાં જળ લઈ પદયાત્રામાં જોડાઈ . જલસંરક્ષણ…
View More મારા ઘરમાં પણ મારું ચાલતું નથી: પાટીલનો રમુજી એકરારડ્રગ એન્ડ ફૂડ વિભાગના અધિકારીઓની મિલિભગતથી ભેળસેળિયા બેફામ: નારણ પટેલ
ઊંઝામાં નકલી જીરૂૂ-વરિયાળીમાં મોટાપાયે ભેળસેળ થઇ રહી છે. ગુજરાતમાં ભેળસેળનો કાળો કારોબાર ફુલ્યોફાલ્યો છે ત્યારે ભ્રષ્ટ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દરોડાના તાયફા કરીને નાટક કરી…
View More ડ્રગ એન્ડ ફૂડ વિભાગના અધિકારીઓની મિલિભગતથી ભેળસેળિયા બેફામ: નારણ પટેલ