મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો: વિજેતાઓને કરાયા પુરસ્કૃત ખંભાળિયામાં રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ દેવભૂમિ દ્વારકા રઘુવંશી કર્મચારી સંગઠન મંડળના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અત્રે…
View More ખંભાળિયામાં પ્રથમ વખત રઘુવંશી બાળકો માટે ખેલ મહોત્સવ યોજાયોgujarat news
રૈયા રોડ પર લુખ્ખાઓનો આતંક: ફ્રૂટના વેપારીની હત્યાનો પ્રયાસ
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.ત્યારે રૈયા રોડ પારિજાત સોસાયટીમાં રહેતા ફ્રુટના વેપારીને રીક્ષામાં ઘસી આવેલ ત્રિપુટીએ દોડાવી દોડાવી છરીના ઘા ઝીંકી હત્યાનો…
View More રૈયા રોડ પર લુખ્ખાઓનો આતંક: ફ્રૂટના વેપારીની હત્યાનો પ્રયાસલાભાર્થી પરિવારના પુખ્ત સંતાનોને પણ મળશે સરકારી આવાસ
સંતાનોએ મા-બાપથી અલગ પોતાની આવક બતાવવી પડશે, અવિવાહિત ને પણ લાભ મળવા પાત્ર રાજકોટ શહેરમાં કોર્પોરેશનની હદમા વસવાટ કરતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સરકારની અલગ…
View More લાભાર્થી પરિવારના પુખ્ત સંતાનોને પણ મળશે સરકારી આવાસરાજકોટની મહિલા પાસેથી ડ્રગ્સ લઈને જતા જેતપુરના બે શખ્સોને ગોંડલ પાસેથી પકડ્યા
ગોંડલમાં આશાપુર ચોકડી પાસેથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે એકિટવામાં નીકળેલા જેતપુરના બે શખ્સોને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી ત્રણ ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું…
View More રાજકોટની મહિલા પાસેથી ડ્રગ્સ લઈને જતા જેતપુરના બે શખ્સોને ગોંડલ પાસેથી પકડ્યાસિવિલમાં અકસ્માતગ્રસ્ત દર્દીના ખિસ્સામાંથી ગાંજો મળ્યો!
રાજકોટ સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઈને કોઈ બાબતને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હવે સિવિલમાં દાખલ દર્દી પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યાની ઘટનાથી…
View More સિવિલમાં અકસ્માતગ્રસ્ત દર્દીના ખિસ્સામાંથી ગાંજો મળ્યો!આજી ડેમ પાસેના અણિયારા ગામના યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમા આવેલા અણીયારા ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા પરિવારમા શોક છવાઇ ગયો છે. આ ઘટના મામલે આજીડેમ…
View More આજી ડેમ પાસેના અણિયારા ગામના યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાતખીજડિયામાં ગૌચરમાં દબાણના મુદ્દે ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકી
જાહેર માર્ગ પણ દબાવી દીધો, પોલીસ બંદોબસ્ત આપવામાં ટીડીઓ-મામલતદારની ફેંકાફેકીનો આક્ષેપ રાજકોટના મોરબીરોડ ઉપર આવેલ ખીજડિયા ગામની ગૌચરની પાંચ એકર જમીનમાં એક વગદાર શખ્સે ગેરકાયદે…
View More ખીજડિયામાં ગૌચરમાં દબાણના મુદ્દે ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકીમાધાપર ચોકડીએ સર્વિસ રોડ પાંચ વર્ષથી બંધ
માધાપર ચોકડી ફ્લાય ઓવર બ્રિજ ની કામગીરી શરૂૂ થતાં સાથે રહેલ સર્વીસ રોડ આશરે 5 વર્ષથી બંધ છે.માધાપર ચોકડી નો ફ્લાય ઓવર બ્રિજ નું કામ…
View More માધાપર ચોકડીએ સર્વિસ રોડ પાંચ વર્ષથી બંધચોટીલા નજીકથી 31 લાખનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો અવનવા કિમીયા કરી વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે. ત્યારે બુટલેગરો ઉપર સ્ટ્રેટ મોનીટરીંગ સેલની ટીમે ઘોસ બોલાવી હોય તેમ અનેક વખત…
View More ચોટીલા નજીકથી 31 લાખનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયુંઉમિયાધામ સિદસર 400 કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશે
પાંચ દિવસીય મહોત્સવમાં સામાજિક, રાજકીય, શૈક્ષણિક વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના સમાજ જોગ સંદેશાઓ રાજકોટ-અમદાવાદમાં અઢીસો કરોડના ખર્ચે આધુનિક ઉમા શૈક્ષણિક સંકુલો નિર્માણ પામશે કડવા પાટીદારોના આસ્થાન…
View More ઉમિયાધામ સિદસર 400 કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશે