રાજકોટની નવી કોર્ટમાં પાંચમા માળે કોર્ટરૂૂમમાં વીડિયો રેકોર્ડિંગ કરવાની ના પાડનાર વકીલ પર તેના અસીલ બંધુએ હુમલો કર્યો હતો. સીનીયર એડવોકેટને છોડાવવા વચ્ચે પડેલા મહિલા…
View More વકીલ પર હુમલો કરનાર આરોપીઓની વકીલો દ્વારા ધોલાઈgujarat news
ઘંટેશ્ર્વરમાં દીકરીને માર મારવા મામલે સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ માર માર્યો
ઘંટેશ્ર્વરમા પુત્રીને માર મારવા મામલે સમજાવવા ગયેલા પિતાને બે શખ્સોએ માર માર્યો હતો આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસે ફરીયાદ નોંધી હતી. વધુ વિગતો મુજબ નાણાવટી ચોક…
View More ઘંટેશ્ર્વરમાં દીકરીને માર મારવા મામલે સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ માર માર્યોકુવાડવા પાસે પ્રેમસંબંધ મામલે બઘડાટી :યુવાન અને તેની બે બહેનો પર પાઇપ વડે હુમલો
યુવતીના પતિ, જેઠ સહિત ચાર શખ્સો સામે પોલીસમાં નોંધાતો ગુનો શહેરમા કુવાડવા રોડ પર પરીણીતા સાથેના પ્રેમસબંધ મામલે યુવાન અને તેની બે બહેનો પર ચાર…
View More કુવાડવા પાસે પ્રેમસંબંધ મામલે બઘડાટી :યુવાન અને તેની બે બહેનો પર પાઇપ વડે હુમલોજંગલેશ્ર્વરમાં બે છાત્ર સહિત 10 શખ્સો જુગાર રમતા ઝડપાયા
રાજકોટ શહેરના જંગ્લેશ્ર્વરમા આવેલી એકતા કોલોનીમા આવેલા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી બે વિધાર્થી સહીત 10 શખ્સોને ઝડપી લીધા…
View More જંગલેશ્ર્વરમાં બે છાત્ર સહિત 10 શખ્સો જુગાર રમતા ઝડપાયાનવી બનતી બિલ્ડિંગના 10મા માળેથી પટકાતાં શ્રમિકનું મોત
શહેરની ભાગોળે નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર નવી બનતી બિલ્ડીંગના 10માં માળેથી પટકાતા શ્રમિક યુવાનનુ ગંભીર ઇજા થતા ઘટના સ્થળેજ મોત નીપજ્યુ હતુ. 18…
View More નવી બનતી બિલ્ડિંગના 10મા માળેથી પટકાતાં શ્રમિકનું મોતઆગની ઘટનાનો સિલસિલો યથાવત; વાવડીમાં કારખાનામાં ભભૂકેલી આગમાં ત્રણ કર્મી દાઝ્યા
રાજકોટમાં ગત વર્ષે મે મહિનામાં ટીઆરપી અગ્નિકાંડમાં 27 નિર્દોષોના ભોગ લેવાયા બાદ શહેરમાં આગની ઘટનાઓને રોકવા માટે મહાપાલિકા તંત્ર દ્વારા ઓદ્યોગિક અને બહુમાળી ઈમારતમાં ફરજીયાત…
View More આગની ઘટનાનો સિલસિલો યથાવત; વાવડીમાં કારખાનામાં ભભૂકેલી આગમાં ત્રણ કર્મી દાઝ્યાપોલીસ ભરતીની દોડમાં નાપાસ થયેલા યુવાને દુનિયા જ છોડી દીધી
8 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો માણાવદરનો યુવાન પોલીસ ભરતીની દોડમા નાપાસ થતા જંગલમાં જઇ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ સમગ્ર રાજ્યમાં હાલ પોલીસ વિભાગની…
View More પોલીસ ભરતીની દોડમાં નાપાસ થયેલા યુવાને દુનિયા જ છોડી દીધી‘સ્પેશિયલ-26’ : દાહોદમાં ફાઇનાન્સરને ત્યાં નકલી ઇન્કમટેકસની રેડ !
મામલો રફે દફે કરવા 25 લાખ માગ્યા, અંતે બે લાખમાં પતાવટ કરી : પાંચ શખ્સો ઝડપાયા રાજ્યમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે. ચીજવસ્તુઓ…
View More ‘સ્પેશિયલ-26’ : દાહોદમાં ફાઇનાન્સરને ત્યાં નકલી ઇન્કમટેકસની રેડ !ફાઇલો પાસ કરવામાં આટલી વાર? ધારાસભ્યે કર્મચારીને ગાળો ભાંડી
પાલિતાણાના ધારાસભ્ય-કર્મચારી વચ્ચેનો ઓડિયો વાઇરલ અવાર નવાર પ્રજાનાં સેવક તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યો તેમજ અનેક ઉચ્ચ હોદ્દાનાં રાજકીય નેતાઓ તેમનો સંયમ ગુમાવીને ફોન પર અપશબ્દો…
View More ફાઇલો પાસ કરવામાં આટલી વાર? ધારાસભ્યે કર્મચારીને ગાળો ભાંડી20 વર્ષના બ્રેક બાદ નવી સહકારી બેન્કોના લાઇસન્સ અપાશે
અનેક બેન્કોએ ઉઠમણા કર્યા બાદ આરબીઆઈની પોલિસીથી બદલી ખેડૂતોને સરળતાથી ધિરાણ અપાવવા સરકારની તૈયારી કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે દેશના દરેક શહેર અને ગામડાઓમાં સહકારી…
View More 20 વર્ષના બ્રેક બાદ નવી સહકારી બેન્કોના લાઇસન્સ અપાશે