આરોપીએ પોલીસ ચોકીમાં દીવાલે માથા પછાડયા, જાતે જ શરીરે બચકાં ભર્યા શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળની ગુંદાવાડી પોલીસ ચોકીમાં ગત સાંજે નવા થોરાળાના એક શખ્સે…
View More ‘હું થોરાળાનો ડોન છું’… ગુંદાવાડી પોલીસ ચોકીમાં શખ્સની ધમાલgujarat news
સરપદડ નજીક બંધ ટ્રક પાછળ એક્ટિવા ઘુસી જતાં માતા-પુત્રનાં મોત
પડધરીના સરપદડ ગામ પાસે બંધ ટ્રક પાછળ એકટીવા બાઇક ધુસી જતા સરપદડ ગામના માતા-પુત્રના કરૂૂણ મોત થયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ, સરપદડ ગામે રહેતાં અને…
View More સરપદડ નજીક બંધ ટ્રક પાછળ એક્ટિવા ઘુસી જતાં માતા-પુત્રનાં મોતનડિયાદમાં છેડતી બાબતે રજૂઆત બાદ વિધર્મીઓ દ્વારા પથ્થરમારો
નડિયાદનાં મલારપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. જેમાં કેટલાક લોકો રજૂઆત કરવા જતા વિધર્મીઓએ પથ્થર મારો કરી હુમલો કર્યો હતો.…
View More નડિયાદમાં છેડતી બાબતે રજૂઆત બાદ વિધર્મીઓ દ્વારા પથ્થરમારોધંટેશ્ર્વરના રીઢા તસ્કરને ચાર ચોરાઉ બાઇક સાથે પોલીસે દબોચ્યો
રાજકોટ, ગોંડલ અને જૂનાગઢમાંથી બાઈક ચોરનાર ઘંટેશ્વરનો મસ્તાનને રૂૂરલ એલસીબીની ટીમે ઉપલેટામાંથી ઝડપી પાડી ચાર ચોરાઉ બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.રાજકોટ રેન્જ આઈજી…
View More ધંટેશ્ર્વરના રીઢા તસ્કરને ચાર ચોરાઉ બાઇક સાથે પોલીસે દબોચ્યોટાસ્ક પૂરા કરવાના બહાને ફ્રોડમાં પકડાયેલા આરોપી વિરૂદ્ધ બેંક ખાતા અંગે 70 જેટલી ફરિયાદો
ઓનલાઈન અલગ-અલગ ટાસ્ક પુરા કરી રૂૂપિયા કમાવી આપવાના બહાને રૂૂા.8.81 લાખના ફ્રોડમાં સંડોવાયેલા ગણપતલાલ રામલાલ ખટીક (ઉ.વ.31)ને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસના એસીપી સી.એમ.પટેલની રાહબરીમાં…
View More ટાસ્ક પૂરા કરવાના બહાને ફ્રોડમાં પકડાયેલા આરોપી વિરૂદ્ધ બેંક ખાતા અંગે 70 જેટલી ફરિયાદોદેશવ્યાપી કરોડોનું સાયબર કૌભાંડ, 3 બેંક અધિકારી સહિત 52ની ધરપકડ
સમગ્ર ભારતમાં 576 કેસ નોંધાયા, 47 લાખ રોકડ અને 40 લાખની ક્રિપ્ટો કરન્સી જપ્ત હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ ખાનગી બેંકોના ડેપ્યુટી મેનેજર, એક આસિસ્ટન્ટ…
View More દેશવ્યાપી કરોડોનું સાયબર કૌભાંડ, 3 બેંક અધિકારી સહિત 52ની ધરપકડસંતોષીનગરમાં મહિલા ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલો
શહેરમાં સંતોષીનગર વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટીમાં રહેતી મહિલા સાથે ઝઘડો કરી ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.…
View More સંતોષીનગરમાં મહિલા ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલોરૂા. 336.86 કરોડની નવી યોજના, 7 નવા ફાયર સ્ટેશન બનશે
11 નવી ટીપી સ્કીમ, રામવન પાસે બોટનીકલ ગાર્ડન, શહેરના કુવાડવા રોડ-ગોંડલ રોડ અને જામનગર રોડ પર પ્રવેશદ્વાર બનાવવાની યોજના વોર્ડ નં. 10 અને 11મતાં બે…
View More રૂા. 336.86 કરોડની નવી યોજના, 7 નવા ફાયર સ્ટેશન બનશેમનપા ઉપર 123.27 કરોડનું દેવું
મહાનગરપાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તેમજ વિશ્ર્વબેંક સહિતની લોનનું રૂા. 123.27 કરોડનું દેવું હોવાનું સુચવવામાં…
View More મનપા ઉપર 123.27 કરોડનું દેવુંઅરજદારોની લાઈનો હવે નહીં લાગે: AI સિસ્ટમ થશે કાર્યરત
મનપાના રજૂ થયેલા બજેટમાં એઆઈ સેવાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદદ્દે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે, રોડ રસ્તા સહિતના કામો માટે…
View More અરજદારોની લાઈનો હવે નહીં લાગે: AI સિસ્ટમ થશે કાર્યરત