30 વર્ષથી સતામાંથી બહાર કોંગ્રેસનો 2027માં પરત ફરવા એકશન પ્લાન, ટોચના નેતાઓ ગુજરાતમાં ઉતરી પડશે, રાષ્ટ્રીય અધિવેશન યોજવા તૈયારી શરૂ ગુજરાતમાં ભાજપની ચૂંટણી રણનીતિનો મુકાબલો…
View More મોદી-શાહના હોમ સ્ટેટમાં ભાજપને ઘેરવા કોંગ્રેસ મેદાનેgujarat news
ફરી ડાયરાનો ડખો, કલાકાર દેવાયત ખવડની કાર ઉપર અમદાવાદમાં હુમલો
છાસવારે વિવાદમાં આવતા કલાકાર દેવાયત ખવડની કાર ઉપર અમદાવાદમાં વધુ એક વખત હુમલાની ઘટનાબની છે જો કે, આ કારમાં દેવાયત ખવડ સવાર ન હોવાનું બહાર…
View More ફરી ડાયરાનો ડખો, કલાકાર દેવાયત ખવડની કાર ઉપર અમદાવાદમાં હુમલોભાવનગરમાં બનેવીની હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટ
ભાવનગરમાં દસ વર્ષ પહેલા બનેલા હત્યાના બનાવ અંગે આ બનાવમાં સંડોવાયેલા બે આરોપીને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. બનાવની વિગત એવી છે કે ભાવનગરના…
View More ભાવનગરમાં બનેવીની હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટકોડીનાર હાઈવે પર દિનુભાઈ સોલંકીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતું તંત્ર
જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ કોડિનાર તાલુકાના કડવાસણ ગામના સરકારી સર્વે નંબર-26માં ખાનગી ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીનું બોર્ડ મારી ગેરમાર્ગે દોરવા…
View More કોડીનાર હાઈવે પર દિનુભાઈ સોલંકીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતું તંત્રહું ઉપર જાવ છું; પિતાને ફોન કરી ઇન્સ્ટા. કવીન તોફાની રાધાનો આપઘાત
રાજકોટમાં પરિવારથી અલગ રહેતી રાધા ધામેચાએ પિતા પહોંચે તે પહેલાં ભાડાના મકાનમાં ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી રાજકોટમા છેલ્લા પ વર્ષથી પરીવારથી અલગ રહેતી અને…
View More હું ઉપર જાવ છું; પિતાને ફોન કરી ઇન્સ્ટા. કવીન તોફાની રાધાનો આપઘાતદિનુ બોઘા સામે ભાજપના નેતાઓ પડ્યા મેદાને
ગીર સોમનાથમાં થોડા દિવસથી પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને કલેક્ટર વચ્ચે ગર્જગ્રાહ વધ્યો છે. પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ ગીરસોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા પર…
View More દિનુ બોઘા સામે ભાજપના નેતાઓ પડ્યા મેદાનેદિનુભાઇ સોલંકી અને કલેક્ટર વચ્ચેની લડાઇ વધુ ઉગ્ર બની
સોલંકીના સમર્થનમાં ગીર સોમનાથ જિલ્લાને ભષ્ટાચાર મુકત કરવા બેઠક મળી, કલેકટરે ગોચરની જમીન સિમેન્ટ ફેકટરીને ફાળવી હોવાનો આક્ષેપ ગીર સોમનાથ કલેકટર અને પૂર્વ સાંસદ વચ્ચે…
View More દિનુભાઇ સોલંકી અને કલેક્ટર વચ્ચેની લડાઇ વધુ ઉગ્ર બનીલાલપુરના ખેડૂત યુવાન સાથે લગ્નના નામે નવતર પ્રકારે છેતરપિંડી
ઇન્દોરની એક સગીરાને પુખ્ત વયની દર્શાવી યુવાન સાથે બે લાખ રૂૂપિયામાં 6 શખ્સોએ લગ્ન કરાવી નાખ્યા બીજા દિવસે યુવતી વતનમાં ભાગી છૂટી, યુવક સામે બળાત્કાર…
View More લાલપુરના ખેડૂત યુવાન સાથે લગ્નના નામે નવતર પ્રકારે છેતરપિંડીપોલેન્ડ દેશના 20 યુવા પ્રતિનિધિઓ શહેરની મુલાકાતે
પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લીધી: ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઇ પ્રસન્ન થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21-22 ઓગસ્ટ…
View More પોલેન્ડ દેશના 20 યુવા પ્રતિનિધિઓ શહેરની મુલાકાતેકચ્છથી ટ્રકમાં 75 જેટલા પશુઓને ક્રૂરતા પૂર્વક ભરીને કતલખાને લઈ જવાનું કૌભાંડ ઝડપાયું
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી ગેરકાયદે રીતે પશુઓને ટ્રકમાં ભરીને કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું છે. રાજકોટ અને મોરબીના ગૌરક્ષકો ની ફરિયાદના આધારે જોડિયા પોલીસે એક…
View More કચ્છથી ટ્રકમાં 75 જેટલા પશુઓને ક્રૂરતા પૂર્વક ભરીને કતલખાને લઈ જવાનું કૌભાંડ ઝડપાયું