ફાઇટર પ્લેન ક્રેશમાં શહીદ થયેલા ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવના અંતિમ સંસ્કારમાં મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન, તેની મંગેતર પણ અંતિમ સંસ્કારમાં હાજર…
View More મને એકવાર ચહેરો જોવા દો, લેફ્ટનન્ટ સિધ્ધાર્થની મંગેતરનું કરૂણ આક્રંદgujarat news
માર મારવા-અટકાયતના ગુનામાં PI-PSI દોષમુક્ત જાહેર
જામનગરના ડિફેન્સ કોલોનીમાં રહેતા ભાવસંગ રાઠોડ દ્વારા સીટી પસીથ ડિવિઝન પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઈ. જોષી અને પી.એસ.આઈ. મહેતા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો ગેરકાયદેસર રીતે…
View More માર મારવા-અટકાયતના ગુનામાં PI-PSI દોષમુક્ત જાહેરપાટડીમાં બે વર્ષ જૂના પ્રેમ પ્રકરણ મામલે યુવાન પર સાત શખ્સોનો જીવલેણ હુમલો
પાટડી તાલુકાના ફતેપુર ગામનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે વર્ષ પહેલા પ્રેમ પ્રકરણમાં સંડોવાયેલા યુવાન પર સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે.…
View More પાટડીમાં બે વર્ષ જૂના પ્રેમ પ્રકરણ મામલે યુવાન પર સાત શખ્સોનો જીવલેણ હુમલોજામકંડોરણા પંથકમાં ચાલતી ગેરકાનૂની રેતી ખનન પ્રવૃત્તિઓ પર બુલડોઝર ચાલશે
જામકંડોરણા ધોરાજી ની જીવાદોરી સમાન ફોફર નદીમાંથી દરવર્ષ લાખો કરોડો ની કાળી રેતી ઉલેચવામા આવી રહી છે વખતો વખત લેખીત મૌખીક રજુઆત કરવા છતાંય…
View More જામકંડોરણા પંથકમાં ચાલતી ગેરકાનૂની રેતી ખનન પ્રવૃત્તિઓ પર બુલડોઝર ચાલશેમિતાણા ઓવરબ્રીજ ઉપર ટ્રક અને ટ્રેક્ટર અથડાતા એકનું મોત
ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક ઓવરબ્રિઝ ઉપર હિટ એન્ડ રન અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર-ટ્રોલીને પાછળથી ઠોકરે ચડાવતા ટ્રેક્ટરના ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ટ્રેક્ટર સવાર…
View More મિતાણા ઓવરબ્રીજ ઉપર ટ્રક અને ટ્રેક્ટર અથડાતા એકનું મોતનાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીના હુકમોથી મહેસૂલ કર્મચારી મંડળમાં નારાજગી
કલેક્ટરોના અભિપ્રાય વગર આડેધડ બદલીઓ થયાનો આક્ષેપ ગુજરાતમાં ગઇકાલે નાયબ મામલતદાર સવર્ગના 157 કર્મચારીઓની જિલ્લાફેર કરવામાં આવેલી બદલીઓના પગલે મહેસુલી કર્મચારીઓમાં ભારે દેકારો મચીગયો છે…
View More નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીના હુકમોથી મહેસૂલ કર્મચારી મંડળમાં નારાજગીસોમનાથમાં મેગા ડિમોલિશન દરમિયાન બઘડાટી
ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરના આદેશથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. આજે સોમનાથમાં ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન સર્વે નંબર 831 પર તંત્ર…
View More સોમનાથમાં મેગા ડિમોલિશન દરમિયાન બઘડાટીગીર સોમનાથમાં ગેરકાયદે ફટકડા વેચતા પાંચ વેપારીની ધરપકડ
ડીસામાં બનેલી ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓને ત્યાં પોલીસ ચેકિંગ કરી રહી છે.ત્યારે ગીર સોમનાથમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા પાંચ વેપારીની પોલીસે ધરપકડ…
View More ગીર સોમનાથમાં ગેરકાયદે ફટકડા વેચતા પાંચ વેપારીની ધરપકડઅમદાવાદમાં PIને રાત્રે 12 સુધી પોલીસ સ્ટેશનની હદ છોડવાની મનાઈ
ઉચ્ચ અધિકારીઓએ બપોરે 12થી 4 મુલાકાતીઓને સાંભળવાના રહેશે: PIએ દરરોજ સાંજે 6થી 9 પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, હિસ્ટ્રીશીટરોનું ચેકિંગ કરવાનું અમદાવાદમાં અસામાજિક તત્વો, ગુનાહિત પ્રવૃત્તિઓને…
View More અમદાવાદમાં PIને રાત્રે 12 સુધી પોલીસ સ્ટેશનની હદ છોડવાની મનાઈઘી, પનીર અને મુખવાસના નમૂના ફેઇલ જતા 16 લાખનો દંડ ફટકાર્યો
કૃષ્ણ પ્રોટીન, યુનિટિ મિલ્ક અને અમૃત મુખવાસ સામે કાર્યવાહી રાજકોટના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તાજેતરમાં ત્રણ સ્થળેથી લેવાયેલ નમૂનાઓ વિવિધ પ્રોડક્ટના નમુનાઓ સબ સ્ટાન્ડર્ડ…
View More ઘી, પનીર અને મુખવાસના નમૂના ફેઇલ જતા 16 લાખનો દંડ ફટકાર્યો