નીટની પરીક્ષામાં 650 પ્લસ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી લઈને છેતરપીંડી મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે આપના પૂર્વ મહામંત્રી એવા વચેટિયા અને રોયલ એકેડેમીના સંચાલક રાજેશ પેથાણીની…
View More નીટ પરીક્ષા કૌભાંડમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચના અમદાવાદમાં દરોડાgujarat news
રાજકોટમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા છાત્ર સહિત ચાર ઝડપાયા
હાલમાં ચાલતા આઈપીએલના મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા અને રમાડતા સટોડિયા ઉપર પોલીસે ધોસ બોલાવી છે. એલ.સી.બી. અને પીસીબી અને સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે…
View More રાજકોટમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા છાત્ર સહિત ચાર ઝડપાયામનપાના નાયબ કાર્યપાલક ઈજનેરના ભ્રષ્ટાચારના કેસમાં આગોતરા જામીન રદ
રાજકોટ મહાનગરપાલિકામાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા અજયભાઈ વેગડની અપ્રમાણસર મિલ્કત અંગેના ભ્રષ્ટાચારના કેસમાં આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની…
View More મનપાના નાયબ કાર્યપાલક ઈજનેરના ભ્રષ્ટાચારના કેસમાં આગોતરા જામીન રદરીબડાના અમિત ખૂંટને ફસાવવા ષડયંત્ર રચનાર મિસ્ટર ’X’ જૂનાગઢનો રહીમ મકરાણી
મોડેલ અને પૂજાની પુછપરછમાં નવો વળાંક આવતા રહીમને પકડવા પોલીસની ચાર ટીમો કામે લાગી રહીમની ધરપડક બાદ કોના કહેવાથી અમિત ખૂંટને ફસાવ્યો ષડયંત્ર રચાયું તેનો…
View More રીબડાના અમિત ખૂંટને ફસાવવા ષડયંત્ર રચનાર મિસ્ટર ’X’ જૂનાગઢનો રહીમ મકરાણીસુરતના હજીરાકાંઠા વિસ્તારમાં એક હજારથી વધુ જવાનો તૈનાત
સુરતમાં હજીરા કાંઠા વિસ્તારમાં ભારત-પાકિસ્તાન તણાવને લઈ 1 હજારથી વધુ પોલીસ તૈનાત કરાઈ છે. સુરતના હજીરા રોડ ખાતે અનેક ઉદ્યોગ આવ્યા છે. અતિ સંવેદનશીલ વિસ્તાર…
View More સુરતના હજીરાકાંઠા વિસ્તારમાં એક હજારથી વધુ જવાનો તૈનાતSEND THEM PAKKING: અમૂલે પાક.ની સ્થિતિ અંગે ખાસ જાહેરાત બનાવી
પહેલગામ હુમલા પછી ભારતની કાર્યવાહીથી હતાશ થયેલું પાકિસ્તાન પાગલ જેવું વર્તન કરી રહ્યું છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો ત્યારથી…
View More SEND THEM PAKKING: અમૂલે પાક.ની સ્થિતિ અંગે ખાસ જાહેરાત બનાવીસુરતની સેવન્થ ડે શાળાના 100 છાત્રો, શિક્ષકો ધર્મશાળામાં ફસાયા
સુરતની અઠવાની સેવન્થ ડે સ્કૂલના 100 વિદ્યાર્થીઓ અને 13 શિક્ષકો હિમાચલમાં બ્લેકઆઉટ થવાથી પ્રવાસ અટકાવ્યો છે. પ્રવાસ ગયેલા હાલ બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.…
View More સુરતની સેવન્થ ડે શાળાના 100 છાત્રો, શિક્ષકો ધર્મશાળામાં ફસાયાકનક રોડ પર બનશે નવું ફાયર સ્ટેશન
મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલ જર્જરીત ફાયર સ્ટેશનના સ્થાને રૂા. 9 કરોડના ખર્ચે સ્ટાફ કવાર્ટર પણ બનાવાશે ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ આગના નાના-મોટા…
View More કનક રોડ પર બનશે નવું ફાયર સ્ટેશનકોઠારિયામાં લગ્નના બે મહિનામાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
કોઠારીયા ગામમાં ગોપાલ હેરીટેઝ સરકારી સ્કૂલની પાસે રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા આહિર પરિવારમાં શોક છવાયો છે. આ ઘટનામાં યુવાનના ફેબ્રઆરીમાં જ…
View More કોઠારિયામાં લગ્નના બે મહિનામાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતવરઘોડામાં નિવૃત PSI અને દીકરાએ ફાયરિંગ કરતા 9 વર્ષની બાળકી સહિત 3ને ઇજા
ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ગોળીબારની ઘટના સામે આવી છે. ભિલોડાના ભાણમેર ગામમાં વરઘોડા દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નિવૃત્ત PSI કનૈયાલાલ બરંડા અને તેમના દીકરા વૈભવે…
View More વરઘોડામાં નિવૃત PSI અને દીકરાએ ફાયરિંગ કરતા 9 વર્ષની બાળકી સહિત 3ને ઇજા