ટીમ ગણેશ દ્વારા ભારત-પાકિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મહારક્ત દાન કેમ્પનું પણ આયોજન રીબડા નાં ચકચારી અમિત ખૂંટ આપઘાત મામલે ન્યાયની માંગ સાથે ગોંડલમાં આજે સાંજે…
View More ગોંડલમાં અમિત ખૂંટને ન્યાય માટે સાંજે મૌન રેલીgujarat news
મુન્દ્રાના મોખા ટોલનાકા પાસે અકસ્માત: બે યુવાનના મોત
ગઇકાલ રાત્રે મુંદરાના મોખા ટોલનાકા પાસે બાઇકસવાર ત્રણ યુવાનને યુટીલીટી સાથે ટક્કર થતાં આ અકસ્માતમાં મોટી ખાખરના 26 વર્ષિય યુવાન ભટ્ટી સિકંદર નૂરમામદ અને ભુજપુરના…
View More મુન્દ્રાના મોખા ટોલનાકા પાસે અકસ્માત: બે યુવાનના મોતકોરોનાનો મૃત્યુઆંક છૂપાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને
1,95,406 મૃત્યુ સામે માત્ર 5809 જ બતાવાયા, મઘ્યપ્રદેશ બીજા સ્થાને, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમનો ચોંકાવનારો રિપોર્ટ 2021માં કોરોના મહામારીએ ભારત સહિત વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો હતો હવે…
View More કોરોનાનો મૃત્યુઆંક છૂપાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાનેરાજકોટ-ભુજ અને ગાંધીધામ જોધપુર એક્સપ્રેસ ટ્રેન આજે રદ
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી રવાના થતી કેટલીક ટ્રેનો રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં રેલવે સ્ટેશન પર…
View More રાજકોટ-ભુજ અને ગાંધીધામ જોધપુર એક્સપ્રેસ ટ્રેન આજે રદજેતપુરના લુણાગરામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શાપર-વેરાવળમાં સગીરે ઝેરી પદાર્થ ખાઈ લેતા તબિયત લથડી જેતપુરના લુણાગરા ગામે રહેતો અને અમદાવાદ ખાતે નોકરી કરતો યુવાન લુણાગરા ગામે આટો મારવા આવ્યા બાદ કોઈ…
View More જેતપુરના લુણાગરામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંરાજકોટ સહિત દેશભરના 32 એરપોર્ટ 15મી સુધી નાગરિક ઉડ્ડયન માટે બંધ
શ્રીનગર, અમૃતસર, મનાલી, જેસલમેર, કંડલાનો પણ સમાવેશ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી તણાવને પગલે ઓપરેશનલ કારણોસર…
View More રાજકોટ સહિત દેશભરના 32 એરપોર્ટ 15મી સુધી નાગરિક ઉડ્ડયન માટે બંધસરહદી જિલ્લાઓમાં તાત્કાલિક 154 તબીબોને નિમણૂંક
ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુધ્ધના પગલે ગુજરાત સરકાર દ્વારા અગમચેતીના પગલા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને પ્રવર્તમાન સ્થિતિમાં મેડીકલ ઈમરજન્સી માટે આગોતરૂ આયોજન કરી…
View More સરહદી જિલ્લાઓમાં તાત્કાલિક 154 તબીબોને નિમણૂંકઉપલેટા-જામકંડોરણામાં પોલીસ તથા ખાણખનીજ વિભાગની સ્ટ્રાઈક
રાજકોટ જિલ્લામાં ચાલતા ખનીજ ખનન અને રેતી ચોરી પર અંતે પોલીસ તથા ખાણખનીજ વિભાગ દ્વારા અલગ અલગ દરોડા પડ્યા હતા. જામકંડોરણાના લુણાગરા-ઈશ્વરિયા ગામ પાસે નદીમાં…
View More ઉપલેટા-જામકંડોરણામાં પોલીસ તથા ખાણખનીજ વિભાગની સ્ટ્રાઈકકોટડાસાંગાણીના ભાડવામાં એક કલાકમાં સાંબેલાધારે 5 ઈંચ
આંબેચી ગીર-બાંટવા-3, માળિયા હા. 2॥, કેશોદ 1॥, ધોરાજી, ભાણવડ, વંથલી 1, વિસાવદર, કુતિયાણા, ભેસાણમાં 0॥ ઈંચ ગીર પંથકમાં ભારે પવન સાથે ત્રણ ઈંચ વરસાદ ખાબકતા…
View More કોટડાસાંગાણીના ભાડવામાં એક કલાકમાં સાંબેલાધારે 5 ઈંચઠેબા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલકને ઈજા
જામનગરની ભાગોળે ઠેબા રોડ પર આજે સવારે માર્ગ ઉપર બંધ પડેલા ટ્રકની સાથે જી.જે. 10 સી.એન. 8900 નંબરની કાર ધડાકાભેર અથડાઈ પડી હતી.જે કારની ટક્કર…
View More ઠેબા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલકને ઈજા