રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાના પગલે ખેડૂતોને થયેલા પાક નુકસાનના સર્વે અંગેની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક…
View More ખેડૂતોને થયેલા નુકસાનનો સરવે ત્રણ દિવસમાં પૂરો કરવા સૂચના: મહેસૂલ મંત્રીgujarat news
મોરબીમાં લોકોએ ધારાસભ્યને કીચડવાળા રોડ ઉપર ચલાવ્યા
રવાપર વિસ્તારના લોકોએ ચકકાજામ કરતા દુર્લભજીભાઇ દોડી ગયા મોરબીના રવાપર રોડ પર બિસ્માર રોડ રસ્તાથી સ્થાનિકો કંટાળી ગયા છે અને રજૂઆત કરીને થાકી ગયેલી મહિલાઓએ…
View More મોરબીમાં લોકોએ ધારાસભ્યને કીચડવાળા રોડ ઉપર ચલાવ્યાપ્રતિકાત્મક ગિરનાર પરિક્રમા પૂર્ણ કરતા સંતો-મહંતો
પુણ્યનું ફળ ભાવિકોને અર્પણ કર્યુ, વિનાવિઘ્ને સંપન્ન થતાં હાશકારો ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલા પાવન ગિરનાર પર્વત પર વહેલી સવારથી શરૂૂ થયેલી લીલી પરિક્રમા નિર્વિઘ્ન રીતે…
View More પ્રતિકાત્મક ગિરનાર પરિક્રમા પૂર્ણ કરતા સંતો-મહંતોઅમરેલી, ખાંભા, જાફરાબાદમાં કમોસમી વરસાદનો કહેર ; જનજીવન અસ્તવ્યસ્ત
રાયડી ડેમ, ધાતરવડી ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: અનેક ગામો સંપર્ક વિહોણા રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે, ત્યારે અમરેલી…
View More અમરેલી, ખાંભા, જાફરાબાદમાં કમોસમી વરસાદનો કહેર ; જનજીવન અસ્તવ્યસ્તબેંકની કેન્ટીનમાં કૂકરમાંથી ગરમ પાણી પડતા કૂક મહિલા દાઝી
શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે આવેલી બેક ઓફ બરોડાની કેન્ટીંનમાં કામ કરતી કૂક મહિલા કૂકરમાંથી ગરમ પાણી પડતા મોઢાના ભાગે દાઝી જતા તેણીને સારવાર માટે…
View More બેંકની કેન્ટીનમાં કૂકરમાંથી ગરમ પાણી પડતા કૂક મહિલા દાઝીકોઠારિયા સોલવન્ટમાં ભાઈના ઘરે રોકાવા આવેલી યુવતીનો આપઘાત
જુનાગઢના માંગરોળના શેરીયાજ ગામની 18 વર્ષની યુવતિ રાજકોટ કોઠારીયા સોલવન્ટમાં ભાઇના ઘરે રોકાવા આવી હોઇ અહિ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વધુ વિગતો મુજબ…
View More કોઠારિયા સોલવન્ટમાં ભાઈના ઘરે રોકાવા આવેલી યુવતીનો આપઘાતશાપરમાં પતિએ માવતરમાં જવાની ના પાડતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
શાપર ટોલનાકા પાસે રહેતી પરિણીતાને બહેનના લગ્ન નજીક આવતા માવતરે જવું હતું. પરંતુ પતિએ માવતરે જવાની ના પાડતા પરિણીતાએ ફિનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ…
View More શાપરમાં પતિએ માવતરમાં જવાની ના પાડતા પત્નીનો આપઘાતનો પ્રયાસસમગ્ર દેશમાં ધમકી ભર્યા ઇ-મેઇલ કરનાર યુવતીએ તમામ ફરિયાદ ભેગી કરવા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી પીટીશન
અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી સ્વીકારવા સાથે સ્કૂલો, કોર્ટ સંકુલ સહિતના જાહેર સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતાં ઈ-મેલ કરવાના ચકચારભર્યા કેસમાં ઝડપાયેલી મૂળ ચેન્નાઈની ટેકનીશિયન…
View More સમગ્ર દેશમાં ધમકી ભર્યા ઇ-મેઇલ કરનાર યુવતીએ તમામ ફરિયાદ ભેગી કરવા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી પીટીશનમારામારીમાં સંડોવાયેલા અવધ ઢાળ ક્વાર્ટરનાં બે શખ્સો પાસામાં ધકેલાયા
રાજકોટ શહેરમા ગુનાખોરીનો ગ્રાફ વધવા પામ્યો છે ત્યારે ગુનાખોરી આચરતાં શખ્સોને પાસા તળે ધકેલવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ઝુંબેશ અંતર્ગત વધુ બે શખ્સને પાસામાં ધકેલી…
View More મારામારીમાં સંડોવાયેલા અવધ ઢાળ ક્વાર્ટરનાં બે શખ્સો પાસામાં ધકેલાયા‘ક્રાઇમ ઘટાડવા પોલીસનુ કોમ્બિંગ’ : 20 શખ્સો હથિયાર સાથે ઝડપાયા
શહેરભરની પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં રાજકોટમાં એન્ટર થતાં વાહનનોનું ખાસ ચેકીંગ ‘ટાઢોળા’ વાતાવરણમાં દારૂ ઢીંચીને ફરતા 10 પીધેલા પોલીસની ઝપટે ચડયા રાજકોટ શહેરમા દિવાળીનાં તહેવારોથી…
View More ‘ક્રાઇમ ઘટાડવા પોલીસનુ કોમ્બિંગ’ : 20 શખ્સો હથિયાર સાથે ઝડપાયા