આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોપેન અને એલપીજી ગેસની કિંમતમાં ત્રણ મહિનાથી ઘટાડો થઈ રહ્યો છે. આમ છતાં ઘરઆંગણે આ ગેસ સપ્લાય કરતી કંપનીઓ સિન્ડિકેટ બનાવી મનમાની કરીને…
View More મોરબીમાં ગેસ કંપનીઓની મનમાની સામે સિરામિક ઉદ્યોગમાં રોષgujarat news
માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા તરૂણીનો ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગરમાં મહાવીર નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની એક તરુણી ને ઘરકામ બાબતે પોતાની માતાએ આપેલો ઠપકો સહન નહીં થતાં માઠું લાગી આવવાથી ગળાફાંસા દ્વારા આત્મહત્યા…
View More માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા તરૂણીનો ગળાફાંસો ખાઇ આપઘાતજૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહને તમામ સુવિધા મળતી હોવાના આક્ષેપ સાથે જેલ બદલીની રજૂઆત
રીબડાના મૃતક અમિત ખુંટના ભાઈ મનીષ દામજીભાઈ ખૂંટે જેલ વડાને પત્ર લખી જૂનાગઢ જેલમાં રીબડાના અનિરુધ્ધસિંહને તમામ વીઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરી અનિરુધ્ધસિંહ…
View More જૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહને તમામ સુવિધા મળતી હોવાના આક્ષેપ સાથે જેલ બદલીની રજૂઆતગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મુખ્યમંત્રી
ખેતરોની મુલાકાત લઇ ખેડૂતો સાથે સીધો સંવાદ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનની કપરી પરિસ્થિતિ…
View More ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મુખ્યમંત્રીમોરબી નજીક કારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત
મોરબી માળિયા નેશનલ હાઈવે પર એકટીવા લઈને યુવાન જતો હતો જે એકટીવાને ઇકો કારના ચાલકે ઠોકર મારી હતી અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું…
View More મોરબી નજીક કારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોતદ્વારકામાં પ્રેમ લગ્નનો ખાર રાખી, યુવતીના ભાઈ સહિત ચાર દ્વારા યુવાનનું અપહરણ
દ્વારકા વિસ્તારમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્ર રાજ્યના એક શ્રમિક યુવાને થોડા સમય પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હોય, આ બાબત યુવતીના ભાઈઓને ન ગમતા ચાર શખ્સોએ…
View More દ્વારકામાં પ્રેમ લગ્નનો ખાર રાખી, યુવતીના ભાઈ સહિત ચાર દ્વારા યુવાનનું અપહરણમોરબીના ઢુવા ગામ પાસેથી 110 બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઈ
કાર સહિત રૂા.3.14 લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સોની ધરપકડ વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસેથી કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે 1.54 લાખનો…
View More મોરબીના ઢુવા ગામ પાસેથી 110 બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઈતાલાલાના આંબળાશ ગીરમાં ચા બનાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થતાં ખેડૂત દાઝ્યો
તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ચા બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડર ફાટતાં ખેડૂત ગંભીર રીતે દાઝી ગયા હતા. આ પ્રચંડ બ્લાસ્ટને…
View More તાલાલાના આંબળાશ ગીરમાં ચા બનાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થતાં ખેડૂત દાઝ્યોવીરપુરમાં મોબાઈલ ચોરને રૂપિયા આપવા છતા માલિકને ફોન પરત ન મળ્યો
ચોરે મોબાઈલ માલિકના સગા સંબંધીઓને ફોન કરી પૈસાની માંગણી કરેલ રાજકોટ જિલ્લાના વીરપુરમાંથી ચોરીની એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક તસ્કર માત્ર ચોરી…
View More વીરપુરમાં મોબાઈલ ચોરને રૂપિયા આપવા છતા માલિકને ફોન પરત ન મળ્યોરાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો
જૂનાગઢમાં વેંચવા નીકળ્યાને ચાર શખ્સો ઝડપાયા, વડોદરાના શખ્સે ગાંજો મંગાવ્યો હતો : મહિલા સહિત ત્રણની શોધખોળ ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થવાની ઘટનામાં રોકાયેલી પોલીસને એક…
View More રાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો