પડધરીનાં ગોવીંદપુર ગામે ખેત મજુરી અર્થે આવેલી સગીરાને નજીવા પ્રશ્ર્ને ભાભી સાથે કામ બાબતે બોલાચાલી થતા ઝેરી દવા પી લીધી હતી આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાને…
View More પડધરીના ગોવિંદપુરમાં ભાભી સાથે કામ મુદે બોલાચાલી થતાં નણંદે ઝેરી દવા પીધીgujarat news
બાર એસો.ની ચૂંટણી : વકીલોનું હિત એ જ RBA પેનલનો ઉદ્દેશ
હાઇકોર્ટની બેંચ માટે પૂરતા પ્રયાસો કરાશે અને વકીલોના વિકાસ માટે કોર્ટમાં સુવિધા પૂરી પાડવામાં આવશે: સુમિત વોરા રાજકોટ બાર એસોસિએશનની આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસો…
View More બાર એસો.ની ચૂંટણી : વકીલોનું હિત એ જ RBA પેનલનો ઉદ્દેશરાજકોટના વિકાસ માટે સરકારે 195 કરોડની ગ્રાન્ટ ફાળવી
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગર પાલિકાઓના શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના વરદ્દ હસ્તે ચેક વિતરણ કાર્યક્રમનું…
View More રાજકોટના વિકાસ માટે સરકારે 195 કરોડની ગ્રાન્ટ ફાળવીમેસી ભારત આવીને 50 કરોડ લઇ ગયો, આપણે રૂા.5 લાખના ફાંફાં
પ્રસિદ્ધ ફૂટબોલર લિયોનલ મેસીના તાજેતરના ભારત પ્રવાસને લઈને રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે. આ મુદ્દે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મહત્વપૂર્ણ…
View More મેસી ભારત આવીને 50 કરોડ લઇ ગયો, આપણે રૂા.5 લાખના ફાંફાંઇથોપિયાના વડાપ્રધાને ભીડ વચ્ચેથી રાજકોટના હર્ષ કોઠારીને બોલાવી પીએમ મોદી સાથે ભેટો કરાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇથોપિયાની મુલાકાત દરમ્યાન શાકાહારી ગાલા ડિનર બાદ મોદી અને ઇથોપિયાના પીએમ બહાર નીકળી રહ્યા હતા ત્યારે બહાર મોટી સંખ્યમાં લોકો તેમને જોવા…
View More ઇથોપિયાના વડાપ્રધાને ભીડ વચ્ચેથી રાજકોટના હર્ષ કોઠારીને બોલાવી પીએમ મોદી સાથે ભેટો કરાવ્યોભરવાડ સમાજના લગ્ન પ્રસંગમાં હવે માત્ર 10 તોલા સોનું જ અપાશે
સોનાના વધતા જતા ભાવ સામે સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ બ્રહ્મલીન શિવપુરી બાપુ દ્વારા 2010માં રાજકોટ ખાતે મચ્છુ માતાજીના મંદિરે સમસ્ત ભરવાડ સમાજ ની મીટીંગ બોલાવી…
View More ભરવાડ સમાજના લગ્ન પ્રસંગમાં હવે માત્ર 10 તોલા સોનું જ અપાશેહાશ… કુવાડવા ઓવરબ્રિજનું કામ પુન: શરૂ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વાહનચાલકો માટે હાશકારો થાય તેવા સમાચાર આવ્યા છે. રાજકોટ- અમદાવાદ સિક્સલેન હાઇ-વેના કામમાં લાબા સમયથી બંધ પડેલ કુવાડવાના લાંબા ઓવરબ્રિજનું કામ…
View More હાશ… કુવાડવા ઓવરબ્રિજનું કામ પુન: શરૂએસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન મોબાઇલમાં મોટા અવાજે વાત કરવાની મનાઇ, સાઇલન્ટ મોડ ફરજિયાત
નિગમે તમામ ડેપો મેનેજરને પત્ર પાઠવી મુસાફરોને જાણ કરવા કહ્યું એસ.ટી. બસમાં મુસાફરી કરતા સમયે મોબાઇલ ફોનમાં મોટા અવાજે વાતો ન કરવા અને ફોનને સાઇલન્ટ…
View More એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન મોબાઇલમાં મોટા અવાજે વાત કરવાની મનાઇ, સાઇલન્ટ મોડ ફરજિયાતચૂંટણીના આગલા દિવસે રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા બાર એસોસિએશનની દરખાસ્ત
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કાયદામંત્રી અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને કરાઈ રજૂઆત રાજકોટના વકીલોની માતૃ સંસ્થા બાર એશોસીએશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રકચ્છના તમામ જિલ્લાઓ અને તાલુકાના પ્રમુખ,…
View More ચૂંટણીના આગલા દિવસે રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા બાર એસોસિએશનની દરખાસ્તબાર એસો.ની સામાન્ય સભામાં વકીલોનો હાઇવોલ્ટેજ ડ્રામા, શાસક જૂથે મેદાન છોડતા હરિફ જૂથે બોડી બરખાસ્ત કરી નાખી
ચૂંટણીના આગલા દિવસે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકના સમય અને સંખ્યા સામે પણ ઉઠયા સવાલ, સામ સામા આક્ષેપો-પ્રતિઆક્ષેપો પાંચમું ભેદી બેંક ખાતુ અને સંદીપ વેકરિયાના સસ્પેન્સનનો…
View More બાર એસો.ની સામાન્ય સભામાં વકીલોનો હાઇવોલ્ટેજ ડ્રામા, શાસક જૂથે મેદાન છોડતા હરિફ જૂથે બોડી બરખાસ્ત કરી નાખી