રાજકોટ પંથકની સગીરાના અપહરણ અને દષ્કર્મના ગુન્હાનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.રાજકોટ પંથકની સગીરા માતા સાથે રતનપર ખાતે મેળામા…
View More સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટgujarat news
પ્રદેશ ભાજપના નવા માળખાને આવકારતા પૂર્વ મંત્રી ઉમેશ રાજ્યગુરુ
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના નવા માળખાની જાહેરત કરવામાં આવતાં તેને ભાજપના પીઢ અગ્રણી અને પૂર્વ મંત્રી ઉમેશ રાજયગુરુએ વધાવી છે.વડાપ્રધાન નરેન્દ્રભાાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ,…
View More પ્રદેશ ભાજપના નવા માળખાને આવકારતા પૂર્વ મંત્રી ઉમેશ રાજ્યગુરુરાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસો.ના હોદ્દેદારોની વરણી; જાડેજા પ્રમુખ
નિયુક્ત ટીમને સમરસ ગ્રૂપ સહિતનાં સિનિયર-જુનિયર વકીલોએ પાઠવી શુભેચ્છા સૌરાષ્ટ્રના વકીલોના પ્રશ્નો માટે સતત જાગૃત રહી સતત સકારાત્મક વકીલ હિતની પ્રવૃતિ કરતા કોવિડ19ના કપરા…
View More રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસો.ના હોદ્દેદારોની વરણી; જાડેજા પ્રમુખશહેર ભાજપના 20 હોદ્ા માટે પ્રદેશમાં 100 નામો મૂકાયા
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ સિવાયના અન્ય 20 હોદ્દેદારોની વરણી કરવા માટે આજે બપોરે પ્રદેશ ભાજપના હોદ્દેદારોએ શહેર ભાજપ પ્રમુખ નિરીક્ષકો અને પ્રભારીઓને રૂૂબરૂૂ સાંભળ્યા હતા.…
View More શહેર ભાજપના 20 હોદ્ા માટે પ્રદેશમાં 100 નામો મૂકાયાડાક વિભાગ દ્વારા કચ્છના જળયોધ્ધા તરીકે દામજીભાઇ એન્કરવાલાની ડાક ટિકિટ જારી
ભારતીય ડાક વિભાગ દ્વારા કચ્છના જળયોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર એક કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ જારી કરવામાં આવી. સર્કલ ઓફિસ, અમદાવાદ ખાતે આયોજિત એક સમારોહમાં…
View More ડાક વિભાગ દ્વારા કચ્છના જળયોધ્ધા તરીકે દામજીભાઇ એન્કરવાલાની ડાક ટિકિટ જારીકાલાવડ રોડ પર હડકાયું કૂતરું અનેકને કરડ્યું; તંત્ર અજાણ
રખડતા કૂતરાઓના ત્રાસ મુદ્દે સરકારે પરિપત્ર કર્યો છતાં રામધામ સોસાયટીના હડકાયા કૂતરાની ફરિયાદ મનપાએ ન લેતા ચકચાર શહેરમાં રખડતા કૂતરાઓના ત્રાસ મુદ્દે કોર્ટના આદેશ…
View More કાલાવડ રોડ પર હડકાયું કૂતરું અનેકને કરડ્યું; તંત્ર અજાણકિરીટ પટેલ માની ગયા, રાજીનામાનો નિર્ણય રદ
કોંગ્રેસ પ્રમુખે ખાતરી આપતા કકળાટ શાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા ફરી એક વખત કોંગ્રેસમાં કકળાટ ઊભો થયો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભાના કોંગ્રેસ…
View More કિરીટ પટેલ માની ગયા, રાજીનામાનો નિર્ણય રદસમાધાન કરાવવાનું કહી કુખ્યાત ઉમંગ પટેલ સહિત બે શખ્સોએ છરી સાથે ધમાલ મચાવી
શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે કવાર્ટરમાં કુખ્યાત ઉમંગ પટેલ સહિત બે શખ્સોએ કારમાં ધસી આવી યુવાનના ઘરના ડેલા પર છરીના ઘા ઝીંકી ધમાલ…
View More સમાધાન કરાવવાનું કહી કુખ્યાત ઉમંગ પટેલ સહિત બે શખ્સોએ છરી સાથે ધમાલ મચાવીવિંછિયાના આંકડિયા ગામે ત્રણ ભાઈના મકાનમાંથી રૂ.8 લાખની ચોરી
વિંછીયાના આંકડીયા ગામે રહેતા ખેડૂત દંપતી ગેસના કામ સબબ ભડલી ગામે ગયેલ હોયે માટે ચાર કલાક બંધ ર્હેટલા તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના…
View More વિંછિયાના આંકડિયા ગામે ત્રણ ભાઈના મકાનમાંથી રૂ.8 લાખની ચોરીકોટડાસાંગાણીના રામોદમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યું
કોટડાસાંગાણીના રામોદ ગામે રહેતાં યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં યુવાને ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં…
View More કોટડાસાંગાણીના રામોદમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યું