શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા માધાપર ગામે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા…
View More માધાપર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતgujarat news
રાજકોટ જિલ્લામાંથી 200 બસ અને ખાનગી વાહનો સોમનાથ ભણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.10મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારતા હોય જે અંતર્ગત જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ જાડેજા, રવિભાઈ માંકડિયાની આગેવાની…
View More રાજકોટ જિલ્લામાંથી 200 બસ અને ખાનગી વાહનો સોમનાથ ભણીકણકોટમાં અલખધણી આશ્રમમાં ગૌસેવા કરતા વૃદ્ધનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામે અલખઘણી આશ્રમમાં ગૌસેવા કરતા વૃધ્ધે આશ્રમમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે…
View More કણકોટમાં અલખધણી આશ્રમમાં ગૌસેવા કરતા વૃદ્ધનો ગળાફાંસો ખાઇ આપઘાતવાઇબ્રન્ટ ગુજરાતના હોલ-6માં વન વિભાગનો શાનદાર સ્ટોલ
10-વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ સૌરાષ્ટ્ર અને કચ્છ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ઉજવાઈ રહ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર અને માનવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તારીખ 11ના રોજ…
View More વાઇબ્રન્ટ ગુજરાતના હોલ-6માં વન વિભાગનો શાનદાર સ્ટોલવડાપ્રધાનના કાર્યક્રમમાં 2000 એસ.ટી. બસો ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે, લૂંટાશે
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતમાં પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ વાગડિયા, હિરપરા જયંતીભાઈ, પ્રદિપસિંહ જાડેજા, પ્રતાપભાઈ વાળા…
View More વડાપ્રધાનના કાર્યક્રમમાં 2000 એસ.ટી. બસો ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે, લૂંટાશેસરકારી કોલેજોમાં બદલીઓ માટે રાજકીય દબાણો કરનાર સામે શિસ્તભંગના પગલા
રાજ્ય શિક્ષણ વિભાગે એક કડક પરિપત્ર જારી કરીને સરકારી કોલેજોના શિક્ષણ અને બિન-શિક્ષણ કર્મચારીઓને રાજકીય પ્રભાવ કે બાહ્ય દબાણનો ઉપયોગ કરીને બદલીઓ ન કરવા ચેતવણી…
View More સરકારી કોલેજોમાં બદલીઓ માટે રાજકીય દબાણો કરનાર સામે શિસ્તભંગના પગલારાજકોટના ગગનમાં છવાયો દેશ પરદેશના રંગબેરંગી પતંગનો નજારો: લોકો મંત્રમુગ્ધ
રાજકોટના રેસકોર્ષ ખાતે આજરોજ સવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો હતો. દેશ વિદેશના પતંગબાજોએ જન જાગૃતિના સંદેશા સહિતની વિશાળ કાય પતંગ ગગનમાં લહેરાવી લોકોને મંત્રમુગ્ધ…
View More રાજકોટના ગગનમાં છવાયો દેશ પરદેશના રંગબેરંગી પતંગનો નજારો: લોકો મંત્રમુગ્ધઅભ્યાસ માટે મોબાઇલ માગતા પિતાએ ફડાકો ઝીંકતા પુત્રીનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં રૈયા રોડ પર રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી સગીરાએ અભ્યાસ માટે પિતા પાસે મોબાઇલ માંગ્યો હતો. ત્યારે પિતાએ તુ તારા દાદનો મોબાઇલ લઇ લેજે…
View More અભ્યાસ માટે મોબાઇલ માગતા પિતાએ ફડાકો ઝીંકતા પુત્રીનો આપઘાતનો પ્રયાસઅમરેલીના આધેડને રાજકોટમાં ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપહરણ કરી માર માર્યો
અમરેલીમાં રહેતા આધેડ રાજકોટ ભાણેજના ઘરે આવ્યા હતા ત્યારે ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપરણ કરી આધેડને માર માર્યો હોવાના આક્ષેપ સાથે આધેડને સારવાર અર્થે ખસેડવામાં…
View More અમરેલીના આધેડને રાજકોટમાં ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપહરણ કરી માર માર્યોસરધારમાં યુવતીનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
રાજકોટ નજીક આવેલા સરધારમાં રહેતી યુવતીએ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. આ બનાવ…
View More સરધારમાં યુવતીનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ