જામનગર શહેરના મયુર મેડિકલ પાસે ચેતક ટ્રાવેલ્સ સામે ઝઘડાની વર્ધી મળતાં સ્થળ પર પહોંચેલા 112 જનરક્ષક વાહનના પોલીસકર્મીની ફરજમાં રૂૂકાવટ કરી તેમની સાથે જપાજપી કરવા…
View More જામનગરમાં 112ના પોલીસ કર્મચારી સાથે દારૂડિયાએ ઝપાઝપી કરી લાફો ઝીંકી દીધોgujarat news
ગોંડલના મેળામાં યુવાનની હત્યામાં આઠ શખ્સોની ધરપકડ, ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન
ગોંડલ આઇકોનીક લોકમેળા હત્યા કેસ: મુખ્ય હુમલાખોર રાહુલ ડોડિયા સહિત 8 ઝડપાયા બાદ પોલીસે ઘટનાસ્થળે રીક્ધસ્ટ્રક્શન કર્યું હતું. ગોંડલના આઇકોનીક લોકમેળા દરમિયાન થયેલી ચકચારી હત્યા…
View More ગોંડલના મેળામાં યુવાનની હત્યામાં આઠ શખ્સોની ધરપકડ, ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશનજુનાગઢના ચોરવાડમાં જુગારધામ પર દરોડો, 20 જુગારીઓ ઝડપાયા
જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે કાયદો અને વ્યવસ્થાને વેગ આપતી એક મહત્વપૂર્ણ પોલીસ કાર્યવાહીમાં, સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા 20 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા…
View More જુનાગઢના ચોરવાડમાં જુગારધામ પર દરોડો, 20 જુગારીઓ ઝડપાયાવડિયાના નાજાપુર ગામે દારૂના અડ્ડાઓ પર મહિલા રેડ
ગુજરાત એ રાષ્ટ્ર્રપિતા મહાત્મા ગાંધીજીનુ જન્મસ્થળ હોવાથી અહિ દારૂૂ બંધી છે. પરંતુ આ દારૂૂ બંધીની અમલવારી માત્ર કેવા પૂરતી જ હોય તેવી ઘટનાઓ રોજ અલગ…
View More વડિયાના નાજાપુર ગામે દારૂના અડ્ડાઓ પર મહિલા રેડઉનામાં ગૃહઉદ્યોગની માફક ધમધમતો ઘી-માખણનો કાળો કારોબાર
રૂા.300થી 400ના ભાવે શુધ્ધના નામે અશુધ્ધિનો વેપાર, મીઠાઇથી માંડી મંદિરોમાં બેરોકટોક વપરાશ દુકાને દરોડો પડે તો પણ ગોડાઉન ધમધમતુ રહે, મૂળ સુધી પહોંચવામાં તંત્રના હાથ…
View More ઉનામાં ગૃહઉદ્યોગની માફક ધમધમતો ઘી-માખણનો કાળો કારોબારજામનગરમાં શ્રાવણિયા જુગારની જમાવટ: 11 સ્થળે પત્તા ટીંચતા 64 શકુની ઝડપાયા
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે શ્રાવણી અમાસમાં દિવસે જુગારની જમાવટ રહી હતી અંતિમ દિવસે પણ જુગારીયા તત્વ મન ભરીને જુગાર રમ્યા હતા. જામનગર શહેર-જિલ્લામાં પોલીસે…
View More જામનગરમાં શ્રાવણિયા જુગારની જમાવટ: 11 સ્થળે પત્તા ટીંચતા 64 શકુની ઝડપાયાRTO કચેરીના ધક્કા બંધ: મંગળવારથી ઓનલાઇન સેવાનો પ્રારંભ
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યની આર.ટી.ઓ. કચેરીઓમાં વાહનચાલકો અને અરજદારોની સુવિધા માટે વિવિધ કામગીરી હવે ઓનલાઇન કરવામાં આવશે.…
View More RTO કચેરીના ધક્કા બંધ: મંગળવારથી ઓનલાઇન સેવાનો પ્રારંભબેંકે સીલ કરેલી મિલકતનું ગેરકાયદે સીલ તોડી મકાન માલિક રહેવા જતો રહ્યો
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી પ્રણામી પાર્ક પાસેની ન્યૂ ગાંધીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી શેરી નંબર 10 માં સ્થિત ‘શ્રી રામ’ મકાનના માલિકે બેંક ઓફ બરોડામાંથી…
View More બેંકે સીલ કરેલી મિલકતનું ગેરકાયદે સીલ તોડી મકાન માલિક રહેવા જતો રહ્યોગુજરાતમાં આવતીકાલથી ચાર દિવસ વરસાદનો નવો રાઉન્ડ
હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂૂ થવાની આગાહી કરી છે. 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના…
View More ગુજરાતમાં આવતીકાલથી ચાર દિવસ વરસાદનો નવો રાઉન્ડરાજ્યભરના લેન્ડરેકર્ડ કર્મચારીઓ હડતાલ પર
રાજ્યમાં મહેસૂલ કર્મચારીઓ બાદ હવે લેન્ડ રેકોર્ડઝ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને ગ્રેડ પે સહિતની માંગણીઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું…
View More રાજ્યભરના લેન્ડરેકર્ડ કર્મચારીઓ હડતાલ પર