જામનગર જિલ્લામાં લાંબા સમય પછી ચલણી નોટો ઘુસાડવાનું કારસ્તાન મેઘપર પોલીસે પકડી પાડયું હતું, અને બે પરપ્રાતીય શખ્સો પાસેથી રૂૂપિયા 500 ના દરની 100 નંગ…
View More જામનગરના મેઘપરના જાલી નોટ પ્રકરણમાં વધુ ત્રણ આરોપી પકડાયાgujarat news
જામનગરમાં 10 વર્ષની માસૂમ બાળા પાસે બિભત્સ માગણી કરનાર આરોપીને 3 વર્ષની સજા
આરોપીને રૂ.10 હજારનો દંડ અને ભોગ બનનાર બાળાને રૂૂ. 2 લાખનું વળતર ચૂકવવાનો હુકમ જામનગર શહેરમાં સગીર વયની બાળકીઓ અને મહિલાઓની સુરક્ષા અંગે એક દાખલારૂૂપ…
View More જામનગરમાં 10 વર્ષની માસૂમ બાળા પાસે બિભત્સ માગણી કરનાર આરોપીને 3 વર્ષની સજાજામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં ભંગાર રસ્તાના મુદ્દે મહિલાઓનું ચક્કાજામ
જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકની આસપાસની સોસાયટી વિસ્તારમાં એક કોન્ટ્રાક્ટર છેલ્લા બે મહિનાથી રોડનું કામ અધૂરું મૂકીને ભાગી છૂટ્યો છે, અને આ વિસ્તારમાં વસતા નાગરિકોને…
View More જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં ભંગાર રસ્તાના મુદ્દે મહિલાઓનું ચક્કાજામગોંડલમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને રસ્તા પર ઢસડી બેફામ માર માર્યો, વીડિયો વાયરલ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને વેપાર-ઉદ્યોગ માટે જાણીતા ગોંડલ શહેરમાંથી માનવતાને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર એક…
View More ગોંડલમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને રસ્તા પર ઢસડી બેફામ માર માર્યો, વીડિયો વાયરલપાટણવાવના કાથરોટા ગામે તસ્કરો ત્રાટક્યા, દુકાનમાંથી 26 હજારની ચોરી
પાટણવાવના કાથરોટા ગામે પાનની દુકાન માં તસ્કરો ત્રાટક્યા હતા.દુકાનની પાછળની ગ્રીલ તોડી અંદર ઘુસેલા તસ્કરો રૂૂ.26 હજારની રોકડ ઉઠાવી ગયા હતા. મળતી વિગતો મુજબ પાટણવાવના…
View More પાટણવાવના કાથરોટા ગામે તસ્કરો ત્રાટક્યા, દુકાનમાંથી 26 હજારની ચોરીજંગવડ પાસે ફેન્સિંગ તોડી કાર ખેતરમાં ઘૂસી ગઇ
જસદણ તાલુકાના જંગવડ ગામ નજીક એક કાર પૂર ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેના ચાલકે સ્ટિયરિંગ પર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ…
View More જંગવડ પાસે ફેન્સિંગ તોડી કાર ખેતરમાં ઘૂસી ગઇઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ
રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેનો હેતુ દરિયાઈ તેમ…
View More ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગરાજુલાના ભેરાઇ ચોકડી નજીક રિક્ષા પલટી જતા આઠ મુસાફરો ઇજાગ્રસ્ત
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભેરાઇ ચોકડી નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રિક્ષાની બ્રેક ફેલ થતાં રિક્ષા અચાનક બેકાબૂ બની પલટી…
View More રાજુલાના ભેરાઇ ચોકડી નજીક રિક્ષા પલટી જતા આઠ મુસાફરો ઇજાગ્રસ્તજૂનાગઢ મનપાનું બજેટ વિપક્ષના હોબાળા વચ્ચે સામાન્ય સભામાં મંજૂર
વેરા ફેકટરનો કરબોજ યથાવત, રૂા.1491.73 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરી મેયરની ગેરહાજરીનો વિરોધ, ડે.મેયર બજેટથી અજાણ હોવાનો વિપક્ષનો આક્ષેપ જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ…
View More જૂનાગઢ મનપાનું બજેટ વિપક્ષના હોબાળા વચ્ચે સામાન્ય સભામાં મંજૂરગોંડલ બાયપાસ જતી એસટી બસો માટે ફિક્સ સ્ટોપ આપવા કરાઈ રજૂઆત
ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા એ એસટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગોંડલ થી બાયપાસ જતી એસટી બસ માટે કોઈ ફિક્સ…
View More ગોંડલ બાયપાસ જતી એસટી બસો માટે ફિક્સ સ્ટોપ આપવા કરાઈ રજૂઆત