ગોંડલમાં માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટીમાંથી 6(છ) જુગારીઓને જુગાર રમતા કુલ રૂૂ.1,29,500 ના મુદ્દામાલ સાથે એલસીબીની ટીમે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી શાખાના…
View More ગોંડલની મુરલીધર સોસાયટીમાં જુગારકલબ ઉપર દરોડો, છની ધરપકડgujarat new
જામનગરના નાઘેડીમાં યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપી ચાર’દિ રિમાન્ડ પર
જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા એક વિપ્ર યુવાનનું પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરી જઈ ઢોર માર મારવા અંગે અને હત્યા નીપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે…
View More જામનગરના નાઘેડીમાં યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપી ચાર’દિ રિમાન્ડ પરજિનિંગ મીલના ભાગીદારને 10 લાખના ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની જેલ
રાજકોટના બિઝનેસમેન માટે ધંધાના વિકાસ માટે લીધેલા નાણા પૈકી રૂૂપિયા દસ લાખ પરત કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપી જસદણના જિનિંગ અને ભાગીદારને તકસીરવાર…
View More જિનિંગ મીલના ભાગીદારને 10 લાખના ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની જેલહળવદના સુંદરગઢ ગામના યુવાનનું પ્રેમલગ્નમાં અપહરણ કરી માર માર્યો
યુવતીના કાકા સહિત ચાર સામે ફરિયાદ હળવદના નવા સુંદરગઢ ગામે પ્રેમ સંબધનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર મારી ઈજા કરી મારી નાખવાની…
View More હળવદના સુંદરગઢ ગામના યુવાનનું પ્રેમલગ્નમાં અપહરણ કરી માર માર્યોકોંગ્રેસમાં પહેલાથી જ મેચ ફિક્સિગં, એટલે જ મેં પાર્ટી છોડી: શંકરસિંહ
ગુજરાતનાં પીઢ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમનાં નિવેદનોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રીએ એક એવું નિવેદન આપ્યું છે…
View More કોંગ્રેસમાં પહેલાથી જ મેચ ફિક્સિગં, એટલે જ મેં પાર્ટી છોડી: શંકરસિંહનારી અત્યાચાર વધતા રાજકોટ મહીલા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન
કલેકટરને આવેદન પાઠવી રજૂઆત રાજકોટમાં કોંગ્રેસ મહિલા મોરચાની ટીમ કલેકટર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું.33% મહિલા અનામત બિલ કેન્દ્ર સરકાર દ્વારા…
View More નારી અત્યાચાર વધતા રાજકોટ મહીલા કોંગ્રેસ દ્વારા પ્રદર્શનજેતપુર-રાજકોટ સિક્સલેન હાઈવેની કામગીરીથી વીરપુર પાસે અવારનવાર ટ્રાફિકજામ
આડેધડ અને અયોગ્ય ડાયવર્ઝનો અપાયા, બે-બે ટોલનાકામાં ઉઘરાવાય છે મસમોટો ટોલટેક્સ છતાં ટ્રાફિકની સમસ્યાઓથી ત્રસ્ત વાહનચાલકો, નેશનલ હાઇવે ઓથોરિટીના આંખ આડા કાન !? સૌરાષ્ટ્રના જગવિખ્યાત…
View More જેતપુર-રાજકોટ સિક્સલેન હાઈવેની કામગીરીથી વીરપુર પાસે અવારનવાર ટ્રાફિકજામ