બોટાદમાં ખેડૂત અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં હાઈકોર્ટે 68 પૈકી 6 લોકોને શરતી જામીન આપ્યા બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે…
View More બોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરવાના કેસમાં 6 ખેડૂતને જામીનમુકત કરતી હાઇકોર્ટgujarat high court
MBBS પ્રવેશમાં ભૂલ બદલ વિદ્યાર્થિનીને વધારાની 6 માસની ગ્રામ્ય સેવાનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે સોમવારે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) ને એક વિદ્યાર્થીનીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના MBBS કોર્સમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો છે,…
View More MBBS પ્રવેશમાં ભૂલ બદલ વિદ્યાર્થિનીને વધારાની 6 માસની ગ્રામ્ય સેવાનો આદેશનીચલી કોર્ટના જજો સમયસર ન આવે તો શિક્ષાત્મક પગલા
ડાયસ પર સમયસર હાજર થવા અને પૂરતો સમય આપવા ચીફ્ જસ્ટિસની ચેતવણી નીચલી કોર્ટ(ટ્રાયલ કોર્ટ)ના જજીસ સમયસર કોર્ટમાં આવતા નહી હોવાનું અને ડાયસ પર ટાઇમસર…
View More નીચલી કોર્ટના જજો સમયસર ન આવે તો શિક્ષાત્મક પગલાહાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કરતા રેશનિંગના વેપારીઓએ અરજી પાછી ખેંચી
રાશનકાર્ડ-આધાર લિંક પર સરકારી આદેશનો વિરોધ કર્યો હતો ગુજરાત હાઈકોર્ટે કોઈ રાહત નહીં આપવાની સ્પષ્ટતા કર્યા પછી, ગુજરાત વાજબી ભાવની દુકાન માલિક સંગઠને ગુરુવારે રાજ્ય…
View More હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કરતા રેશનિંગના વેપારીઓએ અરજી પાછી ખેંચીતારીખ પે તારીખ… ગુજરાતની કોર્ટોમાં 40% જગ્યાઓ ખાલી, સુપ્રિમે જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે ગુજરાતની અનેક ટ્રાયલ અને એપેલેટ કોર્ટોમાં મોટા પાયે ખાલી જગ્યાઓ, માળખાકીય ખામીઓ અને વહીવટી વિસંગતતાઓ જાહેર કરનારા એક ગંભીર અહેવાલ પર આઘાત વ્યક્ત…
View More તારીખ પે તારીખ… ગુજરાતની કોર્ટોમાં 40% જગ્યાઓ ખાલી, સુપ્રિમે જવાબ માંગ્યોઓલિમ્પિકના સપના પછી જો જો, અહીં નાગરિકોએ ટ્રાફિક સંભાળવો પડે છે: HC
ગંભીર ટ્રાફિક સમસ્યા મુદ્દે સરકારની ઝાટકણી બાદ સ્ટેટ ટ્રાફિક ઈંૠઙના નેતૃત્વમાં 4 સભ્યોની કમિટી બનાવવાની જાહેરાત, 12 ડિસેમ્બરે વધુ સુનાવણી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી…
View More ઓલિમ્પિકના સપના પછી જો જો, અહીં નાગરિકોએ ટ્રાફિક સંભાળવો પડે છે: HCરેગિંગકાંડના 15 મેડિકલ છાત્રોને 35-35 લાખનો દંડ
એક લાખ રૂપિયાથી કોઇનું બાળક પાછુ ન આવે, દંડની રકમ મૃતક છાત્રના પરિવારને આપવા સૂચના પાટણની ધારપુર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં કોર્ટનું આકરું વલણ, ભાવિ…
View More રેગિંગકાંડના 15 મેડિકલ છાત્રોને 35-35 લાખનો દંડઆસારામને મળી મોટી રાહત, સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આપ્યા 6 મહિનાના જામીન
આસારામને મોટી રાહત મળી છે. આસારામને ગુજરાત હાઇકોર્ટે હૃદય સંબંધિત બીમારીની સારવાર માટે 6 મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે આ નિર્ણય રાજસ્થાન…
View More આસારામને મળી મોટી રાહત, સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આપ્યા 6 મહિનાના જામીનમાતા-પિતા સાથે નહીં પરિણીત પુરૂષ સાથે રહેવા 23 વર્ષની દીકરીની જીદ
હાઇકોર્ટ સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી, મહેસાણાની ઘટના મહેસાણાની એક યુવતી પોતાના પરિવારને છોડીને પરિણીત પુરુષ સાથે રહેવા લાગતા પિતા દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ…
View More માતા-પિતા સાથે નહીં પરિણીત પુરૂષ સાથે રહેવા 23 વર્ષની દીકરીની જીદગુજરાતની તમામ જિલ્લા અદાલતોમાં એ-4 સાઈઝના પેપરનો ઉપયોગ કરવા હાઈકોર્ટનો આદેશ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરી હવેથી રાજયની તમામ જિલ્લા અદાલતો-કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-4 સાઇઝના પેપર પર જ…
View More ગુજરાતની તમામ જિલ્લા અદાલતોમાં એ-4 સાઈઝના પેપરનો ઉપયોગ કરવા હાઈકોર્ટનો આદેશ