રાજકોટ જેતપુર વચ્ચેના 60 કી.મી.ના અંતરમાં આવેલ હાઇવે પરનું એક ટોલનાકું બંધ કરાવવા હવે આંદોલન નું રણશિંગુ ફૂકાયું છે ત્યારે પ્રજાલક્ષી આ આંદોલનને ગોંડલ શહેર…
View More ગોંડલની ઉમવડા ચોકડીએ કાલે બે મુદતી ઉપવાસ આંદોલનgondal
ગોંડલમાં 90 આશા વર્કર બહેનોની આરોગ્ય તપાસ, 18ને બ્રેસ્ટ કેન્સર
રાજકોટ જિલ્લામાં હાઇપરટેન્શન (બીપી) ના 62,275 ડાયાબિટીસના 42,873 અને કેન્સરના 518 દર્દીઓ એનસીડી પોર્ટલ પર હોવાની માહિતી જાહેર કરાયાના બીજા જ દિવસે વધુ ચોકાવનારી આંકડાકીય…
View More ગોંડલમાં 90 આશા વર્કર બહેનોની આરોગ્ય તપાસ, 18ને બ્રેસ્ટ કેન્સરફીના અભાવે અટક્યું શિક્ષણ, ICDSના સ્ટાફે વ્યવસ્થા કરી આપતા કિશોરી ફરી સ્કૂલે જવા લાગી
ગોંડલ સિટીમાં એક કિશોરીનો અભ્યાસ એટલા માટે અટકી ગયો હતો કે, પરિવાર પાસે સ્કૂલની બાકી ફી ભરવાના પૈસા નહોતા. આઈ. સી. ડી.એસ.ના સ્ટાફના ધ્યાનમાં આ…
View More ફીના અભાવે અટક્યું શિક્ષણ, ICDSના સ્ટાફે વ્યવસ્થા કરી આપતા કિશોરી ફરી સ્કૂલે જવા લાગીગોંડલમાં બાંધકામની મંજૂરી વગર ખડકી દેવાયેલા કોમ્પ્લેક્સને પાડી નાખવા કોર્ટનો હુકમ
ગોંડલમાં કડિયા લાઇન પર બિલ્ડરે બાંધકામની મંજૂરી વગર ખડકી દેવાયેલા કોમ્પ્લેક્સને તોડી પાડવા ગોંડલ કોર્ટ હુકમ કર્યો છે. કોર્ટ દ્વારા બિલ્ડરને નોટીસ પાઠવી 30…
View More ગોંડલમાં બાંધકામની મંજૂરી વગર ખડકી દેવાયેલા કોમ્પ્લેક્સને પાડી નાખવા કોર્ટનો હુકમગોંડલમાં મકાન તૂટી પડતા માતા-પુત્ર ઘવાયા, પુત્રવધૂનું મોત
ગોંડલ નાં સહજાનંદનગર નગર માં ગરબીચોક થી આગળ કાટખુણા પર આવેલુ બે માળનું મકાન સવારે સાત કલાકે ધડાકાભેર ધરાશઇ થતા મકાન માં સુતેલા સુનિલભાઇ…
View More ગોંડલમાં મકાન તૂટી પડતા માતા-પુત્ર ઘવાયા, પુત્રવધૂનું મોતગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ
ગોંડલમાં રહેતા દંપતી વચ્ચે વીસ દિવસ પૂર્વે ઝઘડો થતા માસિયાઈ ભાઈ સાથે અમદાવાદ ભાગી ગયેલી પત્નીની હત્યા કરનાર પતિને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી…
View More ગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડગોંડલમાં તાપણુ કરતી વખતે ફટાકડો ફૂટતા દાઝી ગયેલા વૃદ્ધાનું મોત
ગોંડલના વોરા કોટડા ગામે તાપણું કરીને વૃદ્ધા તાપતા હતા ત્યારે અચાનક તાપણામાં રહેલો ફટાકડો ફૂટતા વૃદ્ધા દાજી ગયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને તાત્કાલિક…
View More ગોંડલમાં તાપણુ કરતી વખતે ફટાકડો ફૂટતા દાઝી ગયેલા વૃદ્ધાનું મોતગોંડલમાં મધરાત્રે ધો.10ની વિદ્યાર્થિની પરીક્ષાની ચિંતામાં ઘર છોડી નીકળી ગઇ!
પરીક્ષાનો ડર બાળકો પર ક્યારેક એટલી હદે અસર કરતો હોય કે ના બનવાનું બની જતુ હોય છે. ગોંડલમાં સહજાનંદનગર માં રહેતી ધો.10ની વિદ્યાર્થિની પરીક્ષાની ચિંતામાં…
View More ગોંડલમાં મધરાત્રે ધો.10ની વિદ્યાર્થિની પરીક્ષાની ચિંતામાં ઘર છોડી નીકળી ગઇ!ગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પતિના હાથે પત્નીની હત્યા
20 દિવસ પૂર્વે પિતરાઇ ભાઇ સાથે જતી રહેતા પરિણીતાને માતાજીના માંડવામાંથી બહાર બોલાવી ‘તે મારું નાક કપાવ્યું’ કહી રહેંસી નાખી ગોંડલમાં રહેતા દંપતી વચ્ચે વીસ…
View More ગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પતિના હાથે પત્નીની હત્યાગોંડલ પંથકમાં જુગારના અલગ-અલગ બે દરોડા: મહિલા સહિત 11 જુગારી ઝડપાયા
ગોંડલ પંથક માં રુરલ એલસીબીએ સપાટો બોલાવી અલગ અલગ બે જગ્યાએ દરોડા પાડી જુગાર રમી રહેલી એક મહીલા સહીત 11 જુગારીઓ ને જડપી લઇ…
View More ગોંડલ પંથકમાં જુગારના અલગ-અલગ બે દરોડા: મહિલા સહિત 11 જુગારી ઝડપાયા