ગોંડલનાં રાજકીય અગ્રણી વિરૂધ્ધમા અભદ્ર ટીપ્પણી કરનાર યુટયુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરા અને તેની સાથે યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપનાં પિયુષ રાદડીયાની ધરપકડ કર્યા બાદ…
View More ગોંડલમાં બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે વધુ એક ફરિયાદgondal
ગોંડલના અનિડા પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત
ગોંડલના અનિડા અને કોલીથડ વચ્ચે બાઈક ટ્રેક્ટરની ટોલી પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક યુવકનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ…
View More ગોંડલના અનિડા પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં ચાલકનું મોતશિક્ષકને ડીજીટલ એરેસ્ટ કરી 20 લાખ પડાવવાના કેસમાં આરોપી જામીન મુક્ત
ડીજીટલ એરેસ્ટ કરીને 20 લાખ રૂૂપિયા પડાવી લેવાના સાયબર ફ્રોડના ફરિયાદીની ફરિયાદમાં જણાવ્યા મુજબ ગુનાની હકીકત એવી કે ગત તા.03/03/2025 ના રોજથી તા.07/03/2025 દરમ્યાન…
View More શિક્ષકને ડીજીટલ એરેસ્ટ કરી 20 લાખ પડાવવાના કેસમાં આરોપી જામીન મુક્તગોંડલની સિવિલ હોસ્પિટલમાં યુવાનનું દંગલ, માથામાં જાતે ઈંટ ફટકારી લોહી કાઢ્યું
હાદસો કા શહેર ગણાતાં ગોંડલ માં ક્યારે શું ઘટનાં બને એ કહેવું મુશ્કેલ છે.અહીની સિવિલ હોસ્પિટલ પણ હાદસા થી બાકાત નથી.અહીની સિવિલ હોસ્પિટલ માં સવારે…
View More ગોંડલની સિવિલ હોસ્પિટલમાં યુવાનનું દંગલ, માથામાં જાતે ઈંટ ફટકારી લોહી કાઢ્યુંહિસાબ-કિતાબ શરૂ, બન્ની ગજેરા સામે ત્રણ ગુના દાખલ
ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખના ચારિત્ર્ય હનન અંગે વીડિયો વાયરલ કર્યા જેતપુરના અગ્રણી પાસે વીડિયો વાયરલ નહીં કરવાના 11 લાખ માંગ્યાની ફરિયાદ ગોંડલ તાલુકામાં…
View More હિસાબ-કિતાબ શરૂ, બન્ની ગજેરા સામે ત્રણ ગુના દાખલગોંડલ સેવા સદનમા કર્મચારીઓની અછતથી અરજદારો ભારે પરેશાન
ગોંડલ ની મામલતદાર તથા પ્રાંત કચેરી માં નાયબમામલતદાર સહિત ક્લાર્ક ની જગ્યાઓ ખાલી હોય અરજદારો પરેશાની ભોગવી રહ્યાછે.મહત્વની ગણાતી ઇકેવાયસી ની કામગીરી પણ કર્મચારીઓ નાં…
View More ગોંડલ સેવા સદનમા કર્મચારીઓની અછતથી અરજદારો ભારે પરેશાનનિખિલ દોંગા ગોંડલમાં ચૂંટણી લડે તો સંપૂર્ણ સમર્થન : અલ્પેશ કથીરિયા
નિખિલ દોંગાએ આપેલા નિવેદન બાદ રાજનીતિક ગરમાવો આવી ચુક્યો છે. દોંગાએ પોતે ગોંડલ વિધાનસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. તેણે અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર…
View More નિખિલ દોંગા ગોંડલમાં ચૂંટણી લડે તો સંપૂર્ણ સમર્થન : અલ્પેશ કથીરિયાસુલતાનપુર નજીક બાઇક આડે કૂતરૂ ઉતરતા પ્રૌઢનું મોત
ગોંડલના સુલતાનપુર નજીક બાઇક આડે કૂતરૂ ઉતરતા બાઇક સ્લીપ થતા પ્રૌઢનું મોત નીપજ્યુ હતુ. વાડીએ જતી વેળાએ અકસ્માત થતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દીધો…
View More સુલતાનપુર નજીક બાઇક આડે કૂતરૂ ઉતરતા પ્રૌઢનું મોતગોંડલની અપહૃત સગીરાને મહારાષ્ટ્ર રાજ્યના યવતમાલથી મુકત કરાવાઈ
ગોંડલ સીટીમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું અપહરણ કરી ઉઠાવી જનાર શખ્સને ગોંડલ પોલીસે મહારાષ્ટ્રનાં યવતમાલ ખોથી પકડી લઈ સગીરાને હેમખેમ મુકત કરાવી હતી…
View More ગોંડલની અપહૃત સગીરાને મહારાષ્ટ્ર રાજ્યના યવતમાલથી મુકત કરાવાઈગોંડલમાં ધાણાના વેપારી સાથે 1.90 કરોડની છેતરપિંડી
12 વર્ષથી ઉંઝાની પેઢીનું કામ સંભાળતા મેનેજરે બારોબાર ધાણા વેંચી માર્યા ભાંડો ફૂટી જતાં મેનેજરે 98 લાખના પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો ગોંડલમાંની જામવાડી જીઆઈડીસીમાં ધાણા…
View More ગોંડલમાં ધાણાના વેપારી સાથે 1.90 કરોડની છેતરપિંડી