ટીમ ગણેશ દ્વારા ભારત-પાકિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મહારક્ત દાન કેમ્પનું પણ આયોજન રીબડા નાં ચકચારી અમિત ખૂંટ આપઘાત મામલે ન્યાયની માંગ સાથે ગોંડલમાં આજે સાંજે…
View More ગોંડલમાં અમિત ખૂંટને ન્યાય માટે સાંજે મૌન રેલીgondal
ગોંડલ બાર એસોસિએશન દ્વારા બે વકીલોની ધરપકડનો વિરોધ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર
વકીલ તરીકે સલાહ આપનાર એડવોકેટની ખોટી રીતે ધરપકડ કર્યાનો આક્ષેપ ગોંડલ નાં ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં એડવોકેટ દિનેશભાઈ પાતર તથા સંજયભાઈ…
View More ગોંડલ બાર એસોસિએશન દ્વારા બે વકીલોની ધરપકડનો વિરોધ, પ્રાંત અધિકારીને આવેદનપત્રગોંડલ સાથેની જૂની અદાવતમાં રીબડાવાળાને ‘ફીટ’ કર્યા
રીબડાના અમિત ખુંટના આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા નિર્દોષ હોવાની કલેકટર સમક્ષ ટોળાની રજૂઆત એક હજારથી વધુ લોકોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું, ન્યાયિક તપાસની…
View More ગોંડલ સાથેની જૂની અદાવતમાં રીબડાવાળાને ‘ફીટ’ કર્યાગોંડલમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા નસેડી શખ્સોનો હુમલો
ગોંડલમાં રહેતા યુવકના ઘરેથી કૌટુંબિક ભાઈઓ પૂછ્યા વગર તાલપત્રી લઈ જતા યુવકે ઠપકો આપ્યો હતો જેથી ઉશ્કેરાયેલા કૌટુંબિક ભાઈઓએ દારૂૂના નશામાં માર માર્યો હોવાના આક્ષેપ…
View More ગોંડલમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા નસેડી શખ્સોનો હુમલોઅમિત ખૂંટે લખેલી 4 પાનાની સ્યુસાઇડ નોટ મળી, અનિરૂધ્ધસિંહ-રાજદીપસિંહ અને બે યુવતીના નામ
દુષ્કર્મની ફરિયાદમાં ખોટી રીતે ફસાવી દીધાનું કથન, પોલીસે ગુનો નોંધવા શરૂ કરેલી કાર્યવાહી જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઘટનાસ્થળે દોડી જતા રીબડામાં રાજકીય વાતાવરણ તંગ મૃતદેહ…
View More અમિત ખૂંટે લખેલી 4 પાનાની સ્યુસાઇડ નોટ મળી, અનિરૂધ્ધસિંહ-રાજદીપસિંહ અને બે યુવતીના નામરાજકોટમાં મોડેલ ઉપર દુષ્કર્મના આરોપીનો ભેદી આપઘાત
રીબડા ખાતે વાડીમાંથી ઝાડ સાથે લટકતી લાશ મળી આવતા ભારે ખળભળાટ શનિવારે જ સગીર મોડેલ ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી રાજકોટમાં ગત શનિવારે ધારી…
View More રાજકોટમાં મોડેલ ઉપર દુષ્કર્મના આરોપીનો ભેદી આપઘાતગોંડલના ભોજપરા ગામે બંધ જીનીંગના ગોડાઉનમાંથી 200 મણ ઘઉંની ચોરી
પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા ગોંડલ તાલુકા નાં ભોજપરા ગામે ખેડુત નાં ગોડાઉન માં રાખેલા રુ.1 લાખની કિંમત નાં 200 મણ ઘઉં કોઇ તસ્કરો…
View More ગોંડલના ભોજપરા ગામે બંધ જીનીંગના ગોડાઉનમાંથી 200 મણ ઘઉંની ચોરીગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વોકિંગ માટે આવતા લોકોને લુખ્ખાઓનો ત્રાસ, વીડિયો વાયરલ
ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સાંજે વોકીંગ માટે આવતા તબીબ સહિતના લોકો ઉપર લુખ્ખાઓએ ત્રાસ ગુજારી ગ્રાઉન્ડ ખાલી કરાવતા તેનો વિરોધ કરનાર કેટલાક યુવકો ઉપર આ…
View More ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વોકિંગ માટે આવતા લોકોને લુખ્ખાઓનો ત્રાસ, વીડિયો વાયરલરાજકુમાર જાટ હત્યા કેસમાં મૃતકની બહેનનું ન્યાય માટે સોશિયલ મીડિયા અભિયાન
‘જસ્ટિસ રાજકુમાર’ નામથી સોશિયલ મીડિયા પર ન્યાય માટે અભિયાનની શરૂઆત ગુજરાતના ગોંડલમાં રાજસ્થાનના ભીલવાડા ખાતેના રાજકુમાર જાટ નામના યુવાનના શંકાસ્પદ મોતનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય…
View More રાજકુમાર જાટ હત્યા કેસમાં મૃતકની બહેનનું ન્યાય માટે સોશિયલ મીડિયા અભિયાનગોંડલના વેપારીના રૂપિયા 9.30 લાખના ઘઉં ડ્રાઇવર-ટ્રાન્સપોર્ટર અને એજન્ટે વેચી નાખ્યા!
ગોંડલના વેપારીએ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલેલા રૂૂ.9.30 લાખના ઘઉંનો જથ્થો ટ્રાન્સપોર્ટર કમીશન,એજન્ટ અને ટ્રક ચાલકે બારોબાર વેચી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ…
View More ગોંડલના વેપારીના રૂપિયા 9.30 લાખના ઘઉં ડ્રાઇવર-ટ્રાન્સપોર્ટર અને એજન્ટે વેચી નાખ્યા!