શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2023 માં આઇ.પી.સી કલમ-376(2)(ગ),406,420,269 તથા એટ્રોસીટી એક્ટ કલમ-3(1)(ઠ), 3(2)(5) મુજબના ગુન્હાના આરોપીને 10 વર્ષ સુધીની સખત કેદ તથા 10,000/-…
View More યુવતી ઉપર દુષ્કર્મ આચરી જાતિ પ્રત્યે અપમાનિત કરનાર પરિણીત શખ્સને 10 વર્ષની જેલgondal
ગોંડલમાં મીથુનનો આતંક, ગૌસેવકો-રાહદારીઓને આડેધડ કરી ધોકાવાળી
ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક હિંદીભાષી પરપ્રાંતીય શખ્સે અચાનક આતંક મચાવી રાહદારીઓને આડેધડ ધોકાવાળી કરતા મહિલા સહિત ત્રણ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકોએ હિંમત…
View More ગોંડલમાં મીથુનનો આતંક, ગૌસેવકો-રાહદારીઓને આડેધડ કરી ધોકાવાળીઅનિરૂદ્ધસિંહની સજામાફી સામે સતત બીજા દિવસે કાનૂની જંગ
ગોંડલના ધારાસભ્ય પોપટલાખા સોરઠીયાની 15મી ઓગષ્ટની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન 1988ના વર્ષમા સરાજાહેર ગોળી ધરબી કરવામાં આવેલ હત્યાના ભારે ચકચારી બનાવમાં આજીવન કેદની સજામાંથી આરોપી રીબડાના…
View More અનિરૂદ્ધસિંહની સજામાફી સામે સતત બીજા દિવસે કાનૂની જંગગોંડલના જુદા-જુદા બે અકસ્માત કેસમાં મૃતકોના પરિવારનું બે કરોડનું વળતર મંજૂર કરતી કોર્ટ
ગોંડલ તાલુકાના ચરખડી રહેતા અને બેરીગનુ કામકાજ તેમજ ખેતીનો વ્યવસાય કરતા પોતાનું બાઈક પર ગોંડલ જામકંડોરણા રોડ ઉપર ઉમરાળી ગામે પાસે કાર ચાલકે અડફેટે લેતાં…
View More ગોંડલના જુદા-જુદા બે અકસ્માત કેસમાં મૃતકોના પરિવારનું બે કરોડનું વળતર મંજૂર કરતી કોર્ટગોંડલના શેમળાથી અપહૃુત સગીરાને બિહારના ચંપારણથી મુક્ત કરાવતી પોલીસ
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીર બાળાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી લઈ જનાર પર પ્રાંતીય શખ્સને તથા ભોગ બનનાર સગીરાને બીહાર રાજ્યના પશ્ચિમ…
View More ગોંડલના શેમળાથી અપહૃુત સગીરાને બિહારના ચંપારણથી મુક્ત કરાવતી પોલીસજળાશયોમાં ડૂબેલા 1000થી વધારે મૃતદેહો બહાર કાઢનાર ગોંડલ ફાયરના કર્મચારી નિવૃત્ત
સરકાર તરફથી ગરીમા એવોર્ડ નહીં મળ્યો હોવાનો અફસોસ વ્યકત કરતા કિશોરભાઇ ગોહિલ સમાજમાં મોતી શોધવા માટે ડુબકીઓ મારનારા ઘણા લોકો જોવા મળે છે પરંતુ કોઈના…
View More જળાશયોમાં ડૂબેલા 1000થી વધારે મૃતદેહો બહાર કાઢનાર ગોંડલ ફાયરના કર્મચારી નિવૃત્તગોંડલના બીલિયાળા ગામે વીજશોક લાગતા પિતા-પુત્રના કરૂણ મૃત્યુ
ગોંડલ થી આઠ કિ.મી દૂર બીલીયાળા ની સીમ માં વાડીની ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરતી વેળા પિતા પુત્ર ને શોર્ટ લાગતા તિવ્ર વિજ કરંટને કારણે…
View More ગોંડલના બીલિયાળા ગામે વીજશોક લાગતા પિતા-પુત્રના કરૂણ મૃત્યુગોંડલ હાઇવે ઉપર રૂ. 2.71 લાખના વિદેશી દારૂ ભરેલી કાર રેઢી મળી
નંબરના આધારે કાર માલિક અને દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ ગોંડલ નેશનલ હાઇવે ઉપર બી ડીવીઝન પોલીસ ને જામવાડી ચોકડી નજીક શ્રી હોટલ પાસે રુ.2,71,542 ની…
View More ગોંડલ હાઇવે ઉપર રૂ. 2.71 લાખના વિદેશી દારૂ ભરેલી કાર રેઢી મળીગોંડલ જેલમાં તમાકુ-સિગારેટ અને ફાકી ભરેલું ઝબલું ઘા કરનાર શખ્સ સામે નોંધાતો ગુનો
અવારનવાર ચર્ચાના ચકડોળે રહેતી ગોંડલ જેલ વધુ એક વાર ટોક ઓધ ધ ટાઉન બની છે. ગોંડલ સબ જેલ બહારથી કોઇ અજાણ્યા શખસે ઝભલાનો ઘા કર્યો…
View More ગોંડલ જેલમાં તમાકુ-સિગારેટ અને ફાકી ભરેલું ઝબલું ઘા કરનાર શખ્સ સામે નોંધાતો ગુનોગોંડલના બંધિયા ગામમાં શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાત
ગોંડલના બંધીયા ગામે ખેત મજુરી કરતાં શ્રમિક યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી…
View More ગોંડલના બંધિયા ગામમાં શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાત