ડ્રોન સર્વેલન્સ અને રાત-દિવસ પેટ્રોલિંગ બાદ મળી સફળતા, મગરને એનિમલ કેર સેન્ટર ખસેડાશે બાળકનો ભોગ લેનાર મગરને 48 કલાકના સઘન ઓપરેશન બાદ વન વિભાગે પાંજરે…
View More ગીરની સાંગાવાડી નદીમાંથી 11 ફૂટનો માનવભક્ષી મગર ઝડપાયોGir
ગીરના આંકોલવાડીના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ત્રણ ઝડપાયા
ગીર પંથકમાં આંકોલવાડી રેન્જના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘૂસેલા ત્રણ વ્યક્તિઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે. આ ત્રણેય પાસેથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ…
View More ગીરના આંકોલવાડીના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ત્રણ ઝડપાયાગીરમાં આડેધડ વિકાસ પરવાનગીઓની તપાસ કરવા હાઇકોર્ટનો આદેશ
અમરેલી-ગીર સોમનાથ- જૂનાગઢમાં ઇકો સેન્સીટીવ ઝોનના નિયમો નેવે મૂકીને અપાયેલી મંજૂરીઓમાં મોટા પાયે ગેરરીતિ સામે આવતા હાઇકોર્ટ ખફા: આવતીકાલે વધુ સુનાવણી સુઓમોટો કાર્યવાહીના બાર વર્ષ…
View More ગીરમાં આડેધડ વિકાસ પરવાનગીઓની તપાસ કરવા હાઇકોર્ટનો આદેશગીરના સિંહોને બચાવવા એલિવેટેડ રેલલાઈન અને રસ્તાઓ બનાવાશે
રાજ્ય વન વિભાગ દ્વારા ‘ગુજરાત વન નીતિ’નો મુસદ્દો ઘડવાનું શરૂ ગુજરાતના એશિયાટિક સિંહોની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર રેલ અને રોડ નેટવર્કના…
View More ગીરના સિંહોને બચાવવા એલિવેટેડ રેલલાઈન અને રસ્તાઓ બનાવાશેગીરમાંથી દેશી વૃક્ષો કાપવાના રેકેટનો પર્દાફાશ, નવ ટન લાકડાનો જથ્થો ઝડપાયો
લીલીયા પોલીસે ગતરાત્રિએ ભોરીંગડા-લીલીયા માર્ગ પરથી ગેરકાયદેસર દેશી બાવળના લાકડા ભરેલું એક આઇસર ટ્રક ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી પી.આઈ. એમ.ડી. સાળુંકેની સૂચના અને પી.એસ.આઈ.…
View More ગીરમાંથી દેશી વૃક્ષો કાપવાના રેકેટનો પર્દાફાશ, નવ ટન લાકડાનો જથ્થો ઝડપાયોગીર અભયારણમાં અદ્ભૂત નજારો જોવા મળ્યો, છ મહિનાનું સિંહબાળ મસ્તીમાં ઝાડ પર ચડી ગયું
સિંહણે નીચે ઉતારવા અનેક પ્રયાસો કર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ગીર અભ્યારણમાં સિંહ દર્શન માટે ગયેલા પ્રવાસીઓને એક અનોખો નજારો જોવા મળ્યો હતો. અહીં એક…
View More ગીર અભયારણમાં અદ્ભૂત નજારો જોવા મળ્યો, છ મહિનાનું સિંહબાળ મસ્તીમાં ઝાડ પર ચડી ગયુંસિંહણ અને બે બાળસિંહનો નદી પાર કરતો રમણીય નજારો
કુદરતના ખોળે વસેલું ગીરનું જંગલ હંમેશા તેના અનોખા વન્યજીવન માટે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગીર જંગલનો એક એવો વીડિયો વાઇરલ…
View More સિંહણ અને બે બાળસિંહનો નદી પાર કરતો રમણીય નજારોહરણો પ્લાસ્ટિકનો કચરો ખાવા લાગ્યા, સિંહ ઉપર ખતરો
ગીરના જંગલનો વીડિયો વાયરલ થતાં જંગલખાતુ દોડતું થઇ ગયું ગીર જંગલની આસપાસના વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સિંહનો ખોરાક ગણાતા હરણો…
View More હરણો પ્લાસ્ટિકનો કચરો ખાવા લાગ્યા, સિંહ ઉપર ખતરોગીરમાં સિંહબાળ સાથે યુવકના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ, વન વિભાગ હરકતમાં
ગીરના જંગલ વિસ્તારમાં બે સિંહબાળો સાથેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વીડિયોમાં એક યુવક સિંહબાળોને પોતાની ગાડીમાં ખોળામાં બેસાડી રમાડતો…
View More ગીરમાં સિંહબાળ સાથે યુવકના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ, વન વિભાગ હરકતમાંનયારા એનર્જી દ્વારા ધ ગીર ઇનહેરિટેન્સ કોફી ટેબલ બુકનું કરાયું અનાવરણ
આંતરરાષ્ટ્રીય સ્તરની ઈન્ટીગ્રેટેડ ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ ધ ગીર ઈનહેરિટેન્સ નામના કોફી ટેબલ બૂકનું અનાવરણ કર્યું છે, જે ગીરના સમૃદ્ધિથી ભરેલા વારસા તથા સ્થાયી સંરક્ષણની…
View More નયારા એનર્જી દ્વારા ધ ગીર ઇનહેરિટેન્સ કોફી ટેબલ બુકનું કરાયું અનાવરણ