ગુજરાત2 weeks ago
પૂરગ્રસ્ત ઘેડમાં લીલો દૂષ્કાળ જાહેર કરવા માગણી
સાત તાલુકામાં એક લાખ હેક્ટર જમીનનું ધોવાણ, ખાસ પેકેજ આપવા કિસાન કોંગ્રેસની રજૂઆત ગુજરાત કોંગ્રેસ કિસાનના ચેરમેન પાલભાઈ આંબલિયાએ જુનાગઢ-પોરબંદરના ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નો તાત્કાલિક નિરાકરણ...