સુરતના લસકાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર મામલે અધિકારીઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ…
View More ખેડૂતોને વળતર અંગે કોઇ ફરિયાદ આવી તો અધિકારી સામે ચર્ચા વગર જ સીધા પગલાં ભરાશેFarmers
ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામેગામ આંદોલન: ચાવડા
દ્વારકા ખાતે કોંગ્રેસ આયોજીત ‘ખેડૂત આક્રોશ યાત્રા’નું સમાપન ગુજરાતના ખેડુતોના હક અને પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની…
View More ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામેગામ આંદોલન: ચાવડામાવઠાનો ભોગ બનેલા ખેડૂતોને વગર વ્યાજની લોન આપશે રાજકોટ જિલ્લા બેંક
રાજકોટ જિલ્લામાં માવઠાના મારનો ભોગ બનેલા ખેડુતોની વહારે વધુ એક વખત રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક આવી છે અને ખેડુતોને રૂા.65 હજાર સુધીની વગર વ્યાજની લોન આપવાની…
View More માવઠાનો ભોગ બનેલા ખેડૂતોને વગર વ્યાજની લોન આપશે રાજકોટ જિલ્લા બેંકભાવ તળિયે, 10 વિઘા ડુંગળી ઉપર ખેડૂતે ટ્રેકટર ફેરવી દીધું
ગુજરાતમાં માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળીયો ઝુંટવી લીધો છે અને ચાર મહીનાની માળી મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે ત્યારે ગઇકાલે જ રાજય સરકારે 10…
View More ભાવ તળિયે, 10 વિઘા ડુંગળી ઉપર ખેડૂતે ટ્રેકટર ફેરવી દીધુંએકના ડબલ કરવાની લાલચ આપી બોટાદના ખેડૂત પાસેથી ભુવાએ 1 કરોડ રૂપિયા ખંખેર્યા
વિશ્વાસમા આવી 29 જાન્યુઆરી 2024ના રોજ કાંતીભાઈએ 10 લાખ રૂૂપિયા આપી દીધા. અનવરે વિધી કરીને થેલો ઘેર રાખવા કહ્યું અને દોરો ન ખોલવો કહી જતાં…
View More એકના ડબલ કરવાની લાલચ આપી બોટાદના ખેડૂત પાસેથી ભુવાએ 1 કરોડ રૂપિયા ખંખેર્યાવાંકાનેર મામલતદારને ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે ધીરાણ માફી આપવા રજૂઆત
ગુજરાત ભરમાં જે રીતે કુદરત જાણે રૂૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રીક કમોસમી વરસાદ પડયો છે. જેના કારણે ખેડુતોના મગફળી, કપાસ, કઠોળ વર્ગના પાકો અને…
View More વાંકાનેર મામલતદારને ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે ધીરાણ માફી આપવા રજૂઆતખેડૂતોને વિઘાદીઠ રૂા.3520ની સહાય જાહેર કરતી સરકાર
મહતમ 44 હજાર સુધી સહાય મળશે: રાજ્ય સરકારે જાહેર કર્યું પેકેજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી…
View More ખેડૂતોને વિઘાદીઠ રૂા.3520ની સહાય જાહેર કરતી સરકારગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 10 હજાર કરોડના રાહત પેકેજની કરી જાહેરાત
કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે હવે ખેડૂતોને રાહત આપી છે,રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના…
View More ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 10 હજાર કરોડના રાહત પેકેજની કરી જાહેરાતડુંગળી પકાવતા ખેડૂતોને રોવાનો વારો, યાર્ડમાં પાણીના ભાવે વેચાણ
કિલોનો ભાવ રૂા. અઢીથી પાંચ થઇ જતા ખેડૂતો પાયમાલ, ઉત્પાદન-મજૂરી ખર્ચ માથે પડતા ઉભા પાક ઉપર રોટાવેટર ફેરવી દેવાની નોબત સૌરાષ્ટ્રનાં માર્કેટિંગ યાર્ડ્સમાં આ વર્ષે…
View More ડુંગળી પકાવતા ખેડૂતોને રોવાનો વારો, યાર્ડમાં પાણીના ભાવે વેચાણઉપલેટામાં ખેડૂતોના ધિરાણ દેવા માફી માટે કોંગ્રેસ દ્વારા ધરણા
કમોસમીને કારણે થયેલ નુકસાનને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ખેડૂતોને થયેલ પાક નુકસાનીના વળતર અપાવવા માટે થઈને કોંગ્રેસ દ્વારા ઉપલેટા શહેરના મુખ્ય રાજમાર્ગ પર…
View More ઉપલેટામાં ખેડૂતોના ધિરાણ દેવા માફી માટે કોંગ્રેસ દ્વારા ધરણા